Garavi Gujarat

‘દુઃઃȕઃȕખ એક ઉત્સવ’

- રાજુલુલ કૌશિક

ગાામ-શહેેરનાંાȏ ચોોક, બજાર, ગાલીી, મહેોલ્લાામાȏ ચોારેકોર સ્મશાનાંવત્ સૂૂનાંકાર હેતોો. કોરોનાંાનાંી મહેામારીનાંા આતોȏક લીીધેે નાંીરવતોા અનાંે નિનાંસ્તોબ્ધેતોા છવાયેેલીી હેતોી. મોતોનાંી સૂȏખ્યેા દિ”વસૂે દિ”વસૂે વધેતોી હેતોી. નાંાનાંાȏ-મોટાંાȏ, અમીરગારીબ, નાંેતોા-અનિšનાંેતોા વચ્ચેે šે” રાખ્યેા વગાર કોરોનાંાએ અનાંેક પદિરવારોનાંે તોબાહે કરી ”ીધેા.

સૂુરેશ આમાȏથીી બાકાતો નાંહેોતોો. છેલ્લાા ચોાર-પાȏચો દિ”વસૂથીી તોાવ જરાયે ઓછો નાંહેોતોો થીતોો. અકાળ મૃત્યેુનાંો ડર નિતોક્ષ્ણ ધેારનાંી જેમ મનાંનાંે છે”ી રહ્યોો હેતોો એનાંા ચોહેેરા પર šયે અનાંે પીડાનાંો આતોȏક સૂાફ ”ેખાાતોો હેતોો. નાંાનાંી અમસ્તોી વાતો કે વસ્તોુ પણ šયેાનાંક સ્વરૂપે ”ેખાાતોી. અખાબાર, ટાંીવી., મોબાઇલી પર નિમત્રોો સૂાથીે વાતોોમાȏ કે ખાાવા-પીવામાȏયે મનાં નાંહેોતોુȏ લીાગાતોુȏ. પનિતોનાંી પીડા જોઈનાંે અનાંુપમા હેોસ્પિસ્પટાંલીમાȏ ”ાખાલી થીવા કહેેતોી. હેોસ્પિસ્પટાંલીનાંુȏ નાંામ સૂાȏšળતોા જ સૂુરેશ સૂહેેમી જતોો.

””ીનાંી સૂારવાર કરવામાȏ કોનિવડથીી સૂȏક્રનિમતો થીવાનાંી શક્યેતોાનાંે લીીધેે હેોસ્પિસ્પટાંલીમાȏ સૂારવારમાȏ લીાપરવાહેી વતોાɓતોી હેોયે છે એવો ભ્રમ એનાંા મનાંમાȏ ઘર કરી ગાયેો હેતોો. મરણાસૂનાંે પહેંચોી ગાયેો હેોયે એવી લીાગાણીથીી ઘેરાયેેલીા સૂુરેશનાંે મૃત્યેુ નિસૂવાયે અન્યે કોઈ નિવચોારોયે નાંહેોતોા આવતોા. જીવનાં અથીɓહેીનાં લીાગાવા માȏડ્યુંુȏ.

એ મરશે ત્યેારે શત્રોુઓ કેટાંલીા ખાુશ થીશે, પત્નીી બીજા લીગ્ન કરશે, મૃત્યેુ બા” અસ્પિગ્નસૂȏસ્કાર કરવાનાંા બ”લીે એનાંી લીાશનાંે જમીનાંમાȏ ”ાટાંી ”ેવાશે એવા સૂȏšનિવતો દૃશ્યેોનાંી કલ્પનાંામાȏથીી જાતોનાંે જુ”ો તોારવી નાંહેોતોો શકતોો.

સૂુરેશનાંા શ્વાાસૂ ખાૂબ તોીવ્રતોાથીી ચોાલીતોા હેતોા. અડોશપડોશમાȏ કોઈનાંેયે સૂુરેશનાંી બીમારીનાંી જાણ નાં થીાયે એવી સૂતોકકતોાથીી અનાંુપમા ”વા લીઈ આવતોી.

“જાણો છો, અષાાઢ મનિહેનાંામાȏ ”ર વષાે રથીયેાત્રોાનાંા પȏ”ર દિ”વસૂ પહેેલીાȏ ઠાાકુર જગાન્નાાથીજીનાંે પણ તોાવ આવે છે અનાંે એમનાંેયે નાંાનાંી કોટાંડીમાȏ બȏધે રહેેવુȏ પડે છે? આપણે તોો સૂામાન્યે માણસૂો છીએ અનાંે આ તોો સૂીઝનાંલી તોાવ છે. થીોડી પીડા વેઠાવી પડે એમાȏ ડરવાનાંુȏ નાંહેં. જગાન્નાાથીજી સૂહેાયે કરશે નાંે સૂૌ સૂારા વાનાંા થીશે.

પણ, હેવે સૂરકારી નિનાંયેમ અનાંુસૂાર ઓળખાત્રો આપીશુȏ તોો ”વા મળશે નાંે વળી સ્વાસ્થ્યેકમીઓ ઘેર આવીનાંે તોમનાંે જોઈ જશે.” અનાંુપમા સૂુરેશનાંે આશ્વાાસૂનાં આપતોા બોલીી.

સ્વાસ્થ્યેકમી આવીનાંે કોનિવડ છે એવુȏ કહેેશે તોો હેોસ્પિસ્પટાંલીમાȏ જવુȏ પડશે, એ નિવચોારે સૂુરેશ વધેુ ગાšરાઈ ગાયેો. થીોડીવારમાȏ સ્વાસ્થ્યેકમીઓ આવ્યેા. નાંજીકનાંા પરીક્ષણ કેન્દ્ર પર લીઈ જઈનાંે પરીક્ષણ કરવામાȏ આવ્યેુȏ. દિરપોટાંટ આવે ત્યેાȏ સૂુધેી ઘરમાȏ જ ઈલીાજ કરવાનાંી સૂૂચોનાંા મળી. તોત્કાળ તોો સૂુરેશનાંે હેાશ થીઈ, પણ એ હેાશ લીાȏબી નાં ચોાલીી.

સૂોસૂાયેટાંીમાȏ સૂુરેશનાંે કોરોનાંા થીયેાનાંી અફવા ફેલીાવાથીી લીોકોએ એનાંાથીી અȏતોર રાખાવા માȏડ્યુંુȏ. ”ૂધેવાળા, છાપાવાળા, શાકšાજીવાળાએ ઘેર આવવાનાંુȏ ટાંાળ્યેુȏ. સૂોસૂાયેટાંીનાંા લીોકોનાંા વ્યેવહેારથીી એ વધેુ šયેšીતો થીયેો.

હેવે તોો સૂુરેશનાંે સૂપનાંામાȏયે કાળાȏ, નિબહેામણા, ડ્રેેગાનાં જેવી આગા ઓકતોા રાક્ષસૂો, હેાથીમાȏ તોલીવાર અનાંે ગાળામાȏ ખાોપરીઓનાંી માળા પહેેરેલીી રાક્ષસૂીઓ ”ેખાાતોી. ઘડીšરમાȏ એ સૂૌનાંા ચોહેેરા સૂોસૂાયેટાંીવાળાનાંા ચોહેેરામાȏ ફેરવાઈ જતોા. એમનાંા પાશમાȏથીી છૂટાંવા મથીતોા સૂુરેશનાંે એ લીોકો ચોારેકોર લીપકારા લીેતોી આગા કે જ્વાાળામુખાીમાȏ ફંકી ”ેતોા.

ઊંȏઘમાȏયે સૂુરેશ ‘કોરોનાંા...

કોરોનાંા..’નાંી બૂમો મારતોો. પરસૂેવાથીી લીથીબથી સૂુરેશનાંે અનાંુપમા હેડબડાવીનાંે

ઊંઠાાડી ”ેતોી.

એટાંલીામાȏ ડોર-બેલી વાગ્યેો. પરીક્ષણ કેન્દ્રમાȏથીી દિરપોટાંટ લીઈનાંે ‘કોરોનાંા વૉદિરઅર’ ઊંšો હેતોો.

“અનિšનાંȏ”નાં મી.સૂુરેશ. તોમારો કોનિવડ દિરપોટાંટ નાંેગાેદિટાંવ છે.” સૂુરેશ કંઈ પૂછે એ પહેેલીાȏ એ બોલ્યેો.

સૂુરેશ તોો ખાુશીથીી પાગાલી...

“મં કોનિવડ જેવા અજાણ્યેા શત્રોુનાંે

મહેાતો કયેો.”

સૂુરેશ તોો જાણે જȏગા જીત્યેો, પણ કોરોનાંાએ જે જȏગા આ”યેો હેતોો એનાંાથીી ફરી લીૉકડાઉનાંનાંી જાહેેરાતો થીઈ. જાનાંહેાનાંીનાંો આȏક ઉત્તરોઉત્તર વધેતોો ચોાલ્યેો. લીાશોનાંા ખાડકલીા વધેતોા ચોાલ્યેા. જાનાંલીેવા બીમારીનાંા šયેનાંા લીીધેે સ્વજનાંોનાંે અȏનિતોમ સૂȏસ્કાર આપવાથીીયે લીોકો ”ૂર રહ્યોા.

સૂૌનાંે સૂમજાયેુȏ કે પ્રકૃનિતોનાંી સૂામે માનાંવ કેટાંલીો પામર, કેટાંલીો અસૂમથીɓ છે. જીવનાં-મૃત્યેુ, સૂુખા-”ુȕખા, સ્પિસ્મતો-શોક, હેાનિનાં-લીાš જીવનાંનાંા અȏશ માત્રો છે.

સૂુરેશ સૂાથીે પણ એમ જ બન્યેુȏ. થીોડા સૂમયે પહેેલીાȏ કોરોનાંા સૂામે જȏગા જીતોીનાંે ખાુશ થીયેેલીા સૂુરેશનાંા નાંસૂીબમાȏ એ ખાુશી ઝાઝી ટાંકી નાંહેં. કોનિવડ વૅક્સૂીનાં, બુસ્ટાંર ડૉઝ લીવે ા છતોાȏ એ ફરી બીમાર પડ્યુંો. જીવનાં મોતો સૂામે જȏગા હેારી ગાયેુȏ.

સૂુરેશ-અનાંુપમાનાંા પ્રેમલીગ્ન બȏનાંેમાȏથીી એક પણ પદિરવારે સ્વીકાયેાɓ નાંહેોતોા. પનિતોનાંા મૃત્યેુ બા” અનાંુપમા પોતોાનાંી જાતોનાંે સૂȏšાળવા અસૂમથીɓ હેતોી ત્યેાȏ નાંાનાંકડી ”ીકરીનાંે ક્યેાȏ સૂȏšાળે? મોતો જ એક રસ્તોો ”ેખાાતોે હેતોો જેનાંાથીી આ સૂȏજોગાો સૂામે મુનિō મેળવી શકે. એણે નિનાંણɓયે લીઈ લીીધેો, પણ માનાંવીએ લીીધેેલીા નિનાંણɓયેનાંે ઉપરવાળો ક્યેાȏ માન્યે રાખાે છે? આત્મહેત્યેા કરવા નાં”ીમાȏ કૂ”વા જતોી અનાંુપમાનાંે કોઈએ બચોાવી લીીધેી.

“મનાંે મરવા ”ો. મારા જીવનાંમાȏ માત્રો ”ુ;ખા અનાંે અȏધેકાર જ છે.” અનાંુપમા રડી પડી.

“સૂȏસૂારમાȏ પદિરવતોɓનાં અફર છે. દિ”વસૂ પછી રાતો અનાંે હેર રાતો પછી દિ”વસૂ આવે જ છે. સૂુખા-”ુȕખાનાંુȏ પણ એમ જ છે. બȏનાંેમાȏથીી એક પણ સ્થીાયેી નાંથીી, એ સૂત્યે જે સૂમજી લીે એ કશાથીી ચોનિલીતો નાંથીી થીતોાȏ. કૃપા કરીનાંે હુંં જ્યેારે બોલીાવુȏ ત્યેારે જરૂર આવજો. મહેત્વપૂણɓ વાતો કરવી છે.” કહેીનાંે અનાંુપમાનાંે બચોાવનાંાર એ વૃદ્ધેે એનાંે એક કાડɓ આપ્યેુȏ.

એટાંલીામાȏ ”ીકરીનાંા રડવાનાંો અવાજ સૂાȏšળીનાંે સૂફાળી ચોંકી.

“અરેરે.. વગાર નિવચોાયેે એ શુȏ કરવા બેઠાી હેતોી !! જાણે વૃદ્ધેનાંા સ્વરૂપે આવીનાંે šગાવાનાંે એનાંે અનાંથીɓમાȏથીી બચોાવી લીીધેી.

એક દિ”વસૂ એનાંે નિનાંનિżતો સ્થીળે બોલીાવવામાȏ આવી.

આખાો હેૉલી šરેલીો હેતોો. મȏચો પર ઉપસ્પિસ્થીતો પેલીા સૂજ્જનાંનાંુȏ šાષાણ શરૂ થીયેુȏ.

“નિપ્રયેજનાંો, “આપનાંે એવુȏ લીાગાે છે કે, આપ સૂૌ નિવફળ અનાંે પરાનિજતો લીોકો છો, પણ ખારેખાર તોો તોમે સૂૌ હેાયેાɓ પછી પણ નિવજેતોા બનાંી શકો છો. નિવફળતોા નિવરામનિચોહ્ન કે ”ુȕખા”ાયેક સ્પિસ્થીનિતો નાંથીી.

