Garavi Gujarat

દિડેȏગુુચૂંાકોાȏડેનીો માંહત્ત્વાનીો આરાોપી હષોડ પટેલો અમાંેદિરાકોામાંાȏ ઝડેપાયો

-

અમાંેરિરકા-કેનોેડા બોડɓર પર જાન્યુુઆરી 2022માંાȏ ઘૂસાણખોરી કરવાનોા પ્રયુાસામાંાȏ કલોોલોનોા રિડȏગુચેા ગામાંનોો પટેેલો પરિરવાર માંોતનોે ભાેટ્યોો હોતો. આ કેસામાંાȏ ભાારતીયુોનોે અમાંેરિરકામાંાȏ ગેરકાયુદે ઘૂસાણખોરી કરાવનોાર ગુજેરાતી આરોપીનોી તિશેકાગોમાંાȏ ધારપકડ થઇ છેે. અમાંેરિરકાનોી પોલોીસાે હોષɓકુમાંાર રમાંણલોાલો પટેેલો નોામાંનોાȏ વ્યુતિōનોી તિશેકાગો ઇન્ટેરનોેશેનોલો એરપોટેટ પરથી ધારપકડ કરી હોોવાનોુȏ તિશેકાગો ટ્રેીબ્યુુનોે ગત સાપ્તાાહોે જેણાવ્યુુȏ હોતુȏ.

હોષɓ પટેેલો ડટેી હોેરી, પરમાં તિસાȏઘ અનોે હોરેશે રમાંેશેલોાલો પટેેલોનોા નોામાંે પણ ઓળેખાતો હોતો. તેનોા પર "તિવદેશેીઓનોી ગેરકાયુદે હોેરાફેરી અનોે તિવદેશેીઓનોી ગેરકાયુદે અમાંેરિરકામાંાȏ ઘૂસાણખોરી અનોે તેનોુȏ કાવતરૂં ઘડવાનોો આરોપ માંૂકાયુો છેે.

આ કેસાનોા ડોક્યુુમાંેન્ટ્સા, સાોગȏદનોામાંા અનોે ગુનોાનોી ફરિરયુાદ તિમાંનોેસાોટેા રિડસ્થિÊટ્રેક્ટે કોટેટમાંાȏ રજેૂ કરાયુા હોતા.

આ ઘટેનોામાંાȏ રિડȏગુચેાનોા પરિરવારનોા ચેાર સાભ્યુો- જેગદીશે પટેેલો (39), વૈશેાલોી પટેેલો (37), તિવહોાȏગી પટેેલો (11) અનોે ધાાતિમાંɓક પટેેલો (3) અમાંેરિરકામાંાȏ ગેરકાયુદે ઘૂસાણખોરીનોા પ્રયુાસામાંાȏ માંેતિનોટેોબામાંાȏ ઇમાંસાɓનો પાસાે કેનોેડા-અમાંેરિરકાનોી બોડɓરથી અȏદાજેે 12 માંીટેર નોજીકથી થીજી ગયુેલો મૃત હોાલોતમાંાȏ માંળેી આવ્યુા હોતા. આ મૃતદેહોો માંળેી આવ્યુા પછેી, બોડɓર પેટ્રેોલો ઓથોરિરટેીએ 19 જાન્યુુઆરીએ બે અન્યુ ભાારતીયુ નોાગરિરકોનોી હોેરાફેરી કરવા બદલો 47 વષીયુ Êટેીવ શેેન્ડનોી ધારપકડ કરી હોતી.

આ સાોગȏદનોામાંામાંાȏ "વધાુ Êપષ્ટ રીતે, અમાંેરિરકામાંાȏ સાȏગઠનોનોા એક સાભ્યુહોષɓકુમાંાર રમાંણલોાલો પટેેલોનોી સાȏડોવણી બાબતે તિચેȏતા વ્યુō કરવામાંાȏ આવી હોતી.

ફરિરયુાદમાંાȏ હોષɓકુમાંાર પટેેલો અનોે શેેન્ડ વચ્ચેે માંાનોવ તÊકરીનોા ષડયુȏત્ર અȏગેનોી ચેચેાɓનોી તિવગતો આપવામાંાȏ આવી છેે. જેેમાંાȏ શેેન્ડે કહ્યુંȏ હોતુȏ કે, હોષɓ પટેેલો ફ્લોોરિરડામાંાȏ એક "જેુગારખાનોા"નોો માંેનોેજેર હોતો.

ફોનો માંેસાેજીસા દ્વાારા, શેેન્ડ અનોે પટેેલોે "ભાાડાનોી કાર, હોોટેલો અનોે શેેન્ડનોે નોાણાનોે ચેૂકવવા માંાટેેનોી વ્યુવÊથા" અȏગે ચેચેાɓ કરી હોતી. બȏનોેએ "જાન્યુુઆરી 19, 2022 નોા રોજે નોોથɓ ડકોટેા અનોે તિમાંનોેસાોટેામાંાȏ ગȏભાીર હોવામાંાનો" તિવશેે પણ વાત કરી હોતી. એક માંેસાેજેમાંાȏ, પટેેલોે શેેન્ડનોે "દરેક વ્યુતિōનોે તિહોમાંવષાɓનોી પરિરસ્થિÊથતિતમાંાȏ ખાસા કપડા પહોેરવા બાબતે ખાતરી કરવા" જેણાવ્યુુȏ હોતુȏ.

કોટેટનોા ડોક્યુુમાંેન્ટેસા માંુજેબ, તેમાંણે ભાારતીયુ નોાગરિરકોનોે લોેવા માંાટેે શેેન્ડનોે સારહોદ પર જેવાનોા સામાંયુનોી પણ ચેચેાɓ કરી હોતી.

ફરિરયુાદમાંાȏ જેણાવાયુુȏ હોતુȏ કે, "પટેેલો એક ભાારતીયુ નોાગરિરક હોતો જેેનોુȏ સાાચેુȏ નોામાં હોષɓકુમાંાર પટેેલો હોતુȏ અનોે તે ફ્લોોરિરડામાંાȏ રહોેતો હોતો. તે એક આયુોતિજેત માંાનોવ તÊકરી ગ્રુુપનોો ભાાગ હોતો, જેેણે ભાારતીયુ નોાગરિરકોનોે અમાંેરિરકામાંાȏ ગેરકાયુદે પ્રવેશે કરાવવાનોી સાુતિવધાા ગોઠવી આપી હોતી.

કોટેટનોા ડોક્યુુમાંેન્ટ્સામાંાȏ જેણાવ્યુા માંુજેબ, 2014 અનોે 2016 વચ્ચેે ઓછેામાંાȏ ઓછેામાંાȏ ઓછેી પાȏચેવાર હોષɓ પટેેલોનોે અમાંેરિરકાનોા તિવઝા આપવાનોો ઇનોકાર કરવામાંાȏ આવ્યુો હોતો. તેણે 21 જેુલોાઈ, 2016નોા રોજે પ્રથમાંવાર અમાંેરિરકામાંાȏ પ્રવેશે કયુો હોતો.

સાોગȏદનોામાંામાંાȏ ભાારતીયુ નોાગરિરકોનોી તÊકરી સાȏબȏતિધાત તપાસાનોી તિવગતો પણ આપવામાંાȏ આવી હોતી. તેમાંાȏ જેણાવવામાંાȏ આવ્યુુȏ હોતુȏ કે, 2018માંાȏ "ગુજેરાત સ્થિÊથત માંાનોવ તÊકરી સાȏગઠનો"નોી તપાસા શેરૂ કરાઈ હોતી

Newspapers in Gujarati

Newspapers from United Kingdom