Garavi Gujarat

ઓસ્ટ્રેેશ્લ્યન સ્ટંટવૂમન નયાદી્યયાએ ભયારતી્ય દફલ્મી ચયાિકોમયાાં અનોખુાં આકિ્ડણ ઊભુાં ક્યુɖ િતુાં

-

ભારતિા જાણીતા િાટ્યકાર અિે દદ્લદશસિક નગરીશ કિાસિડગે 1980માં લખ્યું િતું કે, "મિે મારા બાળપણિો એક અવાજ યાદ છ,ે તે નબન્દાસ્તઆ ત્ મ નવ શ્વા ્સ થી ભરપરૂ િાદીયાિો અવાજ િતો. તે તેિાં ઘોડા પર િતી અિે તિે ો એક િાથ િવામાં િતો અિે તે દુષ્ટ લોકોિે મારી રિી િતી. "િાલી્સિા દ્સકાિા મધ્યભાગિા સ્કૂલિા બાળકો માટે નિનભસિક િાદદયાિો અથસિ એટલે નિમં ત, શનતિ અિે આદશવસિ ાદ િતો."

અનભિેત્ી અિે સ્ટંટવુમિ મેરી એન્ન ઇવાન્્સ, જે તેિા ક્ષેત્માં ફીયરલે્સ િાદદયા તરીકે વધુ જાણીતી િતી, તેણે 1935માં નિન્દી દફલ્મ િન્ટરવાલી (ધ વુમિ નવથ અ મ્વ્િપ)માં અનભિય કરીિે ભારતીય દફલ્મ ઉદ્યોોગમાં તોફાિ મિાવ્યું િતું. ઓસ્ટ્રેનલયિ મૂળિી ગોરી અિે વાદળી આંખોવાળી એક મનિલાએ કેપ, િામડાિી િડ્ડીી અિે િાથમાં િાબુક ્સાથે ઘૂટણથી ઊંિા બૂટ પિેરીિે દશસિકોમાં ધૂમ મિાવી િતી.

બોબ્બે બીફોર બોલીવૂડિાં લને ખકા રોઝી થોમ્સિા જણાવ્યા અિુ્સાર, ઇવાન્્સિો જન્મ 1909માં ઓસ્ટ્રેનલયાિા પથસિમાં થયો િતો. તેિાં માતા ગ્રીક અિે નપતા નરિદટશ િતા. તે 1911માં તેિા નપતાિા આમવીિા યુનિટ ્સાથે ભારત ગઇ િતી. તેિા નપતાિા મૃત્યુ પછી તે તેિાં પદરવાર ્સાથે મુંબઇમાં જ સ્થાયી થઇ િતી.

થોમ્સિા જણાવ્યા પ્માણે, ઇવાન્્સે ભારતમાં નૃત્ય અિે ઘોડે્સવારીિી તાનલમ મેળવી િતી. તેણે રનશયિ બેલે ટ્રુપ ્સાથે ભારતિો પ્વા્સ કયયો િતો અિે થોડો ્સમય ્સક્ક્સમાં કામ કયુું િતું. તે યુવા કલાકાર ગાયક અિે નૃત્યાંગિા તરીકે જાણીતી બિી િતી અિે તેણે દેશભરમાં તમામ પ્કારિા સ્થળોએ પોતાિી કલાિું પ્દશસિિ કયુું િતં.ુ

તે 1930િા દ્સકાિી શરૂઆતમાં થીયેટર અિે ્સક્ક્સમાં કામ કરી રિી િતી ત્યારે તેિી કલા જાણીતા બોલીવડૂ દફલ્મ દદ્લદશસિક જબે ીએિ વાદડયાએ પારખી િતી. વાદડયાએ શરૂઆતમાં તેિે તેમિા સ્ટુદડયો- વાદડયા મવૂ ીટોિ દ્ારા નિનમતસિ દફલ્મોમાં િાિી ભનૂ મકાઓ આપવાિું શરૂ કયુું િતું, જેમાં તેમિા ભાઈ િોમી પણ જોડાયેલા િતા. જેબીએિ વાદડયાિા પૌત્ રોય વાદડયા કિે છે કે, ઇવાન્્સ સ્ટંટ કરવામાં માિેર િતી અિે તે પોતે "કંઈ પણ કરી શકે છે" તેવો આત્મનવશ્વા્સ ધરાવતી િતી.

આથી વાદડયા બંધુઓએ િન્ટરવાલી દફલ્મમાં પ્થમવાર મુખ્ય ભૂનમકા માટે તેિી પ્સંદગી કરી િતી. એ બદલો લેતી રાજકુમારીિી ભૂનમકા િતી, જે કોટિિા એક દુષ્ટ અનધકારીિા િાથે થયેલા તેિા નપતાિા મૃત્યુિો બદલો લેવા માટે જાગૃત બિી િતી.

આ દફલ્મ 1935માં ખૂબ જ ્સફળ થઇ િતી, જે અિેક અઠવાદડયાઓ ્સુધી થીયેટરોમાં િાઉ્સફુલ ગઇ િતી. થોમ્સિા જણાવ્યા મુજબ, ઇવાન્્સ 1930 અિે 1940િા દ્સકાિી ટોિિી દફલ્મ અનભિેત્ી બિી ગઇ િતી.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom