Garavi Gujarat

અધ્્ય્યન કક્ષ (સ્ટડી રૂમ)

- ડોો. હેેમિ›લ પીી લાઠીીયાા ›ો. +૯૧ ૯૪૨૭૯ ૬૯૧૦૧

ધીવિુ નક યગુ માȏ અભ્યાસ ઉચ્ચ બનતીો જાય છે,ે સ્પધીાત પણે વધીતીી જાય છે,ે જમે ાȏ પસદȏ ગીની યવિુ નવસીટાી હેોય કે પસદȏ ગી નો વિવષય મળે વવા સારા ગણેુ હેોવા જરૂરી ઉપરાતીȏ અવિનવાયત પણે બની ગયા છે,ે એડીમીશન લાીધીા પછેી પણે પરિરણેામ ગણેુ વત્તાાવાળુȏ મળે તીે પણે જરૂરી છેે કમે કે કારરિકદી નો આધીાર પણે રહેલાે ો હેોય છે,ે જો વિવધીાથીી શરૂઆતીથીી જ ભણેવામા એકાગ્રતીા રાખોે તીે હેતીે વાસ્તીશુ ાસ્ત્રુનુȏ માગદત શન લાવે ામાȏ આવે તીો તીને ી સારી અસર પણે સારા પરિરણેામની સભȏ ાવના વધીારે છે.ે

સ્ટાડીીરૂમ માટાે ઉત્તાર, ઇશાન (ઉત્તાર અને પૂવત વચ્ચે), પૂવત, પવિżમ રિદશા વધીુ અનુકુળ આવે છેે, તીેની પાછેળ માનવાનુȏ કારણે એ કે ઉત્તાર રિદશા માનવિસક ચેેતીના કારક ગ્રહે બુધીની છેે, ઇશાન રિદશા એ જ્ઞાાનના કારક ગ્રહે ગુરુની છેે, પૂવત રિદશા આત્માના કારકગ્રહે સૂયતની છેે, અને પવિżમ રિદશા સ્થિસ્થીરતીા કારક ગ્રહે શવિનની છેે, ઉપરોō બાબતીને અનુલાક્ષાી જો બાળકની કુȑડીળીનો અભ્યાસ કરવામાȏ આવે તીો જે ગ્રહે બળવાન થીતીો હેોય તીેને અનુલાક્ષાીને રિદશા નક્કીી કરવામાȏ આવે તીો તીેની સારી અસર વિવદ્યાાભ્યાસ પર પડીે તીેવુȏ વિવદ્વાાનોનુȏ માનવુȏ છેે, જે બાળક ભણેવામાȏ આળસુ કે ઉત્સાહેીન હેોય તીેઓને પૂવત રિદશામા રૂમ કે ટાેબલા રાખોવુȏ યોગ્ય કહેી શકાય જેથીી આળશ ઓછેી થીાય અને ભણેવામાȏ ઉત્સાહે વધીી શકે તીેવુȏ પણે માનવામાȏ આવે છેે.

અભ્યાસ કરવા બેસે ત્યારે બાળકનુȏ મુખો ઉત્તાર કે પૂવત રિદશા તીરફ રહેે તીે વધીુ ઇચ્છેનીય છેે, જે તીેઓની

પ્રેવિતીભા અને અભ્યાસ અȏગેની રૂચેી વધીારવામા મદદરૂપ થીાય છેે, અભ્યાસ માટાેનુȏ ટાેબલા કે રૂમ ક્યારેય નૈરુત્ય (દક્ષાીણે અને પવિżમ વચ્ચે) અને વાયવ્ય (ઉત્તાર અને પવિżમની વચ્ચે)ન રાખોવુȏ જે બાળકને ભણેવા ઉપરાȏતી ઈતીરપ્રેવૃતીી પર કે વિમત્રુો સાથીે સમય વ્યય જેવી બાબતી વધીુ સુચેવી શકે છેે, પુસ્તીક રાખોવા માટાે કબાટા પણે પૂવત અથીવા ઉત્તાર નજીક રાખોવો વિહેતીાવહે છેે, રૂમનો કલાર પણે આછેો સફેદ, આસમાની કે ક્રીીમ હેોય તીો વધીુ સારી વાતી કહેી શકાય તીેમજ બારી પર પડીદા પણે આ પ્રેકારના રંગના રાખોવા વિહેતીાવહે છેે, આભ્યાસ દરવિમયાન બીમ નીચેે ન બેસવુȏ પણે સલાાહે ભયુɖ છેે જે અભ્યાસ દરવિમયાન બાળકને થીોડીોક માનવિસક ભાર આપે તીેવુȏ પણે કેટાલાીક વાર અનુભવમા આવેલા છેે, સૌથીી અગત્યની વાતી એ કે રૂમમા કે ટાેબલા પાસે સરસ્વતીી મા નો ફોટાો અથીવા તીમારા ઇષ્ટદેવનો ફોટાો રાખોવો પણે વિહેતીાવહે છેે જેથીી તીેઓની કૃપા અભ્યાસ કરનાર બાળક પર સારી પડીે અને બાળક અભ્યાસ અને કારરિકદી મા સફળ બને તીેવુȏ પણે કહેી શકાય.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom