Garavi Gujarat

ચૂંંȏટણીી પૂંર્વેે જ સિ¥ટીઝનસિ¢પૂ એમેેન્ડમેેન્ટ એક્ટ અમેલીી બન્યોો &$$

-

લોકસભાની ચૂંટણી આડે ગણ્તરીના દદવસો બાકી રહ્યાા છે ત્યારે ભાર્ત સરકારે ગ્ત સોમવારે વવવાદાસ્પદ વસટીઝનવશપ એમેન્દડમેન્દટ એક્ટ (CAA) એક નોદટદફકેશન બહાર પાડીને દેશમાં અમલી બનાવી દીધો હ્તો. હવે 2014 પહેલા પાદકસ્્તાન, અફઘાવનસ્્તાન અને બાંગ્લાદેશથી ભાર્તમાં આવેલા વબન-મુન્સ્લમ શરણાથીઓને દેશની નાગદરક્તા મળવાનું શરૂ થઈ જશે. આ નવા કાયદા હેઠળ, સરકાર હવે 31 દડસેમ્બર, 2014 સુધી બાંગ્લાદેશ, પાદકસ્્તાન અને અફઘાવનસ્્તાનથી આવેલા અને ત્યાં અત્યાચારોનો ભોગ બનેલા વહન્દદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને વĂસ્્તી એટલે કે વબન-મુન્સ્લમ માઇગ્રન્દટ્સને ભાર્તીય નાગદરક્તા આપવાનું શરૂ કરશે.

આ નોદટદફકેશન બહાર પડયા બાદ ્તર્ત જ દેશભરમાં પોલીસ્તંત્ને અલટટ કરી દેવામાં આવ્યું હ્તું. ઉત્તરપ્રદેશ સરકારે પોલીસ વવભાગની ્તમામ રજાઓ રદ્દ કરી દીધી હ્તી અને રજા પર ગયેલા ્તમામ જવાનોને પર્ત બોલાવી લેવાયા હ્તા. ્તો નોથયા-ઈસ્ટ દદલ્હીમાં પણ સુરક્ષા વધારી દેવાઈ છે.

આ કાયદો પાંચ વષયા પહેલા એટલે કે વષયા 2019માં મંજૂર થયો હ્તો, પરં્તુ ્તેનો અમલ હવે થયો છે. વવરોધ પક્ષોએ આ મુદ્દે ખુબ જ વવરોધ નોંધાવ્યો હ્તો અને કડક વલણ પણ જોવા મળ્યું હ્તું. આ કાયદા સામે દદલ્હી સવહ્તના સ્થળોએ આંદોલનો પણ થયા હ્તા.

ભાર્ત દેશના નાગદરક કોણ છે ્તેની પદરભાષા 1955માં એક કાયદો બનાવીને કરવામાં આવી જેને વસટીઝનવશપ એક્ટ 1955 નામ અપાયું. વષયા 2019માં નરેન્દદ્ મોદીના નેતૃત્વવાળી કેન્દદ્ સરકારે નાગદરક્તા કાયદામાં સંશોધન કયુું હ્તું. ્તેમાં અફઘાવનસ્્તાન, પાદકસ્્તાન અને બાંગ્લાદેશથી 31 દડસેમ્બર 2014 પહેલા આવનારા છ અલ્પસંખ્યકો (વહન્દદુ, વĂન્સ્્ત, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી) ને ભાર્તની નાગદરક્તા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. વનયમો મુજબ નાગદરક્તા આપવાનો અવધકાર કેન્દદ્ સરકારના હાથમાં રહેશે.

આ કાયદા હેઠળ જે ભાર્તમાં પાસપોટટ અને વવઝા વગર ઘૂસી આવ્યા હોય કે પછી કાયદેસર દસ્્તાવેજ સાથે ભાર્ત ્તો આવ્યા પરં્તુ પછી વનધાયાદર્ત સમયગાળા કર્તા વધુ સમય સુધી અહં રોકાઈ ગયા હોય એવા લોકોને ગેરકાયદેસર માયગ્રન્દટ્સ ગણવામાં આવ્યા છે.

ગૃહ મંત્ાલયે અરજદારોની સુવવધા માટે એક પોટટલ ્તૈયાર કયુું છે અને સમગ્ર પ્રવક્રયા ઓનલાઈન હશે. એક અવધકારીએ જણાવ્યું હ્તું કે, અરજદારોએ ટ્રાવેલ ડોક્યુમેન્દટ્સ વવના ભાર્ત ક્યા વષયામાં આવ્યા હ્તા ્તેની જાહેરા્ત કરવી પડશે. અરજદાર પો્તાના મોબાઈલ ફોનથી પણ અરજી કરી શકે છે. અરજદારોએ જે વષયામાં દસ્્તાવેજો વગર ભાર્તમાં પ્રવેશ કયયો હ્તો ્તે વષયા જણાવવાનું રહેશે. અરજદારો પાસેથી કોઈ દસ્્તાવેજ માંગવામાં નહં આવે. નાગદરક્તાને લગ્તાં જેટલા પણ આવા કેસ પેન્ન્દડંગ છે ્તે બધાંને ઓનલાઈન કરવામાં આવશે. વવસ્થાવપ્તોએ ફક્ પોટટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ ગૃહ મંત્ાલય ્તપાસ કરશે અને નાગદરક્તા આપી દેશે.

દરવમયાનમાં, કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ સવહ્તના પક્ષોએ આ કાયદા બાબ્તે મોદી સરકાર પર આકરા પ્રહારો કયાયા હ્તા. ્તેમણે કહ્યુંં કે આ કાયદાને ચૂંટણી ટાણે જ અમલી બનાવવાનો હે્તુ લોકોમાં વવભાજન કરવાનો છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom