Garavi Gujarat

લȏડનીનીા વિસદ્ધાાશ્રમધામ ખાાતે મહોાવિ¢¡ાત્રીી પ¡િનીી ઉŠ¡ણીી કેાઇ

-

લંનના હાેરાો લ્ટિસ્થીત ણિસોદ્ધાાશ્રીમ ધામ ખાતે 8મી માચંય, શુક્રવારાના રાોજ મહાાણિશવરાાત્રી પુવયની ધામધૂમપુૂવયક ઉજવ‘ી કરાવામાં આવી હાતી. આ શુભ ડિદવસોે ભગવાન ણિશવના, ખાસો કરાીને પુારાદેશ્વરા ણિશવણિલંગના ડિદવ્ય આશીવાયદ, દશયન અને અણિભષેેક કરાવા મોટીી સોંખ્યામાં ભōો ઉમટીી પુડ્યાા હાતા.

પુ.પુૂ. શ્રીી રાાજરાાજેશ્વરા ગુરુજીએ મહાામૃત્યુંજય મંત્ર અને મહાાણિશવરાાણિત્રના મહાત્વ ણિવશે માણિહાતી આપુી હાતી.

9 માચંયમા રાોજ લેસ્ટીરાના ભōોએ ણિસોદ્ધાાશ્રીમ ધામ હાેરાોમાં આવી પુારાદેશ્વરા ણિશવણિલંગના દશયનાનો લાભ લીધો હાતો. ણિસોદ્ધાાશ્રીમના સોંસ્થીાપુક શ્રીી રાાજરાાજેશ્વરા

ગુરુજીએ સોૌ ભōોને પ્રેસોાદના રૂપુમા રુદ્રાક્ષની માળા અને આશીવાયદ આપ્યા હાતા.

યુુર્કઃેના ભક્તોોએ અયુોધ્યુા રામલલ્લાાના દશશન ર્કઃરી ર્કઃાશીમાં મહાાવિશવરાત્રીીની ઉજવણીી ર્કઃરી

ણિસોટીીબોોન્ ટીુસોય દ્વાારાા તાજેતરામાં યુકેથીી વારાા‘સોી અને અયોધ્યામાં નવા રાામ મંડિદરાની પ્રેથીમ એસ્કોટીે ગ્રૂૂપુ ટીૂરાનું આયોજન કરાવામાં આવ્યું હાતું.

તમામ મહાેમાનોએ 8મી માચંે કાશીમાં મહાાણિશવરાાત્રીની ઉજવ‘ી કરાી ધન્યતા અનુભવી

હાતી અને તેઓ અયોધ્યામાં રાામ લલ્લાાના

દશયન કરાી ધન્યતા અનુભવી હાતી. ગ્રૂૂપુે ણિચંત્રકૂટી, નૈણિમશારાણ્ય અને ડિદલ્હાીમાં અક્ષરાધામના દશયન ઉપુરાાંત પ્રેયાગરાાજ ખાતે ણિત્રવે‘ી સોંગમમાં સ્નાાન પુ‘ કયાય હાતા.

ણિસોટીીબોોન્ ટીુસોય હાવે અબોુધાબોીમાં નવા સ્વામીનારાાય‘ મંડિદરા અને અયોધ્યામાં શ્રીી રાામ મંડિદરાની મુલાકાત માટીે વધુ પ્રેવાસોોનું આયોજન

કરાી રાહ્યુંં છેે.

જૂનમાં ચંારાધામ યાત્રા (કેદારાનાથીની મફત હાેણિલકોપ્ટીરા સોણિહાત), જુલાઈમાં અમરાનાથી અને વૈષ્‘ોદેવીની યાત્રા, નવેમ્બોરા 2024માં અણિગયારા જ્યોણિતણિલંગ સોણિહાત 2024માં અન્ય યાત્રાઓનું આયોજન કરાી રાહાી છેે.

એરા, કોચં, ક્રૂઝ અને યાત્રા માટીે ણિસોટીીબોોન્ ટીુસોયને કૉલ કરાો 0207 290 0601 અથીવા વેબોસોાઇટી www. citbondtou­rs.co.uk ની મુલાકાત લો.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom