Garavi Gujarat USA

મંડળરી જમથાવરીને ગરીત ગથાય તમરથાંઓ

ક્યાંક ક્યાંક ભેળય થૈ. માંડળી જમયવીને, ગીત ગય્ તમરયાંઅો; આગગ્ય કહે છે કે, રૂપનય પ્રદર્શનની આજ રયતપયળી છે!

- - રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આરાકાઇવ્સ)

- 'ણિશ્વરથ'

રાત્રિના ગાઢ અધં રારમાં તમરાઅં ો ભગે ાં થાય, મડં ળી જમાવે અને તમ તમ તમ રરતાં રહે જયારે એ જ અધં રારમય રાત્રિ આત્ગયાઅો પણ ઉજવે છે. તઅે ો પોતાનું રૂપ પ્રદત્્તકા રરવા ભગે ાં થાય છે. પ્રરા્પજું વડે રાત્રિના ઘરે ા અધં રારને આછો રરવા પ્રયા્સ રરે છે. રત્વ 'ત્વશ્વરથ'નું રેટલું ્સદું ર રૂપર છે. જગતમાં જમે ને રોઇનું ્સારં દેખાતું નથી, જઅે ો હમ્ે ઇરયાનકા ી આગમાં જલતા રહે છે તઅે ો રાત્રિના અધં રારમાં જ ભગે ાં થાય છે અને પોતાના તમ તમ તમ અવાજ વડે એ ઘરે ા અધં રારને વધુ ભયરં ર બનાવે છે. આવા લોરોને દીવો લઇને ્ોધવા જવાની જરૂર પડતી નથી. મારિ અધં રારમાં જ જોઇ ્રતા,ં અધં રાર જ જોવા ટેવાયલે ા અને અધં રારમાં જ પોતાનો ઉધધાર જોતાં લોરો તમરાં જવે ાં છે. તઅે ો ન પોતાનું રે ન બીજાનું રલયાણ રરી ્રે છે. રોઇનંુ ્સારં રરવાની તમે નામાં રોઇ ઇચછા રે લાગણી હોતી જ નથી. એવા લોરો ભગે ાં થાય તયારે ્સમજી લજોે રે રાત ઘરે ી અધં રારમય તો છે જ પણ હવે બધાં ભગે ાં થઇને એ ઘરે ા અધં રારને પોતાના અવાજ વડે વધુ ભયરં ર બનાવ્.ે

દત્ુ નયામાં બે પ્રરારના માણ્સ હોય છે. પ્રવૃત્તિથી ્સભર, આખો દદવ્સ કયારે પરૂ ો થાય અને ઘરે ી રાત્રિ કયારે ્રૂ થાય તને ી રાહ જએુ છે. અને રાત્રિના અારંભ ્સાથે તઅે ો

ભગે ાં થઇને બીજાઅોએ ્ું રય,ુંુ તમે ને રેમ પાડવા, તમે ને પાડીને પછી આગળ રેમ વધવું તને ી જ ચચાકા રરતા હોય છ.ે તમે ને બીજાનું રંઇ ્સારં દેખાતું નથી તમે પોતાની ઉન્નત્ત રરવા માટે રંઇર રરવાના મૌત્લર ત્વચારો પણ તમે ને આવતા નથી. તમે નું જીવન જ બીજાની નરલ રરવામાં વીતે છે. અને તમે ાં ત્નર્ફળ જતાં ્સામાને પાડવાના ત્વચારોમાં બારીની જીંદગી વયતીત થાય છ.ે બીજા લોરો આત્ગયા જવે ા છે - ગાઢ અધં રારમાં પોતાના દઢ મનોબળના પ્રરા્ વડે પોતાનો માગકા ્ોધી લે છે અને પ્રગત્તને પથં રૂચ ચાલુ રાખે છે. પોતાની રોઇ નરલ રરે છે, પોતાની રોઇ ઇરયાકા રરે છે એવું આત્ગયા રદી ત્વચારતા નથી. રારણરે એને પરૂ ો આતમત્વશ્વા્સ છે રે પોતાની જમે દઢ મનોબળના પ્રરા્ વડે માગકા રાઢવાની આવડત તમારામાં નથી.

ઇત્તહા્સરાર એચ જી વલે ્સની નવલરથાનું એર પારિ રહે છેઃ 'તમારં જીવન તમને ના ગમતું હોય તો બદલી ્રો છો' એ રીતે જીવન બદલવા માટે માણ્સે પદરવતનકા નો દઢ ્સરં લપ રરવો જોઇએ, બદલવાની રોત્્્ ્સતત રરવી જોઇએ. ગઇરાલ રરતાં આપણું આજનું વયત્તિતવ ઘણું ચદડયાતું બનયું છે રે નહીં તને ો ્સતત ખયાલ રાખતા રહેવું જોઇએ. સપધાકા બીજી રોઇ વયત્તિ ્સાથે રરવા રરતાં પોતાની જાત ્સાથે રરવી જોઇએ. જયારે રોઇ વયત્તિ પોતાની જાતને ચદડયાતી બનાવવા માટે મહેનત રરે તયારે આપોઆપ જ બીજાઅોની આગળ પણ નીરળી જ્ે એમાં રોઇ ્સદં ેહ નથી.

જમે ણે રંઇર ત્્સદ્ધ રયકાુ છે તમે ના જીવન પર દષ્ટિ રર્ો તો જણા્ે રે તમે ણે બીજાની નરલ રરવાને બદલે પોતાની જાતને વધુ ્સમૃદ્ધ અને ત્્સદ્ધહસત બનાવવા માટે જ ્સમય રાઢ્ો છે, મહેનત રરી છે. રોઇની ઇરયામકા ાં ્સમય વડે ફયો નથી. બીજી વયદરતની સપધામકા ાં પડલે ો માણ્સ જાતે જ ઇરયાનકા ા અષ્નિમાં જલે છે. બીજી મહતવની વાત એ છે રે જે ્સમરાલીન છે તને ી સપધાકા રરવામાં મોટું જોખમ એ છે રે તે ્સાચી દદ્ામાં દોડી રહ્ો છે તને ી ખારિી ્ી? તે ખોટી દદ્ામાં જતો હોય તને ી સપધાકા રરનાર પણ ખોટી દદ્ામાં જ જતો હ્ે ન?ે પણ નરલખોરને બત્ુ દ્ધ હોતી નથી. એટલે જ ્સાવધ રહેવાની જરૂર છે.

Newspapers in English

Newspapers from United States