Garavi Gujarat USA

અમેરિકામાં

-

કોરોના મહામારીને કારણે અમેરરકામાં કંપનીઓએ વધુ નોકરીઓ પર કાપ મુકતા અને મોટાભાગના રાજ્ોએ વેપારધંધા ફરી શરૂ કરવા પર આકરાં નન્ંત્રણો લાદતા ગ્ા સપ્ાહે નોકરી ગુમાવનારા ૩૦ લાખ અમેરરકનોએ બેરોજગારી સહા્ મેળવવા માટે અરજી કરી હતી.

કોરોના મહામારીને કારણે બે મનહનામાં વેપાર ધંધાને બંધ કરવાની ફરજ પડવાને પગલે અત્ાર સુધીમાં કુલ ૩૬ નમનલ્ન અમેરરકનોએ બેરોજગારી સહા્ મેળવવા માટે અરજીઓ કરી હોવાનું શ્રમ નવભાગે જણાવ્ું હતું.

જો કે સતત છઠ્ા સપ્ાહમાં પણ પહેલીવાર આ બેરોજગારી સહા્

Newspapers in English

Newspapers from United States