Garavi Gujarat USA

ન્યૂ ્ોક્કમાં પાળેલી વિલાડીને કોિોનાના િે કેસ

-

અમેરિકામાં કોિોનાના સંકટ સામે લડવા માટે ઇન્ડયન અમેરિકન ડોકટિો પણ જાનની બાજી લગાડી િહ્ા છે. આ બાબત હવે અમેરિકામાં લોકોને ઉડીને આંખે વળગી િહી છે.આવા જ એક ઇન્ડયન અમેરિકન ડોકટિને સ્માન આપવા માટે અમેરિકામાં લોકોએ તેમના ઘિની સામે પિેડ યોજી નાંખી હતી. સોશયલ મીરડયા પિ આજકાલ આ વીરડયો ભાિે વાયિલ થઈ િહ્ો છે. ઇન્ડયન અમેરિકન ડોકટિ ઉમા મધુસૂદન અમેરિકાના સાઉથ વવ્ડસિ હોન્પટલમાં કામ કિે છે.અહીંયા કોિોનાના સેંકડો દદદીઓની સાિવાિ તેઓ કિી ચુકયા છે. તેમનો આભાિ માનવા માટે ્થાવનક લોકોએ તેમના ઘિની સામે જ એક પિેડનુ આયોજન કિી નાંખયુ હતુ.વીરડયોમાં જોઈ શકાય છે કે, લોકો ગાડીઓમાં બેઠા બેઠા ડોકટિને થે્કયુ કહી િહ્ા છે.આ પિેડમાં ્થાવનક પોલીસ ફાયિ વરિગેડ અને બીજા સિકાિી વાહનો સાથે કમ્મચાિીઓ પણ જોડાયા હતા.

અમેરિકામાં કોિોના વાઇિસથી ચેપગ્ર્ત લોકોની સંખયા અને તેના કાિણે મૃતયુનો આંકડો તો સતત વધી િહ્ો છે. અગાઉ પ્રાણી સંગ્રહાલયમાં વાઘને કોિોના હોવાનું ધયાનમાં આવયું હતું, તેનાથી આગળ વધીને હવે પાળેલી વબલાડીઓ કોિોના વાઇિસનો ભોગ બની હોવાના બે કેસ નોંધાયા છે. આ બંને વબલાડીઓ અમેરિકામાં કોવવડ-19ના મુખય કે્દ્ર ્યૂ યોક્કમાં અલગ અલગ વવ્તાિોમાં િહે છે, તેવું કૃવષ વવભાગ અને સે્ટિ ફોિ રડસીઝ કં્ટ્રોલ એ્ડ પ્રીવે્શને એક સંયુક્ત વનવેદનમાં જણાવયું હતું. આ બંને વબલાડીઓમાં શ્વાસની તકલીફ સંબંધી સામા્ય લક્ષણો હતા અને તેની સંપૂણ્મ ્વ્થ થવાની અપેક્ષા છે. અમેરિકામાં પાળેલા પ્રાણીઓમાં કોિોના પોવઝરટવનો પ્રથમ કેસ નોંધાયો છે. વવભાગના જણાવયા મુજબ એવા કોઈ પુિાવા નથી કે અમેરિકામાં કોિોના વાઇિસ

હોવાની માવહતી આપી હતી. સંશોધકોના કહેવા પ્રમાણે ચીનના વુહાન શહિે માં આવેલા મીટ માકકેટમાંથી કોિોના વાઇિસ માણસોમાં ફેલાયો હતો. આ માકકેટમાં જીવતા વ્યજીવોનું વેચાણ થતું હતું અને થોડા વષષો પહેલા પણ મસ્મ અને સાસ્મ દિવમયાન આ પ્રકાિનું સંક્રમણ થયું હતંુ.

મસ્મ વાઇિસનું સંક્રમણ ચામાચીરડયાઓમાંથી ઊંટમાં અને

ઊંટમાંથી મનુષયમાં ફેલાયું હતું. જયાિે સાસ્મ ચામાચીરડયાઓમાંથી વબલાડીમાં અને વબલાડી દ્ાિા મનુષય સુધી પહોંચયો હતો. 1976, 2014 અને 2016 દિવમયાન આવરિકામાં ફેલાઈ ચુકેલો ઈબોલા વાઇિસ પણ ચામાચીરડયાઓમાંથી જ મનુષયમાં પ્રવેશયો હતો. વૈજ્ાવનકોને કોિોના વાઇિસના અનેક વજનેરટક કોડ મળી આવયા છે જે ચામાચીરડયાઓમાં જોવા મળે છે.

ચેપ લાગયો હતો. સામા્ય સંજોગોમાં અથવા કોઈ લક્ષણો વગિ ઘિની કોઈ વયવક્ત વાઇિસનો ચેપ લગાવી શકે છે. બીજી વબલાડીનો ટે્ટ ્યૂયોક્કના જુદા જુદા વવ્તાિમાં પણ કિાયો હતો. કાિણ કે તેનામાં પણ શ્વાસના િોગના સંકેતો જોવા મળયા હતા. વબલાડી વબમાિ પડે તે પહેલાં તેના માવલકે કોવવડ-19 માટે ટે્ટ કિાવયો હતો. પિંતુ બીજી વબલાડીમાં વાઇિસના કોઈ વચહ્ો જોવા નથી મળયા. સીડીસીની સલાહ છે કે, વબલાડીઓને શકય હોય તયાં સુધી ઘિમાં જ િાખવી જોઈએ, અ્ય લોકો અને પ્રાણીઓથી ઓછામાં ઓછા છ ફૂટનું અંતિ જાળવવું જોઈએ. મોટી સંખયામાં લોકો અને પ્રાણીઓ એકત્ર થતાં હોય તેવા જાહેિ ્થળોએ પણ અ્ય પાળેલા પ્રાણીઓને લઇ જવા નહીં. ્યૂયોક્ક ્ટેટમાં કોિોનાને કાિણે 15 હજાિથી વધુ લોકોના મોત થયા છે.

Newspapers in English

Newspapers from United States