Garavi Gujarat

ભાારતીીયોો સાાથેે લગ્નમાંાȏ દ્વાારા થેતીા ફ્રોોડ સાામાંે નવાા કડક કાયોદાાની NRI, OCI દારખાાસ્તી

-

ભાા

રતમાંાȏ NRI યુુવક અથવા યુુવતી સાાથે પરણવાનોો એક ક્રેેઝ જોવા માંળેે છેે જેેમાંાȏ ઘણી વખત લોોકો છેેતરાઈ જેતા હોોયુ છેે. આવી સ્થિÊથતિતમાંાȏ ભાારતીયુ નોાગરિરકોનોે માંદદ કરવા માંાટેે કાયુદા પȏચેે કડક તિનોયુમાંો ઘડવાનોી ભાલોામાંણ કરી છેે. તેનોા કારણે કોઈ પણ NRI જ્યુારે કોઈ ભાારતીયુ યુુવતી અથવા યુુવક સાાથે લોગ્ન કરશેે ત્યુારે તેનોુȏ ભાારતમાંાȏ ફરતિજેયુાત રતિજેÊટ્રેેશેનો કરવામાંાȏ આવશેે.

કાયુદા પȏચેે જેણાવ્યુા પ્રમાંાણે ભાારતીયુ નોાગરિરકો સાાથે લોગ્ન કરતા NRI માંાટેે કડક તિનોયુમાંો હોોવા જોઈએ. તે પ્રમાંાણે ભાારતીયુ નોાગરિરક અનોે NRI અથવા OCI વચ્ચેેનોા તમાંામાં લોગ્નનોુȏ ભાારતમાંાȏ રતિજેÊટ્રેેશેનો ફરતિજેયુાત કરાવવુȏ જોઈએ. ઘણી વખત તિવદેશેમાંાȏ પોતાનોા જીવનો અનોે Êટેેટેસા તિવશેે બહુ માંોટેા દાવા કરીનોે ભાારતીયુ યુુવતીઓનોે ફસાાવવામાંાȏ આવતી હોોયુ છેે અનોે પછેી તિવદેશે જેતા જે વાÊતતિવકતા કંઈક અલોગ હોોયુ છેે.

આ ઉપરાȏત NRI અથવા OCI પતિત દ્વાારા ભાારતીયુ યુુવતીઓનોે તરછેોડી દેવામાંાȏ આવતી હોોયુ તેવા રિકÊસાા પણ ઘણા નોંધાાયુ છેે. આવી સ્થિÊથતિતમાંાȏ ભાારતીયુ નોાગરિરકનોે તેનોા અતિધાકાર માંળેી શેકે તે માંાટેે લોગ્નનોુȏ રતિજેÊટ્રેેશેનો ફરતિજેયુાત કરવામાંાȏ આવશેે.

જેસ્થિÊટેસા રીતુ રાજે અવÊથીનોી આગેવાનોી હોેઠળે તૈયુાર કરાયુેલોા રીપોટેટમાંાȏ જેણાવાયુુȏ છેે કે NRI અથવા OCI અનોે ભાારતીયુ યુુવક કે યુુવતી વચ્ચેેનોા લોગ્નમાંાȏ ઘણી વખત છેેતરતિપȏડી થાયુ છેે. કેટેલોાક લોગ્નો બનોાવટે જેેવા હોોયુ છેે જેેમાંાȏ ખાસા કરીનોે માંતિહોલોાઓનોી સ્થિÊથતિત કફોડી થઈ જાયુ છેે.

નોવા કાયુદામાંાȏ NRI અથવા OCI અનોે ભાારતીયુ નોાગરિરક વચ્ચેેનોા લોગ્નમાંાȏ છેૂટેાછેેડા, જીવનોસાાથીનોુȏ ભારણપોષણ, બાળેકોનોી કÊટેડી અનોે તેનોુȏ ભારણપોષણ તથા સામાંન્સા કે વોરંટેનોી બજેવણી સાતિહોતનોા માંુદ્દાા આવરી લોેવાયુા છેે. કાયુદા પȏચેનોી પેનોલોે પાસાપોટેટ એક્ટે 1967માંાȏ પણ સાુધાારા કરવાનોી ભાલોામાંણ કરી છેે. તે માંુજેબ વૈવાતિહોક સ્થિÊથતિત પાસાપોટેટમાંાȏ જાહોેર કરવી પડશેે, જીવનોસાાથીનોા પાસાપોટેટનોે એકબીજા સાાથે તિલોȏક કરવા પડશેે અનોે બȏનોે જીવનોસાાથીનોા પાસાપોટેટ પર લોગ્ન રતિજેÊટ્રેેશેનો નોȏબર લોખવો પડશેે.

આ ઉપરાȏત આ પ્રકારનોા તમાંામાં લોગ્નનોા તિવવાદમાંાȏ Êથાતિનોક અદાલોતો પણ ચેુકાદો આપી શેકશેે. ભાારતીયુ નોાગરિરકનોા અતિધાકારનોા રક્ષણ માંાટેે તથા સાȏબȏતિધાત પાટેીઓનોા તિહોતો જાળેવવા માંાટેે આ કાયુદા બનોાવવા જેરૂરી છેે. આ ઉપરાȏત તિવદેશેમાંાȏ વસાતા ભાારતીયુ સામાંુદાયુ સાાથે વાતચેીત કરીનોે તેમાંનોામાંાȏ પણ આ તિવશેે જાગૃતિત લોાવવામાંાȏ આવશેે. તિવદેશેમાંાȏ ભાારતીયુ સાȏગઠનોો સાાથે પણ આ તિવશેે ચેચેાɓ કરવામાંાȏ આવશેે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom