Garavi Gujarat

ભારતમાં વ¢વƒત યુવાનોમાં બેરોજગારીની ગંભીર સમસ્યા

-

તમે નવી રદલ્હીમાં ભારત સરકારની વાત ઉપર ર્વશ્વાસ કરો તો યુવા ભારતીયોની એક પેઢીી અભૂતપૂવ્ચ સમૃર્Ŭ અનુભવ માણી રહી છે, તેઓ વડાપ્રધાન નરેન્દ્રૌ મોદીના વડપણ હેઠીળની મહાસત્તાાની આર્થ્ચક લહેરમાં ર્વહાર કરે છે.

આમ છતાં એક નવા અભ્યાસમાં ભારતના વડાપ્રધાનના દાવાઓ પર શંકા દશા્ચવાઈ છે, જે આર્થ્ચક કટોકટી સૂર્વે છે કે એર્પ્રલથી જૂન સુધી યોજાનારી ર્ૂંટણીમાં મુદ્દાો બની શકે છે.

રદલ્હીમાં ઈબ્ન્સ્ટટ્યૂૂટ ફોર હ્યુંમન ડેવલપમેન્ટ સાથે સંયુō રીતે જાહેર કરવામાં આવેલા ઈન્ટરનેશનલ લેબર ઓગેનાઈઝેશનના રીપોટટમાં જાણવા મળ્યું છે કે બેરોજગારોમાં લગભગ 83 ટકા યુવા ભારતીયોનો સમાવેશ થાય છે.

સૌથી ખરાબ બાબત એ છે કે તે 83 ટકામાંથી બે તૃર્તયાંશ યુવાનો માધ્યર્મક અથવા ઉચ્ચ ર્શક્ષણ ધરાવે છે. એકંદરે ભારતની કુલ વસ્તીના અંદાજે 7.33 ટકા લોકો અત્યારે બેરોજગાર છે. રીપોટટમાં જણાવ્યા મુજબ, "આ આંકડા સૂર્વે છે કે ભારતમાં ર્વશેર્ તો બેરોજગારીની સમસ્યા શહેરી ર્વસ્તારોના ર્શર્ક્ષત યુવાનોમાં વધી રહી છે."

ર્ૂંટણી પહેલાના રદવસોમાં આ રીપોટટ સરકાર માટે સ્ફોટક સાર્બત થયો છે. મોદી સરકારના યુવા બાબતોના પ્રધાન, અનુરાગ ઠીાકુરનો આ માર્હતીને ખોટી ઠીેરવનારા અનેક વરરષ્ઠ રાજકારણીઓમાં સમાવેશ થાય છે, તેમણે જણાવ્યું હતું કે ભારતીયોએ હંમેશા સ્થાર્નક સવેક્ષણો પર આધાર રાખવો જોઈએ, જે ખૂબ જ અલગ પ્રકારની બ્સ્થર્ત રજૂ કરે છે. "આપણે હજુ પણ ગુલામીની માનર્સકતા ધરાવીએ છીએ,

આપણે હંમેશા ર્વદેશી રેરટંગ પર ર્નભ્ચર રહી છીએ. આપણે તેમાંથી બહાર આવવાની અને આપણા દેશની સંસ્થાઓ પર ર્વશ્વાસ કરવાની જરૂર છે."

ર્વરોધ પક્ષો લાંબા સમયથી મોદી સરકારની બેરોજગારી માટે ટીકા કરી રહ્યાા છે અને દાવો કરે છે કે આશરે સાત ટકાની ઊંર્ી વાર્ર્્ચક વૃર્Ŭ "નોકરી વગરની છે. ઇબ્ન્ડયન નેશનલ કંગ્ેસના પ્રેર્સડેન્ટ મબ્Ÿકાજુ્ચન ખડગેએ જણાવ્યું હતું કે રીપોટટ દશા્ચવે છે કે, ભારત “રટકંગ ટાઈમ બોમ્બ” પર બેઠીું છે અને બેરોજગારીથી “યુવાનોનું ભર્વષ્ય નષ્ટ” થઈ રહ્યુંં છે.

ર્ૂંટણી આવે ત્યારે બેરોજગારીનો એક મુદ્દાા ઊભો થાય છે, આ બ્સ્થર્તમાં શાસક ભારતીય જનતા પાટી (BJP) નવા આંકડા જાહેર કરે છે, જેમાં ટીકાકારો દાવો કરે છે કે તેઓ પાણીને ડહોળવાનો પ્રયાસ કરે છે.

તજજ્ઞોએ સતત ર્ેતવણી આપી હતી કે ભારતની કર્થત 35 વર્્ચથી ઓછી ઉંમરની વસ્તી ધરાવતા 65 ટકા યુવાનો ફાયદાકારક રોજગારી નહીં મેળવે તો સરકાર આપર્ત્તામાં સપડાઇ શકે છે.

રીપોટટમાં જણાવાયું છે કે, નોકરીદાતાઓ માટે એક મોટો મુદ્દાો એ છે કે યુવાનોમાં કૌશલ્યનો અભાવ છે. તેઓ કહે છે કે, 75 ટકા ભારતીય યુવાનોને ઇમેઇલ સાથે એટેર્મેન્ટ મોકલવામાં તકલીફ પડે છે અને 60 ટકા લોકોને કોપી અને પેસ્ટ કરવા જેવી સરળ બાબતોમાં સમસ્યાઓ સતાવી રહી છે.

જાન્યુઆરીમાં, એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રીપોટટમાં જણાયું હતું કે, ગ્ામીણ ર્વસ્તારોમાં 14થી 18 વર્્ચની ઉંમરના અડધાથી વધુ લોકો સરળ ભાગાકાર કરી શકતા નહોતા.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom