Garavi Gujarat USA

ગુજરયતમયાં લોકડયઉનમયાં છુટછયટો અપયતયાં બજાર ધમધમતયાં થ્યાં

-

ગયુજિાતના મયુખ્પ્રધાન મવજ્ રૂપાણીએ સોમવાિે (18 મે) ગજયુ િાતમાં િોકડાઉનના ચોથા તબક્ાના મન્મો, મવસતાિો વગેિેની મવગતો જાહેિ કિી હતી, તે મયુજબ અમદાવાદ અને સયુિત શહેિના કેટિાક મવસતાિોને બાદ કિતાં સમગ્ર િાજ્માં તમામ પ્રકાિના વેપાિ-ધંધા અને ઉદ્ોગો ફિી શરૂ કિવાની મંજયુિી આપવામાં આવી છે. આખા િાજ્માં એસ.ટી. બસની સેવાઓ પણ અમદાવાદ અને સયુિતને બાદ કિતાં ચાિયુ કિવાની જાહેિાત કિવામાં આવી હતી. આ બે શહેિોમાં હાિમાં એસ.ટી. બસ સેવા કે સીટી બસ સેવાઓ ચાિયુ નહીં કિા્, િીક્ાઓને પણ મંજયુિી નથી અપાઈ.

કેનદ્ર સિકાિની માગ્થદમશ્થકાઓ મયુજબ ગયુજિાતથી િાજસથાન, મધ્ પ્રદેશ તેમજ મહાિાષ્ટ્રને જોડતી બસ સેવાઓ અંગે પણ તે િાજ્ો સાથે પિામશ્થ પછી મનણ્થ્ િેવાશે.

પાન, બીડી, સીગાિેટની દયુકાનો અને હેિ કટીંગ સિૂનસ તથા બ્યુટી પાિ્થસ્થ ખોિવાનો પણ મનણ્થ્ િેવા્ો હતો, તેના કાિણે િગભગ તમામ વગ્થના િોકોને િાહતની િાગણી થઈ હતી.

Newspapers in English

Newspapers from United States