Garavi Gujarat

ખેેડંતતોએ ્સરકાારની દરખેાસ્ત ફગાવી, દિદલ્હી ચૂંલોતો કાૂચૂં કારશેે

-

કોંગ્રેસના વસવનયર ને્તા અને લોકસભાના સાંસદ સોવનયા ગાંધી ગ્ત મંગળવારે રાજસ્થાનમાંથી રાજ્યસભામાં વબનહરીફ ચૂંટાઇ આવ્યા હ્તા. રાજયસભાના સાંસદ ્તરીકે સોવનયા ગાંધીનો આ પહેલો કાયયાકાળ છે. આ અગાઉ ્તેઓ લોકસભામાં 6 વાર ચૂંટાઇ આવ્યા હ્તા. રાજસ્થાન વવધાનસભાના મુખ્ય સવચવ અને રાજ્યસભાના દરટવનુંગ ઓદફસર, મહાવીર પ્રસાદ શમાયાએ જણાવ્યું હ્તું કે, રાજસ્થાન 2024 થી રાજ્યસભાની દદ્વાવષયાક ચૂંટણી માટે ત્ણેય ઉમેદવારોને ત્ણ બેઠકો પર વબનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે.

આંદોલનકારી ખેડૂ્તો અને કેન્દદ્ સરકાર વચ્ેની ચોથા રાઉન્દડની મંત્ણામાં સરકારે રજૂ કરલે ી દરખાસ્્તને ખેડૂ્તોએ ફગાવી દીધી હ્તી અને બુધવારથી દદલ્હી ચલો કૂચ ચાલુ કરવાની જાહેરા્ત કરી હ્તી. સરકારે જૂના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)એ મકાઈ, કપાસ અને ત્ણ પ્રકારના કઠોળ ખરીદવા માટે પાંચ વષયાના કરારની દરખાસ્્ત કરી હ્તી. બીજી ્તરફ ખેડૂ્તો ્તમામ કૃવષ પેદાશો માટે ટેકાના ભાવની કાનૂની ગેરંટી માગે છે.

પંજાબ દકસાન મજદૂર સંઘષયા સવમવ્તના જનરલ સેક્રેટરી સવયાન વસંહ પંઢેરે ભારપૂવયાક જણાવ્યું હ્તું કે ખેડૂ્તો 21 ફેબ્ુઆરીએ 'દદલ્હી ચલો' કૂચ સાથે આગળ વધવાનું ચાલુ રાખશે

ચાલુ કરી હ્તી. પંજાબના ખેડૂ્તોને હદરયાણા સત્તાવાળાએ બોડયાર પર અટકાવી દીધા છે અને ્તમે ના દદલ્હી ્તરફ આગળ વધવા દીધા છે. બીજી ્તરફ અત્યાર સુધી સરકાર અને ખેડૂ્તો વચ્ે ચાર રાઉન્દડની બેઠક યોજાઈ છે, પરં્તુ કોઇ ઉકેલ આવ્યો નથી. આ બેઠકમાં કેન્દદ્ વ્તી કૃવષ અને ખેડૂ્ત કલ્યાણ પ્રધાન અજુયાન મુંડા, વાવણજ્ય અને ઉદ્યોોગ પ્રધાન પીયૂષ ગોયલ અને ગૃહ રાજ્ય પ્રધાન વનત્યાનંદ રાય સામેલ થયા હ્તા. આ બેઠક સેક્ટર 26માં મહાત્મા ગાંધી સ્ટેટ ઇન્ન્દસ્ટટ્યૂૂટ ઑફ પન્્લલક એડવમવનસ્ટ્રેશન ખા્તે યોજાઈ હ્તી. બેઠકમાં પંજાબના મુખ્યપ્રધાન ભગવં્ત માન પણ જોડાયા હ્તા.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom