Garavi Gujarat

ઝેેરનરી કૂંંȑપીરી કૂંે જીભ

-

કોોયલડીી નેે કોાગ વાાનેે વારતાારો નેહીંં જીભલડીીએ જવાાબ સાાચુંંȏ સાોરઠિŽયો ભણેે -

દૂૂધનાા દૂેગડાામાંાȏ સૌથીી વીધુ માંાખણ માંલાાઇ (ક્રીીમાં)માંાȏ હોોય એમાં બેે પંȏક્તિōમાંાȏ આખા જીવીનાનાો સાર ર્કાહોી દૂેવીાનાી હોથીોટીી આપંણા લાોર્કાસાક્તિહોત્યમાંાȏ ડાગલાે નાે પંગલાે જોવીા માંળેે છેે. અહોં ર્કાહ્યુંȏ -ર્કાોયલા નાે ર્કાાગ, બેȏનાે રંગેરૂપંે તો સરખાȏ છેે પંણ જ્યાȏ બેોલાવીાનાુȏ શરૂ ર્કારે ત્યાȏ ખબેર પંડાી જાય ર્કાે ર્કાોણ ર્કાોયલા નાે ર્કાોણ ર્કાાગો છેે. એર્કા સȏસ્ર્કાૃત શ્લોોર્કામાંાȏ ર્કાહ્યુંȏ છેેȕ ર્કાંર્કાણથીી ફō હોાથી સુȏદૂર લાાગે છેે, ર્કાાજળેથીી ફō નાેણ માંોહોર્કા લાાગે છેે, નાુપંુરથીી ચરણ દૂેદિદૂપ્યમાંાના લાાગે છેે પંણ જીભ તો માંાણસ માંાત્રનાો પંદિરચય આપંી દૂે છેે.

પંેલાા પ્રજ્ઞાાચક્ષુુ ઋક્તિ¤નાી વીાત યાદૂ આવીે છેે. ભરજȏગલામાંાȏ ધૂણી ધખાવીીનાે બેેઠેેલાા એ નાેત્રહોીના ઋક્તિ¤ પંાસે આવીીનાે પંરસેવીે રેબેઝેેબે અનાે થીાર્કાીનાે અધમાંૂવીા થીઇ ગયેલાા એર્કા ક્તિશર્કાારીએ પંૂછ્યુȏȕ 'ભગવીના, હુંં માંારા સાથીીઓ જોડાે ક્તિશર્કાારે નાીર્કાળ્યો'તો'. ભૂલાો પંડ્યોો છેુȏ. આપં માંનાે ર્કાહોી શર્કાશો ર્કાે માંારી અગાઉ અહોંથીી ર્કાોઇ પંસાર થીયુȏ છેે.

વીાત્સલ્ય ઝેરતુȏ સ્મિસ્માંત ર્કારતાȏ દૃસ્મિƂક્તિવીહોોણા એ ઋક્તિ¤એ ર્કાહ્યુંȏ - 'રાજના, પંહોેલાા જળેપંાના ર્કારો. બેે ઘડાી પંોરો ખાઓ. થીોડાીવીાર પંહોેલાાȏ તમાંારા ક્તિસપંાહોીઓ અનાે ત્યાર બેાદૂ તમાંારા ર્કાારભારી પંસાર થીયા હોતા.'

આગȏતુર્કાનાે આશ્ચયɓ થીયુȏ. પંાણી પંી લાીધા પંછેી એણે પંૂછ્યુȏȕ 'ભગવીના, એર્કા સȏશય માંારા માંનામાંાȏ જાગ્યો છેે.'

ઋક્તિ¤એ ર્કાહ્યુંȏ- 'તમાંનાે શȏર્કાા જાગી છેે નાે, ર્કાે હુંં અȏધ હોોવીા છેતાȏ ર્કાઇ રીતે ર્કાહુંં છેુȏ ર્કાે આ રસ્તેથીી ર્કાોણ ર્કાોણ ગયુȏ છેે?' એનાો જવીાબે સાȏભળેો. પંહોેલાીવીાર થીોડાા ઘોડાેસવીારો અહોંથીી ગયા. તેમાંાȏનાા એર્કાે તુમાંાખીથીી માંનાે પંૂછ્યુȏȕ 'એ બેાવીા, અહોંથીી ર્કાોઇનાે જતા જોયા છેે? ઝેટી જવીાબે દૂે. રાજનાા માંાણસો છેીએ. માંં ધાયુɖ ર્કાે એ ક્તિસપંાહોીઓ હોશે.'

'એ પંછેી એર્કા ધીરગȏભીર વ્યક્તિō આવીી, શક્ય તેટીલાી માંધઝેરતી પંણ માંુત્સદ્દીીનાી વીાણીમાંાȏ અણે પંૂછ્યુȏȕ 'માંહોારાજ આપં તો ભરજȏગલામાંાȏ ક્તિબેરાજ્યા છેો. આવીતાȏ જતાȏનાો ખ્યાલા રહોેતો હોશે. થીોડાી વીાર પંહોેલાા અહોંથીી ર્કાોઇ ગયુȏ છેે?'

અનાે છેેલ્લેે આપં આવ્યા. ઘોડાો થીોડાે દૂૂર છેોડાી, સાફો અનાે શસ્ત્રો ત્યજીનાે આપં ક્તિવીનામ્રભાવીે આવ્યા. આપંનાી વીાણીમાંાȏ રાજવીȏશી માંક્કમાંતા છેતાȏ યોગ્ય વ્યક્તિōનાે માંાના આપંવીાનાી ર્કાોઠેાસૂઝે અનાે ક્તિવીવીેર્કા છેે. માંાણસ એનાા પંો¤ાર્કા ર્કાે વીતɓના ર્કારતાȏ વીાણીથીી ઝેટી ઓળેખાય છેે.

ત્યાȏ તો ઘોડાાનાા દૂાબેડાા સȏભળેાયા અનાે રાજાનાુȏ એનાા સાથીીઓ જોડાે ક્તિમાંલાના થીયુȏ. એર્કા લાોર્કાર્કાક્તિવીએ સરસ ર્કાહ્યુંȏ છેેȕ કોોઇ કોહીંે ઝેેર છેે વાંછેીનેા ડીȏખમાંાȏ નેે કોોઇ કોહીંે ઝેેર છેે એનેા સાાથીીઓનેા માંંખમાંાȏ કોોઇ કોહીંે ઝેેર છેે ઝેેરકોોચુંલામાંાȏ નેે કોોઇ કોહીંે છેે રત્નાાકોર સાાગરમાંાȏ કોોઇ કોહીંે ઝેેર છેે ધતાંરાનેા બીજમાંાȏ નેે કોોઇ કોહીંે ઝેેર છેે હીંડીકોાયા શ્વાાનેમાંાȏ કોહીંે ગરીબદાાસા સાંણેો તામાંે ધ્યાને દાૈ ઝેાઝેામાંાȏ ઝેાઝેંȏ ઝેેર માંાણેસાનેી જીભમાંાȏ. શુંંȏ માંાનેો છેો?

- રમણિ‘કલાાલા સોોલાંકી, CBE (ગરવીી ગુજરાત આર્કાાɓઇવ્સ)

Newspapers in Gujarati

Newspapers from United Kingdom