Garavi Gujarat

ઇગ્લેેન્ડમાંંȏ વરિષ્ઠ ડૉક્ટર્સેે અભૂૂતપૂૂવવ હડતંળ પૂછીી પૂગાંવધાંો સ્વીકાંર્યોો

-

ઇંગ્લેેન્ડનીી હોોસ્પિÊિટલ્સનીા સિસસિનીયર ડૉક્ટસે િગાારવધાારાનીી ઓફર Êવીકાારી છેે. ડૉક્ટસસ યુસિનીયની અનીે સિđટિટશ સરકાારે શુક્રવારે આ માાસિહોતીી આિી હોતીી. તીબીીબીો દ્વાારા નીવા િગાારનીી ઓફરનીો Êવીકાાર કારાયા તીે બીાદ સિđટનીમાાȏ તીબીીબીી સિવવાદનીો અȏતી આવ્યો છેે. િગાારનીા માુદ્દેે સȏખ્યાબીȏધા તીબીીબીો િોતીાનીી નીોકારી છેોડીનીે સિવદેશમાાȏ સારા િગાાર માાટે જવા લેાગ્યા હોતીા. ડૉક્ટસસ યુસિનીયની અનીે સરકાાર વચ્ચેે થયેલેી સમાજૂતીી અનીુસાર હોવે કાેટલેાકા અનીુભવી કાન્સલ્ટન્ટ અનીે Êિેસિશયલેાઇઝ્ડ ડૉક્ટસસનીે 2023-24 માાટે તીેમાનીા િગાારમાાȏ લેગાભગા 20 ટકાા જેટલેો વધાારો માળશે.

ડૉક્ટસસ લેીડસસનીા જણાાવ્યા પ્રમાાણાે સરકાારી નીેશનીલે હોેલ્થ સસિવસસમાાȏ કાામા કારતીા તીમાામા Êતીરનીા તીબીીબીો તીણાાવભયાસ વાતીાવરણા અનીે ઘટી રહોેલેા િગાાર િેકાેજનીે કાારણાે િોતીાનીી નીોકારી છેોડી રહ્યાા હોતીા. જુલેાઇ 2023થી કાન્સલ્ટન્ટ્સે વારંવાર િોતીાનીુȏ કાામા બીȏધા કારી હોડતીાળ િાડી હોતીી. એકા દાયકાા કારતીા વધાારે સમાયમાાȏ િહોેલેીવાર તીબીીબીોએ આ રીતીે હોડતીાળ િાડી હોતીી.

ગાતી સપ્ટેમ્બીર માસિહોનીામાાȏ સિસસિનીયર કાન્સલ્ટન્ટ્સ હોડતીાળ િર ઉતીયાસ હોતીા તીેનીી સાથે જ જુસિનીયર ડૉક્ટસસ તીરીકાે ઓળખાાતીા કાન્સલ્ટન્ટ્સ કારતીા નીીચેેનીા તીબીીબીો િણા હોડતીાળ િર ઉતીયાસ હોતીા. સિđટનીમાાȏ િહોેલેીવાર આમા બીન્યુ હોતીુȏ કાે બીે ગ્રુુિો એકાસાથે હોડતીાળ િર ઉતીયાસ હોતીા.

હોડતીાળનીે કાારણાે કાોસિવડ બીકાે લેોગ્સમાાȏ વધાારો થયો હોતીો અનીે વર્ષોો સધાુ ી આરોગ્ય સક્ે ટરનીા ભડȏ ોળમાાȏ ઘટાડો થતીા દદીઓનીી સારવારમાાȏ િણા સિવલેબીȏ થયો હોતીો. તીનીે ા કાારણાે દદીઓનીા જીવ સામાે જોખામા ઉભુ થયુ હોતી.ુȏ

સિđટિટશ માેટિડકાલે એસોસિસએશની યુસિનીયની જે સિđટનીનીા તીબીીબીોનીુȏ પ્રસિતીસિનીસિધાત્વ કારે છેે તીેનીા જણાાવ્યા અનીુસાર તીેનીા 83 ટકાા સભ્યોએ સરકાારે આિેલેી સુધાારેલેી ઓફરનીી તીરફેણામાાȏ માતી આપ્યો છેે. યુસિનીયની અનીુસાર સમાજૂતીીમાાȏ િે રીવ્યૂ બીોડીમાાȏ િટિરવતીસનીનીો અથસ થશે કાે હોવે તીે તીબીીબીોએ જે ઐસિતીહોાસિસકા નીુકાસાની સહ્યુંȏ છેે તીેનીી અવગાણાનીા નીહોં કારી શકાાય અથવા તીો આ હોકાીકાતીનીી િણા અવગાણાનીા નીહોં કારી શકાાય કાે અન્ય દેશો સિđટનીનીા ડૉક્ટસસનીે પ્રમાાણામાાȏ વધાારે ઊંȏચેા િગાારનીી ઓફર કારી રહ્યાા છેે.

બીીએમાએનીી કાન્સલ્ટન્ટ કાસિમાટીનીા સિવશાલે શમાાસનીા જણાાવ્યા પ્રમાાણાે, આ Êિષ્ટ છેે કાે આ નીવી સમાજૂતીી વ્યવસાયમાાȏ િગાાર ધાોરણા લેાȏબીાગાાળા માાટે રીÊટોર કારશે. વર્ષોો સુધાી સરકાારી હોÊતીક્ષેેિ અનીે િગાાર સમાીક્ષેા પ્રસિક્રયાનીી સિનીષ્ફળતીાનીે કાારણાે વારંવાર િગાારમાાȏ કાાિ થવાનીે કાારણાે તીબીીબીોએ િોતીાનીો અવાજ ઉઠાાવ્યો હોતીો અનીે હોવે તીેમાનીુȏ Êિષ્ટ રીતીે માાનીવુȏ છેે કાે આ ઓફર અમાારી સિચેȏતીાઓનીા ઉકાેલે માાટે અનીે વતીસમાાની સિવવાદ ઉકાેલેવાનીી ટિદશામાાȏ િુરતીુ પ્રથમા િગાલેુȏ છેે.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom