Garavi Gujarat

ભાારતે અનીે યાુરોપનીા ચાર દીેશો ¡ચ્ચેે માંુક્ત ¡ેપાર સૌમાંજૂતેી

-

ભૂારેત અને ર્યુંુરેોપોના ચારે દીેશોના સȏગઠન EFTA વચ્ચેે રેવિવવારેે મોુō વેપોારે સમોજૂતી (FTA) પોરે હેસ્તાક્ષરે કરેવામોાȏ આવ્ર્યુંાȏ હેતા. આ કરેારે હેેઠળ ર્યુંુરેોપોના આ દીેશોએ ભૂારેતમોાȏ રેોજગારેીની 10 લાખ તકોનુȏ સજષન કરેવા મોાટુે આગામોી 15 વર્ષષમોાȏ 100 અબીજ ડાોલરેનુȏ રેોકાણા કરેવાની કાનૂની પ્રવિતબીદ્ધતા આપોી છેે. ર્યુંુરેોવિપોર્યુંન ફ્રાી ટ્રેેડા એસોવિસએશન (ઇએફટુીએ) સભ્ર્યુંોમોાȏ આઇસલેન્ડા, વિલક્ટુંસ્ટુાઇન, નોવે અને ક્ટિસ્વટ્ઝલેન્ડાનો સમોાવેશ છેે.

આ સમોજૂતી મોાટુે 2008મોાȏ વાટુાઘાાટુો ચાલુ થીઈ હેતી અને 16 વર્ષષ પોછેી તેના પોરે હેસ્તાક્ષરે થીર્યુંા છેે. નવેમ્બીરે 2013મોાȏ મોȏત્રણાા અટુકી પોડાી હેતી. ઓક્ટુોબીરે 2016મોાȏ વાટુાઘાાટુો ફરેી શરૂ થીઈ હેતી અને વાટુાઘાાટુોના 21 રેાઉન્ડા પોછેી આ સફળતા મોળી છેે.

એફટુીએના ઇવિતહેાસમોાȏ પ્રથીમો વખત વિનધાાષડિરેત રેોકાણા અને રેોજગારે સજષનને પ્રોત્સાહેન આપોવા મોાટુે કાનૂની પ્રવિતબીદ્ધતા કરેવામોાȏ આવી છેે, જેને ભૂારેતની મોોટુી સફળતા મોાનવામોાȏ આવે

છેે. કરેારે હેેઠળ ભૂારેતની લગભૂગ તમોામો ઇન્ડાસ્ટ્રેીર્યુંલ પ્રોડાક્ટ્સ પોરે EFTA દીેશોમોાȏ કોઇ જકાત લાગુ પોડાશે નહેં. આ ઉપોરેાȏત ભૂારેતની પ્રોસેસ્ડા એગ્રીકર્લ્ડચરે પ્રોડાક્ટ્સ પોરે ડ્યૂૂટુી કન્સેશન પોણા મોળશે. ભૂારેતના મોુખ્ર્યું વેપોારેી ભૂાગીદીારે ક્ટિસ્વટ્ઝલેન્ડાે આ વર્ષે જાન્ર્યુંુઆરેીથીી લગભૂગ તમોામો ઔદ્યોોવિગક મોાલસામોાન પોરેની ડ્યૂૂટુી હેટુાવી દીીધાી છેે.

બીીજી તરેફ ભૂારેતે 82.7 ટુકા પ્રોડાક્ટ્સ કેટુેગરેી મોાટુે ડ્યૂૂટુી ફ્રાી આર્યુંાતને મોȏજૂરેી આપોી છેે. સોના મોાટુે ભૂારેતે ઇફેક્ટિક્ટુવ કસ્ટુમો ડ્યૂૂટુીમોાȏ ઘાટુાડાો કર્યુંો નથીી, પોરેંતુ બીાઉન્ડા રેેટુને એક ટુકા ઘાટુાડાીને 39 ટુકા કર્યુંો છેે. ભૂારેત ફામોાષ, મોેડિડાકલ ડિડાવાઈસ અને પ્રોસેસ્ડા ફૂડા જેવા અમોુક PLI (ઉત્પોાદીન-વિલȏક્ડા ઈન્સેક્ટિન્ટુવ) ક્ષેત્રો પોરે ડ્યૂૂટુી કન્સેશન પોણા આપોશે. ડાેરેી, સોર્યુંા, કોલસો અને સȏવેદીનશીલ કૃવિર્ષ ઉત્પોાદીનો જેવા ક્ષેત્રોને ડ્યૂુટુી છેૂટુ આપોવામોાȏ આવશે નહેં.

વડાાપ્રધાાન નરેેન્દ્ર મોોદીી તથીા વાવિણાજ્ર્યું અને ઉદ્યોોગ પ્રધાાન પોીર્યુંૂર્ષ ગોર્યુંલે આ કરેારેને ઐવિતહેાવિસક ગણાાવ્ર્યુંા હેતા.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom