Garavi Gujarat

બેંંકો ફ્રોોડનાા ભાારીતાીય અ›ેરિરીકોના આરીોપેીનાે ભાારીતાભાેગોો કોરીાયો

-

ભારતમાં કનથત બકેં ફ્ોડિા એક આરોપીિે અમદે રકાથી ઇન્ટરપોલિી રડે િોદટ્સ દ્ારા ભારત પરત લાવવામાં ભારતીય તપા્સ એજન્્સી-્સીબીઆઈિે ્સફળતા મળી િતી. 23 વષિસિ ી કાયદાકીય કાયવસિ ાિીિા અતં વોન્ટડે આરોપીિે અમદે રકાથી પરત મોકલવામાં આવ્યો િતો.

્સીબીઆઇિા અનધકારીઓિા જણાવ્યા મુજબ, રાજીવ મિેતાિા િામિો આ શખ્્સ 2000થી ફરાર િતો. તે 25 વષસિ જૂિા કનથત છેતરનપંડીિા કે્સમાં આરોપી છે, તેણે બેંકિા ડ્ાફ્ટ્્સ આંતરીિે તેિા રોકડ િાણા મેળવી લીધા િતા. ્લલોબલ ઓપરેશન્્સ ્સેન્ટરે તેિે પકડવા માટે ઇન્ટરપોલિી નવનવધ િેિલોિો ઉપયોગ કયયો િતો અિે પછી વોનશં્લટિિા િેશિલ ્સેન્ટ્રલ બ્યૂરોએ તેિે શોધી કાઢ્યોો િતો. ્સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેમ્સ્ટગેશિિા ્લલોબલ ઓપરેશન્્સ ્સેન્ટરે 06 માિસિિા રોજ રેડ િોદટ્સિા આધારે તેિે અમેદરકાથી ભારત પરત મોકલવા માટે િેશિલ ્સેન્ટ્રલ બ્યૂરો ્સાથે ઇન્ટરપોલ િેિલ્્સ ્સાથે કામગીરીિું ્સંકલિ કયુું િતું.

CBIિી નવિંતીિા આધારે ઇન્ટરપોલે 16 જૂિ, 2000િા રોજ રાજીવ મિેતા નવરુદ્ રેડ કોિસિર િોદટ્સ ઇસ્યુ કરી િતી. ્સીબીઆઇિા પ્વતિાએ જણાવ્યું િતું કે, “આરોપીિા સ્થળ અિે ધરપકડ માટે ઇન્ટરપોલિા તમામ ્સભ્ય દેશોિે રેડ િોદટ્સ મોકલવામાં આવી િતી.”

તેમણે જણાવ્યું િતું કે, િવી દદલ્િીમાં ગ્રેટર કૈલાશ પાટટ-2 ખાતેિી ્સેન્ટ્રલ બેંક ઓફ ઈમ્ન્ડયામાં ખોટા બેંક ખાતા ખોલાવીિે છેતરનપંડી, િોરી અિે ગુિાઇત કાવતરાિા ગુિામાં કાયસિવાિી કરવા માટે 1998માં િોંધાયેલા નરિનમિલ કે્સમાં ્સીબીઆઈ દ્ારા આરોપીિે વોન્ટેડ જાિેર કરાયો િતો. તેણે નવનવધ લોકોિા ડ્ાફ્ટ્્સમાંથી રોકડ િાણા મેળવવા માટે ખોટા ખાતા ખોલાવ્યા િતા. પ્વતિાએ જણાવ્યું િતું કે, 1999માં કોટે તેિે ફરાર ગુિેગાર જાિેર કયયો િતો. ભારતમાં િેશિલ ્સેન્ટ્રલ બ્યૂરો તરીકે ્સીબીઆઈ નવનવધ એજન્્સીઓિી ઇન્ટરપોલ ્સાથેિી કામગીરીમાં ્સંકલિિું કાયસિ કરે છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom