Garavi Gujarat

ચામાલરો નેષે આપણેષે જીવન્ર્ુક્ત બનેતામા શીીખીીએ, આપણેષે વિવષ્ણેુર્ય બનેી

-

ભામાઇશ્રીી પૂજ્ય રર્ષેશીભામાઇ ઓઝામા

ચોા

લો ને આપણે જીવાન્મુંક્ત બનતોા ¢ીખીએ. ભાગવાાનની ભાશિક્ત કુંરીીએ તોો આપણંȏ જીવાન પણ એવાંȏ બની ¢કુંે છેે. સૌપ્રેથામુ તોો જીવાન અȏગે વાાતો કુંરીીએ. કુંોઇ કુંહોે છેે કુંે જન્મ્યા, મુોટા થાયા, ઘરીડાȏ થાયા અને મુરીી ગયા. કુંોઇ કુંહોે છેે કુંે જીવાન બાળીપણ, યંવાાની અને વૃદ્ધાવાસ્થાાવાાળીંȏ જીવાન જાણે ત્રણ અȏકુંનંȏ નાટકું છેે. શિત્રઅȏકુંી નાટકું છેે, પણ એવાંȏ નથાી. જરીા ઊȏડાણથાી શિવાચોારી¢ો તોો જણા¢ે તોો આ તોો ચોોયાɓસી છેે. જન્મુ એ પહોેલો અȏકું છેે. મુોટા થાયા બીજો અȏકું છેે અને મૃત્યં પામ્યા એ ત્રીજો અȏકું, અȏશિતોમુ અધ્યાય છેે. આ રીીતોે ત્રણ અȏકુંોનંȏ નાટકું છેે જીવાન. શિત્રઅȏકુંી જીવાન છેે. જ્યાȏ સંધી તોત્ત્વાની સાથાે નહોં ચોાલીએ ત્યાȏ સંધી આ યાત્રા છેે. મુાટે જ, જ્યારીે સમુગ્ર શિવાશ્વ શિવાષ્ણંમુય બની જાય છેે ત્યારીે ર્વ્યુયશિક્ત સ્વાયȏ ભાગવાદ્રૂપ બની જાય છેે અને ત્યારીે તોેનો પંનજɓન્મુ થાતોો નથાી.

આપણા સȏસારીથાી સȏબȏશિધતો કુંામુ, ક્રોોધ હોંમુે¢ા આપણને પીડતોાȏ રીહ્યાંાȏ છેે. કુંોઇ એકું સȏતોે સાચોંȏ જ કુંહ્યુંȏ છેે કુંે આવાશ્યકુંતોા ક્યારીેય અધંરીી રીહોેતોી નથાી અને ઇચ્છેા ક્યારીેય પંણɓ થાતોી નથાી. આપણને જીવાવાા મુાટે ફાેફાસાȏમુાȏ જેટલી હોવાા જોઇએ તોે તોો ભાગવાાને આપણને પહોેલેથાી જ આપી છેે. જીવાનનાȏ ર્વ્યુયવાહોારીો ચોલાવાવાા મુાટે આપણને અજવાાળીંȏ જોઇએ, પ્રેકુંા¢ જોઇએ તોો આકુંા¢મુાȏ સંયɓ છેે, ચોȏદ્ર છેે જે આપણને મુફાતોમુાȏ પ્રેકુંા¢ આપે છેે. પાણીની જરૂર્ટિંરીયાતો છેે તોો ભાગવાાને આપણને પાણી આપ્યંȏ છેે.

ભાક્ત કુંે સાધકુંનંȏ કુંામુ ઇચ્છેા કુંરીવાાનંȏ નથાી. ભાક્ત તોો સȏકુંલ્પ કુંરીે છેે, સȏકુંલ્પ પંણɓ થાાય તોો ઈશ્વરીની ઇચ્છેા અને ન પણ થાાય તોો તોેની કુંૃપા પ્રેત્યેકું ભાક્ત ઉપરી વારીસતોી જ રીહોે છેે. દીરીેકું ભાક્ત જો સાધં સȏતોોની વાાતોોને, મુહોાપંરુષોનાȏ વાચોનોને સમુજીને આવાશ્યકુંતોા અનંસારી પોતોાની ઇચ્છેાઓને સȏયશિમુતો રીાખતોો થાઇ જાય અથાવાા તોો સીશિમુતો રીાખે તોો કુંોઇ જ ર્વ્યુયશિક્ત દીં:ખી ન રીહોે. આપણા જીવાનમુાȏ આધ્યાત્મિત્મુકું તોેજની અશિભાવૃશિદ્ધ થાાય, પ્રેેમુ, શ્રદ્ધાનંȏ ઝેરીણંȏ સતોતો વાહ્યાંા કુંરીે તોેવાા જ આ¢ીવાાɓદી તોેઓ આપણને આપતોા હોોય છેે. તોમુારીી આસશિક્ત વાધતોી જ¢ે. મુાટે જ આપણે ત્યાȏ ¢ાસ્ત્રોમુાȏ પણ કુંહોેવાાયંȏ છેે કુંે નીશિતોયંક્ત ધનની વાાતો કુંરીવાામુાȏ આવાી છેે.

છેે, અનીશિતોથાી આવાેલંȏ ધન છેે. તોો જેની પાસે ન હોોય તોેમુને ધનનંȏ આકુંષɓણ રીહોે છેે, પરીંતોં એકુંવાારી ભાોગવાી લેવાાથાી વાȈરીાગ્ય આવાી જાય છેે. મુાટે જ મુહોાપંરુષોએ નȈશિતોકું મુંલ્યોને મુહોત્ત્વા આપ્યંȏ છેે.

જે વાાતો કુંરીીએ છેીએ તોે ઉદીાત્ત ચોર્ટિંરીતો ઋશિષઓએ પહોેલેથાી જ કુંરીી હોતોી કુંે સȏપંણɓ શિવાશ્વ એકું પર્ટિંરીવાારી છેે. આપણે તોો મુા અન્નપંણાɓને પ્રેાથાɓના પણ કુંરીીએ છેીએ કુંે ‘આપણા મુાતોા-શિપતોા શિ¢વા-પાવાɓતોી છેે, જગતોનાȏ જેટલાȏ લોકુંો છેે, તોે બધા શિ¢વા-પાવાɓતોીનાȏ સȏતોાનો છેે. શિ¢વા-પાવાɓતોી જગતોનાȏ મુાતોા-શિપતોા છેે. મુાટે આ જેટલા લોકુંો છેે, એ મુારીા પર્ટિંરીવાારીજનો છેે અને મુારીો દીે¢ ભાંવાનત્રયમુ. એટલે કુંે શિત્રભાંવાન એ મુારીો દીે¢ છેે. આજે આપણે દીે¢ોની વાચ્ચેે જે ભાેદીરીેખાઓ દીોરીી એવાી કુંોઇ ભાેદીરીેખા આવાા ઉદીારી ચોર્ટિંરીત્રવાાળીા મુહોાપંરુષોનાȏ હૃદીયમુાȏ નથાી. જ્યાȏ શિત્રભાંવાન એ સ્વાદીે¢ લાગે છેે, શિ¢વાપાવાɓતોી મુાતોા-શિપતોા છેે અને સમુગ્ર સȏસારી એકું પર્ટિંરીવાારી છેે.

આપણી પોતોાની ઋશિષ-પરીંપરીા મુંજબ આપણે જીવાનમુાȏ શિત્રભાંવાનની પ્રેદીશિક્ષેણા આપણે કુંરીવાા સક્ષેમુ છેીએ. તોે મુાટે જરૂરી છેે, આપણે પ્રેામુાશિણકું બનીએ, પરીોપકુંારીી બનીએ, પરીસ્પરી પ્રેેમુ પ્રેસરીાવાીએ, એ જ જીવાનની ખરીી સાથાɓકુંતોા છેે. આ જ સાચોા અથાɓમુાȏ જીવાન્મુંક્ત બનવાા મુાટે પ્રેેમુ, પ્રેામુાશિણકુંતોા, પરીોપકુંારીને દીૈશિનકું જીવાનના ક્રોમુમુાȏ આવારીી લઈએ.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom