Garavi Gujarat

ત્રાાસવાાદીીઓનાે તે›નાા ઘરા›ાȏ ધીૂસીનાે ›ારાવાા›ાȏ આવાે છેઃઃȕ ›ોદીી

-

ઉરીી સર્જિŠિકલ સ્ટ્રાાઈક અનેે બાાલાકોટ એરી સ્ટ્રાાઈકનેો ઉલ્લેેખ કરીતાા વડાાપ્રધાાને નેરીેન્દ્ર મોોદીીએ ગુુરુવારીે Šણાાવ્યુંુȏ હતાુȏ કે કે કેન્દ્રમોાȏ ભાાŠપ સરીકારીનેા 10 વર્ષિમોાȏ દીરીર્જિમોયુંાને ત્રાાસવાદીીઓ તાેમોનેા Š ઘરીમોાȏ ધાૂસીનેે ઠાારી કરીાયુંા છેે.

ઉત્તરીાખȏડાનેા ઋર્જિર્ષકેશમોાȏ એક જાહેરી રીેલીનેે સȏબાોધાતાા, વડાા પ્રધાાનેે તાેમોનેી સરીકારી દ્વાારીા લેવામોાȏ આવેલા મોુખ્યું ર્જિનેણાિયુંો પરી ભાારી મોૂક્યુંો હતાો કે એનેડાીએ શાસને હેઠાળ Š Šમ્મોુ અનેે કાશ્મોીરીમોાȏથીી કલમો 370 નેાબાૂદી કરીવામોાȏ આવી હતાી.

મોોદીીએ Šણાાવ્યુંુȏ હતાુȏ કે આŠે દીેશમોાȏ

એક મોŠબાૂતા સરીકારી છેે. આ 'મોŠબાૂતા

મોોદીી સરીકારી, હેઠાળ આતાȏકવાદિદીયુંો કો ઘરી મોં ઘુસ કે મોારીા જાતાા હૈ' ભાારીતાીયું ર્જિત્રારીંગુો યુંુદ્ધ ક્ષેેત્રામોાȏ પણા સુરીક્ષેાનેી ગુેરીંટી બાનેી ગુયુંો છેે.

સાતા દીાયુંકા પછેી Šમ્મોુ અનેે કાશ્મોીરીમોાȏથીી કલમો 370 નેાબાૂદી કરીવામોાȏ આવી છેે અનેે ર્જિટ્રાપલ તાલાક ર્જિવરુદ્ધ કાયુંદીો બાનેાવવામોાȏ આવ્યુંો હતાો. તાે અમોારીી મોŠબાૂતા સરીકારી હતાી Šેણાે સȏસદીમોાȏ મોર્જિહલા મોાટે 33 ટકા અનેામોતા સુર્જિનેર્જિżતા કરીી છેે. Šનેરીલ કેટેગુરીીનેા ગુરીીબાોનેે પણા 10 ટકા અનેામોતા આપવામોાȏ આવી છેે.

ભાારીતાનેી પ્રગુર્જિતા અનેે અનેે ર્જિવશ્વનેા ભાર્જિવષ્યુંનેે આકારી આપવામોાȏ ભાૂર્જિમોકાનેી પ્રશȏસા કરીતાા ભાારીતા ખાતાેનેા અમોેદિરીકાનેા રીાŠદીૂતા એદિરીક ગુાસેટ્ટીીએ Šણાાવ્યુંુȏ હતાુȏ કે જો કોઈનેે "ભાર્જિવષ્યું જોવુȏ" હોયું, તાો તાેમોણાે દીેશમોાȏ આવવુȏ જોઈએ.

અમોેદિરીકી રીાŠદીૂતાે કહ્યુંȏ કે તાે ભાારીતાનેે પોતાાનેુȏ ઘરી કહેવા મોાટે ભાાગ્યુંશાળી છેે અનેે આ અનેુભાવનેે "મોહાને ર્જિવશેર્ષાર્જિધાકારી" ગુણાાવ્યુંો હતાો. "હું ઘણાી વારી કહું છેુȏ કે જો તામોારીે ભાર્જિવષ્યું જોવુȏ હોયું તાો ભાારીતા આવો, જો તામોારીે ભાર્જિવષ્યુંનેો અનેુભાવ કરીવો હોયું તાો ભાારીતા આવો અનેે જો તામોારીે ભાર્જિવષ્યું પરી કામો કરીવુȏ હોયું, તાો

દીેશમોાȏ નેબાળી સરીકારી હતાી ત્યુંારીે દીુશ્મોનેોએ ફાાયુંદીો ઉઠાાવ્યુંો હોવાનેો ઉલ્લેેખ કરીીનેે વડાાપ્રધાાનેે Šણાાવ્યુંુȏ હતાુȏ કે "કંગ્રેેસનેા શાસનેમોાȏ સૈર્જિનેકો પાસે બાુલેટપ્રૂફા Šેકેટ પણા નેહોતાા. દીુશ્મોનેનેી ગુોળીઓથીી બાચાાવવા મોાટે કોઈ યુંોગ્યું વ્યુંવસ્થીા ને હતાી. ભાાŠપે Š પોતાાનેા સૈર્જિનેકોનેે ભાારીતામોાȏ બાનેાવેલા બાુલેટપ્રૂફા Šેકેટ્સ આપ્યુંા, તાેમોનેા જીવ બાચાાવ્યુંા. આŠે બાધાુȏ Š આધાુર્જિનેક રીાઈફાલ્સથીી લઈનેે ફાાઈટરી પ્લેને અનેે એરીક્રાાફ્ટ કેદિરીયુંસિ દીેશમોાȏ Š બાનેાવવામોાȏ આવી રીહ્યાા છેે.

તમાારેે ભવિ¡ષ્ય જો¡ંȏ હોોય તો ભારેત આ¡ો: એરિરેક ગાાર્સેેટ્ટીી

ભાારીતા આવો. મોનેે યુંુએસ ર્જિમોશનેનેા વડાા તારીીકે દીરીેક એક દિદીવસ આવુȏ જોવામોાટે સક્ષેમો થીવાનેો મોોટો લહાવો મોળ્યુંો છેે. ભાારીતા અનેે અમોેદિરીકાનેી ભાાગુીદીારીીનેે મોહત્ત્વપૂણાિ ગુણાાવીનેે તાેમોણાે Šણાાવ્યુંુȏ હતાુȏ કે અમોે અહંયુંા કોઈનેે કશુȏ શીખવાડાવા મોાટે કે કોઈનેે બાોધાપાઠા આપવા મોાટે નેથીી આવ્યુંા. જોકે અમોે પોતાે અહંયુંા કશુȏ શીખવા મોાટે અનેે સાȏભાળવા મોાટે આવ્યુંા છેે. ર્જિવચાારીોનેુȏ આદીાને પ્રદીાને ભાારીતા અનેે અમોેદિરીકાનેા સબાȏધાોમોાȏ મોહત્ત્વપૂણાિ પાસુȏ છેે. અમોેદિરીકને પ્રેર્જિસડાન્ટ જો બાાઈડાનેનેા મોનેમોાȏ પણા ભાારીતા પ્રત્યુંે બાહુ સન્મોાનેનેી લાગુણાી છેે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom