Garavi Gujarat USA

ગલ્ફના દેશોમાં મો્ટી સંખ્ામાં ્ફસા્ેલા ચિદેશી કામદારોની હાલત ક્ફોડી

-

ગલ્ફના દેશોમાં કાર્યરત અનેક વિદેશી કામદારોની અતરારે કોવિડ19ને કારણે હાલત ક્ફોડી છે. પોતાની સાથે એક રૂમમાં રહેતા તમામ 9 લોકોને કોરોના િાઇરસનો ચેપ લાગતા 27 િર્યના નુરુદ્દિનને બસમાં દૂર આિેલા ક્ોરન્ાઇન કેમપમાં લઇ જિામાં આવરો હતો. ગલ્ફના ઘણા દેશો અનેક વિદેશી કામદારોને પૂરતા પ્રમાણમાં સાચિિા મા્ે સંઘર્ય કરી રહ્ા છે. તેલથી સમૃદ્ધ ગલ્ફના દેશો તરાં લાખોની સંખરામાં કામ કરતા વિદેશી શ્રવમકો પર વનર્યર છે. મો્ારાગના આ શ્રવમકો રારત, પાદ્કસતાન, નેપાળ અને શ્રીલંકા જેિા દેશોના છે. ગગનચૂંબી ઇમારતો અને મોલસની ઝાકઝમાળ આ ખાડી દેશોની ઓળખ છે, પણ આમાંના મો્ા રાગના વિદેશી કામદારો તેનાથી ઘણા દૂર, દરાજનક કહી શકાર તેિી સસથવતમાં કમે ્પસમાં િસે છે.

કોરોના િાઇરસનો રોગચાળો ્ફેલાિાને કારણે ઊરી થરેલી પદ્રસસથવતમાં ક્રુડ ઓઈલ આધાદ્રત આ દેશોનું અથ્યતંત્ર નબળું પડી રહ્ં છે, અનેક કામદારો વબમાર છે અને અસંખર શ્રવમકો બેરોજગાર પણ છે. તેઓ નાણાંના અરાિે બેઈમાન માવલકોની દરા ઉપર જીિે છે. રારતથી રુએઇ પહોંચેલા ડ્ાફ્ટસમેન નુરુદ્દિન કહે છે કે, મારા રૂમમાં નાની પથારી વસિાર કંઇ નથી. અમે 20થી 30 લોકો એક જ બાથરૂમનો ઉપરોગ કરીએ છીએ. તેને હોસસપ્લમાં રાખિામાં આવરો તે પહેલા દૂરના એક સથળે આઇસોલેશનમાં રાખિામાં આવરો હતો. તરાં િાઇ્ફાઇ કે ્ીિીની કોઇ સુવિધા નહોતી, અને મારા રૂમની સસથવત પણ ખરાબ હતી. તેણે િધુમાં જણાવરંુ હતું કે, તે અબુધાબીમાં લોકોથી રરેલા ક્ા્્યસ્યમાં રહેતો હતો અને તરાંથી જ આ રોગનો ચેપ તેને લાગરો હતો.

ગલ્ફના દેશોમાં વિદેશી કામદારોની સંખરા ઘણી મો્ી છે. ઘણા અઠિાદ્ડરાથી તરાં કડક કફરુ્ય અમલમાં હોિા છતાં સાઉદી, રુએઇ, કરુિૈત અને કતારમાં કોરોના િાઇરસના કેસ િધી રહ્ા છે. દ્રરાધમાં 70થી 80 ્કા વિદેશીઓમાં આ િાઇરસ જણારો છે. આ િાઇરસ ્ફેલાતો અ્કાિિા ગલ્ફના સત્ાિાળાઓ કામદારોને કેમપમાંથી હંગામી સથળોએ ખસેડી રહ્ા છે. તેઓ સમૂહ તપાસ કેનદ્ોની સથાપના સાથે નજીકમાં રહેતા લોકોને સમૂહમાં રેગા થિા સામે ડ્ોનનો ઉપરોગ કરી ચેતિણી આપી રહ્ા છે.

અમારા ભાઇઓ બાબતે ચિંચતત છીએ

કામદારોને સિદેશ પરત મોકલિાની સૌથી િધુ માગણી ગલ્ફ દેશોમાં રુએઈ કરી રહ્ં છે. વબઝનેસ ઠ્પપ થઇ જતા અને ક્રુડ ઓઈલની દ્કંમતમાં ઘ્ાડો નોંધાતા ઘણા કામદારોને છૂ્ા કરિામાં

આવરા છે અથિા િગર પગારે જિા દીધા છે. 20 એવપ્રલ સુધીમાં 22,900 વિદેશીઓને 127 ફલાઇ્ટસમાં સિદેશ પર મોકલિામાં આવરા હતા, નહીં તો એરપો્્ય પણ બંધ કરિા પડે તેિી સસથવત હતી, તેમ એક અવધકારીએ જણાવરું હતું.

એકલા રુએઈમાં 3.2 વમવલરન નાગદ્રકો ધરાિતા રારતે સહકાર આપિાનો ઇનકાર કરીને જણાવરું કે, પરત ્ફરતા અને ક્ોરન્ેઇન લાખો નાગદ્રકો પાછા આિતા તેમને મોકલિાની અને તેમની સુરક્ા કરિી મુશકેલ બનશે.

ગલ્ફના દેશો રવિષરમાં આકરા પગલા ન લે તે મા્ે બાંગલાદેશ અવનચછાએ તેના હજ્જારો નાગદ્રકોને પરત બોલાિિા સહમત થરું હતું, તેમ તેના વિદેશ પ્રધાન એ. એક. અબદુલ મોમેને જણાવરું હતું. તેમણે એમ પણ જણાવરું હતું કે, જો અમે તેમને પરત ન બોલાિીએ તો જરારે સસથવત સુધરે તરારે તેઓ અમારા લોકોને ્ફરીથી કામ પર ન રાખે. િધુમાં તેમણે કહ્ં હતું કે, ગત અઠિાદ્ડરે સાઉદી અરવે બરાથી હજ્જારો ગેરકારદે કામદારો અને સેંકડો કેદીઓ વિમાન રરીને પરત આવરા હતા.

કોરોનાના કહેરની િચ્ે પરંપરાગત માધરમો, દ્ડવજ્લ અને ઓનલાઇન ્પલે્્ફોમ્ય પર માવહતી પહોંચાડિામાં આિે છે. રુએઇનું આરોગર સત્ાતંત્ર રહેિાસીઓને માગ્યદશ્યન આપિા ઇચછે છે.

પાદ્કસતાને તેના કામદારોને સિદેશને પરત આિિા મંજૂરી આપી છે, પરંતુ એ પણ ચેતિણી આપી છે કે તેના એરપો્ટસ્ય પર ્ેસ્ અને ક્ોરન્ાઇનની સુવિધાના અરાિે તેમાં અિરોધ આિે છે. દુબઇમાં તેના રાજદ્ારીઓએ પાદ્કસતાનીઓને મો્ી સંખરામાં કોનસરુલે્માં ન જિા અરજ કરી છ.ે પાદ્કસતાનીઓ સિદેશ પરત જિા અને મરા્યદ્દત વિશેર ફલાઇ્ટસમાં સી્ની માગણી મા્ે તરાં એકત્ર થાર છે. પાદ્કસતાનના વિદેશ પ્રધાન શાહ મેહમૂદ કરુરેશીએ ગત સપ્ાહે જણાવરું હતું કે, ગલ્ફમાં રહેલા અમારા રાઇઓ મા્ે અમે વચંવતત છીએ. ગલ્ફમાં રોવજંદુ કામકાજ બંધ થિાથી અને લોકડાઉનને કારણે ઘણા પાદ્કસતાનીઓના જીિન ઉપર અસર પડી છે.

રુએઈના પ્રિક્ાએ જણાવરું હતું કે, તેઓ વિદેશી કામદારોના ઋણી છે, તેમના આરારી છે. અમે તેમના આરોગર સુવિધા, રોજન, રહઠે ાણ અને જેમના વિસા પૂણ્ય થઇ ગરા હોર તેમને ઇવમગ્ેશન વનરમોમાં છૂ્છા્ આપી છે.

હ્મન રાઇ્ટસ િોચના સીવનરર સંશોધક રોથના બેગમ કહે છે કે, આ મહામારીને કારણે વિદેશી કામદારોની રહેિાની અને કામ કરિાની સસથવત બહાર આિી છે, તેઓ આ રોગ સામે વનબ્યળ બનરા છે. તેણે િધુમાં જણાવરું હતું કે, લોકડાઉનને કારણે કામદારોમાં અન્ન અને પાણીની અછત ઊરી થઇ છે. િાઇરસને નાથિા મા્ે ગલ્ફના દેશોના પ્રરાસમાં િધુ તકલી્ફ િેઠિી પડે રહી છે. જો કે, સેિાકારયોથી તેઓ ઘણા ખુશ છે. જે કામદારોને હજુ કામની જરૂર છે તેમને બસમાં મુકિામાં આિે છે, જરાં તેઓ સોવશરલ દ્ડસ્નસ જાળિી શકતા નથી. તેમને એિા સથળે મોકલિામાં આિે છે જરાં સોવશરલ દ્ડસ્નસનું મહત્િ નથી અથિા સુરક્ાના સાધનો અને સિચછતા રોગર પ્રમાણમાં પૂરા પાડિામાં આિતી નથી.

લાખો વિદેશી કામદારો જરાં કામ

કરે છે હિે તરાંની સરકાર અને તે દેશ તેમને ઇચછતા નથી એ્લે તેમનું રવિષર અવનવચિત બનરું છે. ઇવમગ્ેશનના ગુનાઓમાં કરુિૈત શહેરના કેમપમાં રાખિામાં આિેલા ઇવજપ્ના એક વરવક્એ જણાવરું હતું કે, હું મારા દેશમાં જિા ઇચછું છું. મારી પાસે નાણાં નથી અને મારે અહીં િધુ સમર રહેિું નથી.

શારજાહમાં કનસટ્રકશન કામદાર જાિેદ પરેશે અનર હજ્જારો પાદ્કસતાનીઓની જેમ પોતાના િતનમાં જિા મા્ે નામ નોંધાવરું છે, તે જણાિે છે કે, મને છેલ્ા છ મવહનાથી િેતન આપિામાં આવરું નથી. હિે હું મારા ઘરે જઇને મારા પદ્રિારને મળિા ઇચછું છું. જો હંુ મારા પદ્રિારને લાંબો સમર નાણા નહીં મોકલી શકંરુ તો તેઓને રૂખરા મરિાનો િારો આિશે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States