“તોમે જ નિસૂદ્ધે કરી શકશો કે જીવનાં મૂલ્યેવાનાં હેીરો છે. માત્રો એનાંે ચોમકાવવાનાંી જવાબ”ારી પોતોાનાંી છે.

“આપણે હેવા šરેલીો ફુગ્ગાો લીઈએ છીએ, પણ બીજા દિ”વસૂે એનાંા હેાલી જુ”ા હેોયે છે. સૂાચોવીનાંે રાખાવા છતોાȏ એમાȏથીી ધેીમેધેીમે હેવા નાંીકળતોી જાયે એમ એ ઢીલીો પડતોો જાયે છે. એવી રીતોે મોહેમાયેા, સૂુખાȕ”ુખામાȏથીી પણ સૂમયે આવતોા તોમારુંȏ મનાં મુō થીશે.

“નિનાંષ્ફળતોા કાયેમ સૂાથીે નાંથીી રહેેતોી. કેટાંલીીયે ચોૂȏટાંણીઓ હેાયેાɓ પછી અબ્રાાહેમ નિલીȏકનાં અમેદિરકાનાંા પ્રમુખા બન્યેા. ૧૦૦ થીી વધેુ શૉટાં અનાંે ૩૦૦ મેચો હેાયેાɓ પછી માઇકલી જોડɓનાં બાસ્કેટાં- બોલીનાંા શ્રેેષ્ઠ ખાેલીાડી ગાણાયે છે.

“રામેશ્વારમાȏ અખાબાર વેચોવાવાળો છોકરો- અબ્”ુલી કલીામ ‘નિમસૂાઇલી-મેનાં’નાંુȏ નિબરું” અનાંે šારતોનાંા રાષ્ટ્રપનિતોનાંુȏ સૂન્માનાં પામ્યેા.

“એક અખાબારમાȏથીી છુટ્ટાા કરવામાȏ આવેલી યેુવાનાં વૉલ્ટાંર દિડઝનાંીનાંુȏ નાંામ આજે પણ અમેદિરકાનાંી એનિનાંમેશનાં ઇન્ડસ્પિસ્િમાȏ આ”રથીી લીેવાયે છે.

“કમ્પ્યેૂટાંર, ઈ-મેઇલી કે ઇન્ટાંરનાંેટાંથીી સૂાવ અજાણ એવા જ્યેાક (જૈક) મા ચોીનાંનાંા સૂૌથીી સૂફળ મેગ્નેટાં, રોકાણકાર, અલીીબાબા ગ્રુુપનાંા સૂહે-સ્થીાપક ધેનિનાંક વ્યેનિō તોરીકે નિવશ્વાšરમાȏ જાણીતોા છે.

“જમે નાંી મા માનાંનિસૂક રોગાીઓનાંી હેોસ્પિસ્પટાંલીમાȏ હેતોી, નિપતોાનાંા મૃત્યેુ પછી šારે જહેમે તોથીી šાઈનાંે ઉછયેે ો, જમે નાંુȏ બાળપણ અનિતો કષ્ટ”ાયેી હેતોુȏ એવા ચોાલીી ચોસ્પિે પ્લીનાં આજે પણ સૂૌ કોઈનાંી સ્મૃનિતોમાȏ છ.ે

“યેા” રાખાજો, ખારુંȏ ગાૌરવ નિનાંષ્ફળતોા પછી હેાર માનાંવાનાંા બ”લીે ઊંšા થીઈનાંે સૂફળ થીવાનાંો પ્રયેાસૂ કરવામાȏ, નિનાંષ્ફળતોા પરથીી પાઠા શીખાીનાંે નિવજેતોા બનાંવામાȏ છે.”

મȏચો પર વōવ્યે પૂરુંȏ થીયેુȏ ત્યેારે ઉપસ્પિસ્થીતો શ્રેોતોાનાંા ચોહેેરા પરથીી ”ુȕખાનાંી છાયેા ઓસૂરી અનાંે સૂાહેસૂ, ઉત્સૂાહેનાંી šરતોી ચોઢી. સૂુરેશનાંા ગાયેા પછી અનાંુપમાનાંે પહેેલીી વાર ”ુȕખાનાંે સૂફળતોાનાંો પાયેો કેવી રીતોે બનાંાવાયે એ સૂમજાયેુȏ.

(દાાશરથિ“ ભૂૂયાંાȏ થિžથિ„ત વાાતાɓ‘દાઃȕ„ કાા ઉત્સવા’ પર આધાારિરત ભૂાવાાનુઃવાાદા)

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom