Garavi Gujarat

ન્યૂઝીીલેન્ડના નાયબ વડાપ્રધાાન ગાંધાીનગરના સ્વાવમનારાયણ અક્ષરધાામની મુલાકાતે

-

વડતાલધામ શ્રીી લક્ષ્મીનારાયણમરં દર રદ્દશાબ્્લદ મહોત્સવના ઉપક્રમે ગત શર્નવારે વડતાલ મરં દરમાં વદં પુ દરર્નાના રદ્શતા્લદી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હત.ું આ વદં સુ હજાનદં રસરૂપ રકતન્ચ રદ્દશાબ્્લદના અવસરે સામર્ુ હક વદં પુ દગાન થયું હત.ું જમે ાં બે હજારથી ઉપરાતં સ્ત્ી-પરૂુ ર્ હરરભક્તોોએ ઉપબ્સ્થત રહીને ૨૨ હજાર વદં પુ ાઠનો લાભ લીધો હતો. આ પ્રસગં અમદાવાદ મમે નગર ગરૂુ કળુ ના પરુ ાણી હરરસ્વરૂપદાસજી ઉપબ્સ્થત રહી સમહુ વદં પુ દગાન કરી પ્રરે કબર પરૂુ પાડ્યુંું હત.ું આ પ્રસગં વડતાલ શ્રીીલર્ક્ષ્મનારાયણદવે પીઢાાધીપર્ત આર્ાયશ્રી્ચ ી રાકશે પ્રસાદજી મહારાજે વદં પુ દનો મર્હમા સમજાવ્યો હતો. અને દરકે હરરભક્તોોને આગામી રદ્દશા્લદી મહોત્સવ પ્રસગં વદં નુ ો પાઠ કરવા અનરુ ોધ કયયો હતો.

તઓે એ વધમુ ાં જણાવ્યું હતું કે આગામી શ્રીી લક્ષ્મીનારાયણદવે રદ્શતા્લદી મહોત્સવ નહીં પણ મહામહોત્સવ બની રહશે તમે જણાવ્યું હત.ંુ આ પ્રસગં વડતાલ મરં દરના ર્રે મને દવે પ્રકાશસ્વામી, મખ્ુ ય કોઠારી ડો.સતં વલ્લભદાસજીસ્વામીએ પ્રસગં ોર્ર્ત ઉદબોધનમાં વદં નુ ા પાઠનો ર્નયમ ધારણ કરવા દરકે હરરભક્તોોને અનરુ ોધ કયયો હતો. આ સભામાં રિહ્મસ્વરૂપસ્વામી, શ્રીીવલ્લભસ્વામી, સતં બાલસ્વામી તથા એસજીવીપી ગરૂુ કળુ અમદાવાદના ૪૦થી વધુ સતં ો અને ૧૭૫ જટે લા રિહ્મકમુ ારો ઉપબ્સ્થત રહી વંદુના પાઠ કયા્ચ હતા.

ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન અને ર્વદેશમંત્ી ર્વન્સ્ટન પીટસ્ચ તેમજ ત્યાંના એક પ્રર્તર્નર્ધમંડળે ગત 11 માર્્ચ 2023, સોમવારે ગાંધીનગરના ર્વશ્વર્વખ્યાત સ્વાર્મનારાયણ અક્ષરધામ મંરદરની મુલાકાત લીધી હતી.

BAPS સ્વાર્મનારાયણ સંસ્થાના આધ્યાબ્ત્મક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી સ્વાર્મનારાયણ અક્ષરધામના પૂજ્ય ર્વશ્વર્વહારીદાસ સ્વામીએ સુશોર્ભત મયુર દ્ાર ખાતે નાયબ વડાપ્રધાન અને પ્રર્તર્નર્ધમંડળનું સ્વાગત કયુɖ હતું. નાયબ વડાપ્રધાનની સાથે ભારતમાં ન્યુઝીલેન્ડના હાઈ કર્મશનર ડેર્વડ પાઈન્સ પણ ઉપબ્સ્થત રહ્યાા હતા.

ત્યારબાદ, નાયબ વડાપ્રધાન પીટસે મંરદરના અર્ભર્ેક મંડપમાં ભગવાન સ્વાર્મનારાયણના રકશોર-યોગી સ્વરૂપ શ્રીી નીલકંઠવણી મહારાજની મૂર્ત્ચ પર અર્ભર્ેક કરી ર્વશ્વમાં શાંર્ત, પ્રગર્ત અને સંવારદતા માટે પ્રાથ્ચના કરી હતી. ત્યારબાદ ભગવાન સ્વાર્મનારાયણની મૂર્ત્ચના દશ્ચન કરી પુષ્પાંજર્લ અપ્ચણ કરી હતી. શ્રીી પીટસે તેઓની અક્ષરધામ અનુભૂર્ત જણાવતાં કહ્યુંં, “સોમવારે, અહીં મારી ખાસ મુલાકાતનું આયોજન કરવા બદલ હું તમારો આભારી છું, કારણકે દર સોમવારે અક્ષરધામ મંરદર બંધ રહે છે. હું આ મુલાકાતથી અર્ભભૂત છું, અને અહીં આપેલા સંદેશાઓથી ખૂબ જ પ્રભાર્વત થયો છું. તમારા આર્તથ્ય માટે આભાર, અને એક મર્હના પહેલા સ્વામી દ્ારા મને અગાઉથી આપેલી જન્મરદવસની શુભેચ્છાઓની કદર કરુંં છું. ન્યુઝીલેન્ડમાં BAPS દ્ારા પરંપરાગત શૈલીના પથ્થરના મંરદર માટે ઉત્સુક છું.”

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom