Garavi Gujarat

માોદીી સરકેારમાાȏ ચીીના એકે ઇંચી પણ જમાીના હડપ કેરી શક્યુંંȏ નાથીઃીઃ અવિમાત શાહ

-

નરેેન્દ્ર મોોદીી સરેકાારેના શાાસનમોાȏ ચીીન એકા ઇંચી જેેટલીી જેમોીન પરે પણ હડપ કારેી શાક્યુંંȏ નથીી તેેના પરે ભાારે મોૂકાી કાેન્દ્રીયું ગૃહપ્રધાાન અમિમોતે શાાહે જેણાવ્યુંંȏ હતેંȏ કાે 1962મોાȏ ચીીનના આક્રમોણ દીરેમિમોયુંાન ભાૂતેપૂર્વવ ર્વડાપ્રધાાન જેર્વાહરેલીાલી નહેરુએ આસામો અને અરુણાચીલી પ્રદીેશાને બાાયુંબાાયું કાહ્યુંȏ હતેંȏ અને તેેને લીોકાો ક્યુંારેેયું ભાૂલીી શાકાશાે નહં. બાીજી તેરેફ ચીીન પરે ગમિભાવતે પ્રહારે કારેતેાȏ સȏરેક્ષણ પ્રધાાન રેાજેનાથી મિસȏહે જેણાવ્યુંંȏ હતેંȏ કાે જો કાોઈ સન્મોાનને ઠેેસ પહંચીાડે તેો ભાારેતે પાસે જેર્વાબા આપર્વાની ક્ષમોતેા છેે.

લીખીીમોપંરેમોાȏ ચીૂȏટણીસભાાને સȏબાોધાતેા અમિમોતે શાાહે જેણાવ્યુંંȏ હતેȏં કાે કાેન્દ્રમોાȏ ભાાજેપના ર્વડપણ હેઠેળની સરેકાારેે બાાȏગ્લીાદીેશા સાથીેની દીેશાની સરેહદી સંરેમિક્ષતે કારેી છેે અને ઘૂૂસણખીોરેી અટકાાર્વી છેે. 1962ના ચીીની આક્રમોણ દીરેમિમોયુંાન નેહરુએ આસામો અને અરુણાચીલી પ્રદીેશાને 'બાાયુંબાાયું' કાહ્યુંȏ હતેંȏ. આ રેાજ્યુંોના લીોકાો તેેને ક્યુંારેેયું ભાૂલીી શાકાે નહં. પરેંતેં હર્વે ચીીન આપણી જેમોીનના એકા ઇંચી મિર્વસ્તેારે પરે પણ અમિતેક્રમોણ કારેી શાકાે નહં. ડોકાલીામોમોાȏ

પણ ભાારેતેે ચીીની સૈમિનકાોને પાછેા ધાકાેલીી દીીધાા હતેાȏ. આસામોની બાાȏગ્લીાદીેશા સાથીેની સરેહદી અગાઉ ઘૂૂસણખીોરેી મોાટે ખીંલ્લીી હતેી.

બાીજી તેરેફ અરુણાચીલી પ્રદીેશામોાȏ

ચીૂȏટણીસભાામોાȏ રેાજેનાથીે જેણાવ્યુંંȏ હતેંȏ કાે ચીીને અરુણાચીલીપ્રદીેશાના 30 સ્થીળોના નામો બાદીલીી નાખ્યુંા છેે અને તેેને તેેની ર્વેબાસાઇટ પરે પોસ્ટ કાયુંાવ છેે. પરેંતેં નામો બાદીલીર્વાથીી કાંઈ થીશાે નહં. હુંં પાડોશાી દીેશાને કાહેર્વા મોાȏગં છેંȏ કાે જો આર્વતેીકાાલીે અમોે ચીીનના રેાજ્યુંોના નામો બાદીલીીશાંȏ, તેો શાંȏ ચીીનના તેે રેાજ્યુંો ભાારેતેના થીઈ જેશાે? ચીીને એ ગેરેસમોજેમોાȏ ન રેહેર્વંȏ જોઈએ કાે તેેઓ રેાજ્યુંના સ્થીળોના નામો બાદીલીીને અરુણાચીલી પ્રદીેશા પરે દીાર્વો કારેી શાકાે છેે. આર્વી મિહલીચીાલીથીી ભાારેતે અને ચીીન ર્વચ્ચેેના સȏબાȏધાો બાગડશાે

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom