Garavi Gujarat

અડગ મનનથા મુસાથાફરને

-

કદમ અસ્થિÊિર હોોય તોો મારગ નિી મળતોો અડગ મનના મુસાાફરને હિહોમાલય પણ નિી નડતોો

મહાાત્મા યુુધિ•ધિƆર વીનપવીɓમાȏ પોતાની મુલાાર્કાાતે આવીેલાા ઋધિ¤મુધિનઓ સમક્ષ પોતાનાȏ દુઃુȕખોોની અને ર્કાૌરવીો દ્વાારા અર્કાારણ ર્કારાતી હાેરાનગધિતની વીાતો વીણɓવીતાȏ ધિનરાશાા વ્યુક્ત ર્કારે છેે. ત્યુારે સȏસારના અનુભવીો અને તપના સામર્થ્યયુɓને આ•ારે સુખો-દુઃુȕખોમાȏ સ્વીસ્થ રહાી શાર્કાતા ઋધિ¤મુધિનઓ યુુધિ•ધિƆરને ઉપર મુજબની સલાાહા આપે છેે.

તમારુંȏ ધ્યુેયુ નક્કીી હાોયુ, ત્યુાȏ પહાંચવીાના માગɓથી પરિરધિચત હાો પછેી તો આȏખો મંચીને યુાહાોમ ર્કારી દુઃેવીાનુȏ રહાે છેે. હાાથમાȏ ફાાનસ સાથે સડર્કાની વીચ્ચોોવીચ ઊભેલાા એર્કા યુુવીાનને ર્કાોઇ વૃદ્ધેે પુછ્યુુȏȕ "ર્કાાȏ જુવીાન, ર્કાોની વીાટ જુએ છેે?"

પેલાા યુુવીાને નમ્રતાથી જવીાબ આપ્યુોȕ "વીાટ તો ર્કાોઇની જોતો નથી વીડીલા, પણ અમાસની અȏ•ારી રાત છેે અને આ ટમટધિમયુા (ફાાનસ)નો પ્રર્કાાશા લાાȏબે સુ•ી પહાંચતો નથી એટલાે આગળ જવીુȏ ર્કાે નહાં એ ધિવીચારુંȏ છેુȏ."

પેલાા વૃદ્ધેે ર્કાહ્યુંȏ- "તારા ફાાનસની શાધિક્ત પર તને ભરોસો નથી લાાગતો. ફાાનસનો પ્રર્કાાશા તારી સાથોસાથ આગળ વી•શાે. તારા દુઃરેર્કા ડગલાે ફાાનસ આગળના એર્કા ડગલાાને પ્રર્કાાશામયુ ર્કારશાે. તારો આત્મધિવીશ્વાાસ જાગૃત ર્કાર અને ચાલાવીાનુȏ શારૂ ર્કાર."

પેલાા યુુવીાને નવીા આત્મધિવીશ્વાાસથી મȏધિ‹લા તરફા પગ ઉપાડ્યોો. ખોરે ટાણે ઘણી વીાર આત્મધિવીશ્વાાસ ડગી જતો હાોયુ છેે અને ટચુર્કાડી મુશ્ર્કાેલાી ધિવીરાટ બનીને ડરાવીવીા માȏડે છેે.

આત્મધિવીશ્વાાસ માણસની સૌથી મોટી ધિમરાત છેે. અને જે પ્રયુત્ન ર્કારે છેે તે જ થોડી ઘણી પણ પ્રગધિત ર્કારી શાર્કાે છેે. જે મુશ્ર્કાેલાીઓના ડરથી હાાથ જોડીને બેસી રહાે છેે એ જીવીનમાȏ ર્કાશાુȏ મેળવીી શાર્કાતો નથી. ર્કારોધિળયુા જેવીો જીવી પણ પ્રયુત્નથી થાર્કાતો ન હાોયુ તો આપણે તો માણસ છેીએ.

કોક વેેળા લાખ ઠોોકર પણ હિનરિથક હોોય છેે કોક વેેળા એક ઠોોકર માગથદર્શથક હોોય છેે ઠોોકરો એ ખાય જેે ઠોોકરને લાયક હોોય છેે એક નહોં, પ્રત્યેક ઠોોકર લાભદાયક હોોય છેે

સૌથી નીચલાા પગધિથયુે ઊભેલાો મુસાફાર અડગ મનને અજબ આત્મધિવીશ્વાાસથી સીડી ચડવીાની શારૂ ર્કારે તો ટોચના પગધિથયુે પહાંચે ત્યુારે એને જે આનȏદુઃ મળશાે તે આનȏદુઃ અગાઉની મુશ્ર્કાેલાીઓ ર્કારતાȏ અનેર્કાગણો વી•ારે હાશાે. સો વીરસ પહાેલાાȏ વીીર નમɓદુઃે લાખોેલાુȏȕ "યુાહાોમ ર્કારીને પડો, ફાતેહા છેે આગે" તેના પગલાે રાષ્ટ્રીીયુ શાાયુર ‹વીેરચȏદુઃ મેઘાણીએ લાખ્યુુȏȕ

આગે કદમ! આગે કદમ! આગે કદમ! યારો ફનાના પંિ પર આગે કદમ આગે કદમ, પાછેા જેવેા રÊતોો નિી ર્શેકાઓ ના ધક્કાા પડે છેે પીઠોિી રોતોાં નહોં, ગાતોાં ગુલાબીી તોોરિી આગે કદમ! આગે કદમ! આગે કદમ!

- રમણિ‘કલાાલા સોોલાંકી, CBE (ગરવીી ગુજરાત આર્કાાɓઇવ્સ)

Newspapers in Gujarati

Newspapers from United Kingdom