Garavi Gujarat

હાાઉ (નોોટ) ટુ હાેવ એનો એરેેન્જ્ડ મેેરેેજ

- યજ્ઞેેશેશ પંંડ્યાંડ્યાા

આકથાાનીી શરૂઆત આમ તો, ૧૯૯૧થાી શરૂ થાાય છેે જ્યારેે તેનીી માતા ફિ˜રેોઝાા પાાફિકસ્તાનીમાȏ રેહેેતી હેતી અનીે તેનીા માતા-પિપાતા તેનીા લગ્ન અબ્દુુલ સાાથાે નીક્કીી કરેે છેે અનીે તેઓ ઈંગ્લેન્ડમાȏ સ્થાાઈ થાાય છેે. આ કથાા તેમનીા સાȏતાનીોનીી આસાપાાસા વણાાયેલી છેે.

યુસાે˜ તેનીા કડક પાાફિકસ્તાનીી માતાપિપાતા, ફિ˜રેોઝાા અનીે અબ્દુુલ, માટેે એક એવુȏ સા˜ળ બાાળક છેે, જેે તેનીી નીાનીી બાહેેની રેેહેાનીાથાી હેંમેશા વધાારેે સા˜ળ હેોવાનીે કારેણાે સાતત પાાછેળ રેાખીી દુે છેે. જ્યારેે તે લȏડનીમાȏ તેનીી મેફિડકલ ફિડગ્રીી પાૂરેી કરેે ત્યારેે, યુસાે˜નીુȏ જીવની ડૉક્ટેરે બાનીવા, તેનીા માતાપિપાતાનીી પાસાȏદુગીીનીી યોગ્ય કન્યા સાાથાે લગ્ન કરેવા અનીે સાૌથાી વધાુ, તેનીા પાફિરેવારે માટેે ગીૌરેવ અપાાવે તેવી જે રેીતે તેનીે તૈયારે કરેવામાȏ આવે છેે.

પાછેી, જેેમ જેેમ ગ્રીેજ્યુએશનીનીો ફિદુવસા નીજીક આવતાȏ યુસાે˜નીી માતા તેનીે જાણા કરેે છેે કે તેણાે તેનીા લગ્ન માટેે છેોકરેી શોધાવાનીુȏ શરૂ કરેી ફિદુધાુȏ છેે. પારેંતુ, યુસાે˜ એક સાાથાી તબાીબાી પિવદ્યાાથાી, જેેસા (જેેપિસાકા)નીા પ્રેેમમાȏ પાડે છેે અનીે તેનીા માટેે તેનીા માતા-પિપાતાનીી યોજેનીામાȏ એક ગીૂȏચવણા ઊભીી થાાય છેે. તેનીા માતાપિપાતાનીે આ વાતનીી ખીબારે નીથાી અનીે તે આ અȏગીે હેાલ તુરેત કંઈ કહેેવા પાણા નીથાી માગીતો. અચાનીક, યુસાે˜ પાોતાનીે બાે દુુપિનીયાનીી વચ્ચેે વહેંચાઈ જાય છેે. અનીે આ બાન્નેે પાફિરેસ્થિસ્થાપિત વચ્ચેે તે પારેસ્પારે ગીુપ્તતા જાળવે છેે.

હેાઉ (નીોટે) ટેુ હેેવ એની એરેેન્જ્ડ મેરેેજે, એ એક સામયસારે, હૃદુયસ્પાશી નીવલકથાા છેે જેે આધાુપિનીક એરેેન્જ્ડ મેરેેજ્નાા તમામ પાાસાાઓનીે ચકાશે છેે. સ્ટેોરેીલાઇની યુસાે˜ નીામનીા મુસ્થિસ્લમ પાાફિકસ્તાનીી ડૉક્ટેરેનીે અનીુસારેે છેે જેે એક પિબાની-મુસ્થિસ્લમ પાાફિકસ્તાનીી છેોકરેી સાાથાે પ્રેેમમાȏ પાડે છેે અનીે તેનીી અત્યȏત રૂઢીીવાદુી પાાફિકસ્તાનીી માતાનીે કહેેવાનીી તેનીી મુȏજેવણાો અનીે મુશ્કેલીઓનીી વાત છેે. શુȏ તે આ વાત તેનીી માતાનીે કહેી અનીે પાોતાનીા સાપાનીાનીી છેોકરેી સાાથાે લગ્ન કરેવા માટેે પાૂરેતો બાહેાદુુરે છેે કે પાછેી તે તેનીી માતાનીા સાપાનીાનીે સાાકારે કરેવામાȏ જે પાોતાનીી ઈચ્છેાઓનીો ભીોગી આપાશે?

વાતાɓમાȏ રેેહેાનીા , તેનીી નીાનીી બાહેેની જેે પાફિરેવારેમાȏ બાીજા નીȏબારેનીી શ્રેેષ્ઠ બાનીવાનીી તેણાીનીી સા˜રેમાȏ સાતત સાȏઘશɓ કયાɓ કરેે છેે કારેણા કે તે એક છેોકરેી છેે. તે અȏગ્રીેજી સાાપિહેત્યસાાથાે અનીુસ્નાાતક થાાય છેે પારેંતુ તેનીા પાફિરેવારે માટેે તેનીો અભ્યાસા ગીૌરેવ્શાળી નીથાી ગીણાવામાȏ આવતો કારેણા કે તે સાારેી કેફિરેયરે બાનીાવવામાȏ એટેલો ઉપાયોગીી નીથાી.

યુપિનીમાȏથાી યુસાે˜નીો એક પિહેંદુુ બાેસ્ટે ફ્રેેન્ડ રેોપિહેત પાણા પાોતાનીો પ્રેેમ શોધાવાનીો પ્રેયાસા કરેે છેે અનીે તેનીે ખ્યાલ આવે છેે કે ઝાડપાી ડેફિટેંગી, ઓનીલાઈની ડેફિટેંગી વગીેરેેનીા ઘણાા પિનીષ્˜ળ પ્રેયાસાો પાછેી તે ક્યારેેય પ્રેેમલગ્નનીો અનીુભીવ કરેી શકશે નીહેં. તેનીા નીસાીબામાȏ ˜ક્તાા એરેેન્જ્ડ મેરેેજે જે તેનીે મદુદુરૂપા થાશે.

આ પાુસ્તકમાȏ એક જે પાાત્ર ઉપારે ઘણાા બાધાા જેુદુા જેુદુા દ્રસ્થિƂકોણાથાી પ્રેકરેણાો લખીવામાȏ આવ્યાȏ છેે, પારેંતુ તે એક ક્યારેેય ગીૂȏચવણાભીયુɖ લાગીતુȏ નીથાી અનીે માત્ર વાતાɓનીે આગીળ વધાારેે છેે. આ પાુસ્તકનીા તમામ પાાત્રો વાતાɓ આગીળ વધાતાȏ ધાીરેે ધાીરેે પિવકાસા પાામતા જોવા મળે છેે.

આ પાુસ્તક પારેંપારેાગીત પાાફિકસ્તાનીી પાફિરેવારેો અનીે તેમનીી સાȏસ્કૃપિત, પારેંપારેાઓ અનીે પાાફિરેવાફિરેક મૂલ્યોનીી સાારેી સામજેણા આપાે છેે. આ સાȏસ્કૃપિતનીી 'આન્ટેીઓ' ક્યૂટે હેોય છેે અનીે તેઓ જેે રેીતે પાોતાનીા પાારેંપાફિરેક અનીે સાાȏસ્કૃપિતક મૂલ્યોનીી ઉગ્રી સ્પાધાાɓ અનીુભીવે છેે, ભીયȏકરે ગીપાસાપા કરેે છેે અનીે તેનીી સાાથાે ક્યારેેક અત્યȏત રેમુજી પાણા બાનીી જાય છેે. ફિ˜રેોઝાા , પાફિરેવારેનીી માતૃશ્રેી, આ જેડ આȏટેીઓમાȏનીી એક છેે અનીે તે તેનીા પાફિરેવારેનીુȏ ખીૂબા જે રેક્ષણા કરેે છેે. તેણાી તેનીા પાુત્ર અનીે પાુત્રી બાȏનીે સાારેી રેીતે લગ્ન કરેે તે સાુપિનીપિżત કરેવા માટેે એક ખીયાલી દુુપિનીયામાȏ છેે અનીે આ માગીɓમાȏ કેટેલીક સામસ્યાઓનીુȏ તે કારેણા પાણા બાનીે છેે.

આ પાુસ્તકનીા લેખીક, આમીરે ખીાની એક પ્રેેસ્થિક્ટેપિસાȏગી જેનીરેલ પ્રેેસ્થિક્ટેશ્નરે હેોવાનીી સાાથાે સાાથાે એક બાેસ્ટે સાેલરે લેખીક પાણા છેે. આ તેમનીી પ્રેથામ નીવલ કથાા છેે. આ ઉપારેાȏત તો ટેીવી શૉ નીા હેોસ્ટે તરેીકે પાણા લોકપિપ્રેયતા ધારેાવે છેે. તેઓ ચેનીલ 5 પારે ડૉ. 'આપિમસાɓ સાુગીરે ક્રેેશ' અનીે ચેનીલ 5 પારે જે પિĝશ ગીોડાડɓ સાાથાેસાાથાે 'યો આરે વોટે યુ ઈટે' શૉ ચલાવી રેહ્યાંાȏ છેે. તેઓ, આ ઉપારેાȏત 'ધા ડૉક્ટેરે વીલ સાી યુ નીાઉ', સાન્ડે ટેાઈમ્સાનીી કોલમનીા પાણા બાેસ્ટે સાેલંગી લેખીક છેે. ડૉ. આમીરે જ્યારેે ટેીવી શૉ પારે ની હેોય કે લખીતા નીહેોય ત્યારેે ˜ુસાɓત્નાા સામયમાȏ ગીાડɓપિનીȏગી કરેતા ઓઅણા જોવા મળે છેે. આમ તેઓ બાહુ આયામી વ્યપિક્તાત્વ અનીે પ્રેપિતભીાનીા માપિલક છેે.

Book: How (Not) to Have an Arranged Marriage

Author: Amir KhanAmir Khan Publisher: Pan Macmillan

Price: £14.99

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom