Garavi Gujarat

માારુંȏ ટેાગેટે 2024 નાહં પરંતં 2047 છેઃેઃ માોદીી

-

ર્વડાપ્રધાાન નરેેન્દ્ર મોોદીીએ ગતે સોમોર્વારેે એકા સમોાચીારે સȏસ્થીાને આપેલીા એકા ખીાસ ઈન્ટરેવ્યુંંમોાȏ લીોકાસભાાની આગામોી ચીૂȏટણી જીત્યુંા બાાદીની તેેમોની કાામોગીરેી અને ભાારેતેના ભાામિર્વ અȏગેના તેેમોના મિર્વઝનની રૂપરેેખીા આપતેાȏ જેણાવ્યુંંȏ હતેંȏ કાે, મોારુȏ ટાગેટ 2024 નહં પરેંતેં 2047 છેે. મિમોશાન 2047 પરે કાાયુંવ કારેી રેહ્યોા છેીએ. સ્પીડ ર્વધાારેર્વી પડશાે અને સ્કાેલી પણ ર્વધાારેર્વો પડશાે. દીેશાની સામોે એકા તેકા છેે. કાંગ્રીેસ સરેકાારેનંȏ મોોડલી જેંઓ અને ભાાજેપ સરેકાારેનંȏ મોોડલી જેંઓ, તેેમોનંȏ 5-6 દીાયુંકાાનંȏ કાામો અને મોાત્રી 10 ર્વર્ષવનંȏ ખીાણ. કાોઈપણ ક્ષેત્રીમોાȏ સરેખીામોણી કારેો, જો કાોઈ ઉણપ રેહી હોતે તેો

આપણા પ્રયુંત્નોોમોાȏ કાોઈ કામોી ન હોતે.

લીોકાસભાાની ચીૂȏટણી અȏગે મોોદીીએ જેણાવ્યુંંȏ હતેંȏ કાે, ચીૂȏટણીને આપણે ઉત્સર્વરૂપ ગણર્વી જોઇએ. તેેને લીોકાોત્સર્વ બાનાર્વર્વાની જેરૂરે છેે. કાોઇપણ ક્ષેત્રીમોાȏ કાંગ્રીેસની સરેકાારેો સાથીે સરેખીામોણી કારેી જેંઓ અને દીરેેકા પેરેામોીટરે પરે અમોે ગમિતેથીી આગળ ર્વધાી રેહ્યોા છેીએ. તેેમોણે ર્વધાંમોાȏ કાહ્યુંȏ કાે, ગમિતે પણ ર્વધાારેર્વાની છેે અને સ્કાેલી પણ ર્વધાારેર્વાનો છેે, અમોે અમોારેા ટ્રાેકા રેેકાોડવને લીઇને આગળ ર્વધાીએ છેીએ.

મોોદીીએ કાહ્યુંȏ કાે ર્વન નેશાન ર્વન ઈલીેક્શાન એ અમોારેો સȏકાલ્પ છેે, કામિમોટીમોાȏ સારેા સૂચીનો આવ્યુંા છેે, જો અમોે તેેને અમોલીમોાȏ મોંકાીશાંȏ તેો તેેનાથીી દીેશાને ઘૂણો

ફાયુંદીો થીશાે. પીએમો મોોદીીએ કાહ્યુંȏ કાે ખીૂબા જે ગરેમોી છેે, હુંં પાટીના તેમોામો કાાયુંવકાતેાવઓને અપીલી કારેીશા કાે દીોડો, ઘૂણંȏ કાામો કારેો, પરેંતેં ઘૂણંȏ પાણી પીઓ. હુંં તેમોામો મોતેદીારેોને અપીલી કારેીશા કાે ગમોે તેેટલીી ગરેમોી હોયું, તેેમોણે પોતેાના મોતેામિધાકાારેનો ઉપયુંોગ કારેર્વો જે જોઈએ.

કાંગ્રીેસ પરે પ્રહારે કારેતેાȏ ર્વડાપ્રધાાને કાહ્યુંȏ કાે, કાંગ્રીેસની સાથીે ગાȏધાીજીનંȏ નામો જોડાયુંેલીંȏ હતેંȏ. ઈન્દિન્દીરેાજી રુદ્રાક્ષની મોાળા પહેરેીને ફરેતેા હતેા, કાંગ્રીેસને પૂછેર્વંȏ જોઈએ કાે તેમોે સનાતેન મિર્વરુદ્ધ ઝેરે ફંકાનારેાઓ સાથીે કાેમો બાેઠેા છેો, આ નફરેતેમોાȏથીી જે ડીએમોકાેનો જેન્મો થીયુંો હશાે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom