Garavi Gujarat

ગુુજરંતમાંંȏ પ્રેેમાંપ્રેકરણાનં કંરણાે 10 વોર્ષષમાંંȏ 1446 લોોકોની હત્યાં

-

ગુજરાતમાȏથીી જ છેેલ્લાા ૧૦ વર્ષષમાȏ ૧૪૪૬ વ્યોલિōની પ્રેમ પ્રકારણને કાારણે હાત્યોા થીઇ હાોવાનુȏ સુામે આવ્યોુȏ છેે.

છેેલ્લાા ૧૦ વર્ષષમાȏ પ્રેમ પ્રકારણને કાારણે સુૌથીી વધુુ ૧૭૯ હાત્યોા વર્ષષ ૨૦૨૧માȏ થીઇ હાતી. વર્ષષ ૨૦૨૨ની વાત કારવામાȏ આવે તો ગુજરાતમાȏ પ્રેમ પ્રકારણને કાારણે ૧૩૪ની હાત્યોા થીઇ હાતી. પ્રેમ પ્રકારણને કાારણે વર્ષષ ૨૦૨૨માȏ સુૌથીી વધુુ હાત્યોા થીઇ હાોયો તેવા રાજ્યોોમાȏ ઉત્તર પ્ર”ેશે ૨૫૩ સુાથીે મોખારે, લિબેહાાર ૧૭૧ સુાથીે બેીજા, મધ્યો પ્ર”ેશે ૧૪૬ સુાથીે ત્રીીજા, મહાારાષ્ટ્ર ૧૪૩ સુાથીે ચાોથીા જ્યોારે ગુજરાત પાાȏચામાȏ સ્થીાને છેે. સુમગ્ર ”ેશેમાȏથીી એકા વર્ષષમાȏ ૧૪૦૧ વ્યોલિōની પ્રેમ પ્રકારણને કાારણે હાત્યોા થીઇ હાતી. ગુજરાતમાȏ રાજકાીયો, અનૈલિતકા સુȏબેȏધુો, અȏગત વેર જેવા કાારણો કારતાȏ પાણ પ્રેમ

પ્રકારણને કાારણે વધુુ હાત્યોા થીાયો છેે.

અમ”ાવા”માȏથીી છેેલ્લાા પાાȏચા વર્ષષમાȏ પ્રેમ પ્રકારણને કાારણે ૪૦ વ્યોલિōની હાત્યોા થીયોેžી છેે. જેમાȏ ૨૦૨૦માȏ ૬, ૨૦૨૧માȏ ૧૧ અને ૨૦૨૨માȏ ૮ હાત્યોાનો સુમાવેશે થીાયો છેે. બેીજી તર˜ સુુરતમાȏથીી ગત વર્ષે પાાȏચા વ્યોલિōની પ્રેમ પ્રકારણને કાારણે હાત્યોા થીઇ હાતી. આ અȏગે મનોલિચાદિકાત્સુકાોનુȏ માનવુȏ છેે કાે, પ્રેમ પ્રકારણમાȏ હાત્યોા માટે અનેકા દિકાસ્સુામાȏ એકાતર˜ી પ્રેમ પાણ જવાબે”ાર હાોયો છેે. કાોઇ પાાત્રી મારુંȏ ના થીઇ શેકાે તો બેીજાનુȏ પાણ નહાં તેવી માનલિસુōા હાાવી થીઇ જાયો તો તેવા દિકાસ્સુામાȏ પાણ હાત્યોા થીતી હાોયો છેે.

પ્રેમના એકારારને સુામે વાળુȏ પાાત્રી ˜ગાવી ”ે તો તે ઘણાȏથીી ઝીરવાતુȏ નથીી અને તે સ્થિસ્થીલિતમાȏ તેઓ આવȏુ અલિવચાારી પાગžુȏ ભરી ”ેતાȏ હાોયો છેે. કાોઇ લિમત્રીમાȏ સુામે વાળુȏ મારુંȏ ના થીઇ શેકાે તો અન્યોનȏુ નહાં તેવી ભાવના જોવા મળે તો તાકાી”ે તેના માતાલિપાતાને જાણ કારવી લિહાતાવહા છેે. કાોઇ પાાત્રી ઈક્નાાર કારે તો તેને જીવનનો અȏત માનવાને બે”žે ભલિવષ્યોમાȏ હાજુ વધુારે કાંઇકા સુારુંȏ થીશેે તેમ માનીને જીવનમાȏ આગળ વધુવુȏ જોઇએ.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom