Garavi Gujarat USA

મમમિયન િોકોએ બેકાિીભથ્ાં ક્ેઇમ કયાાં

-

મેળવવા માટે અરજી કરનારાઓની સંખ્ા નોંધાઈ હોવાને કારણે એ બાબત સપષ્ટ થા્ છે કે કંપનીઓ હજી તેમના નોકરી્ાતો પર કાપ મુકી રહી છે. સાપ્ાનહક બેરોજગારીના આંકડાઓ દશાશાવે છે કે અમેરરકાના અથશાતંત્રમાં ભારે પડતી આવી છે. મારશા મનહનામાં જેટલી અરજીઓ આવી હતી તેના કરતાં ગ્ા સપ્ાહે આવેલી અરજીઓની સંખ્ા વધારે હતી.

અમેરરકાની સરકારે જણાવ્ું હતું કે એનરિલ મનહનામાં બેરોજગારીનો દર વધીને ૧૪.૭ ટકા થ્ો હતો. જે મહામંદી બાદ નોંધા્ેલો સૌથી વધારે ઉંરો દર છે. બેરોજગારી સહા્ મેળવવા માટે ગ્ા સપ્ાહે કરવામાં આવેલી અરજીઓની

અમેરરકામાં હાલ દેશવ્ાપી ધોરણે કોરોનાના રેપના કેસોની સંખ્ા સતત ઘટી રહી છે ત્ારે અમેરરકાના રિમુખ ડોનાલડ ટ્રમપ અને વહાઇટ હાઉસના કોરોના ટાસક ફોસશાના સભ્ ડો. એનથોની ફોરી મૃત્ુઆંકના મામલે આમને સામને આવી ગ્ા છે.

ટ્રમપ અને તેમના સાથીદારો એમ માને છે કે હાલ જે મૃત્ુઆંક જણાવવામાં આવે છે તેનાથી તે વાસતવમાં ઓછો છે. પરંતુ ડો. એનથોની ફોરીએ જણાવ્ું હતું કે ઘણાં લોકો હોસસપટલમાં દાખલ થ્ા નવના જ કોરોનાના રેપને કારણે મૃત્ુ પામી રહ્ા છે જેમનો મૃત્ુઆંકમાં સમાવેશ કરવામાં આવતો ન હોઇ વાસતનવક મૃત્ુઆંક દશાશાવવામાં આવતા મૃત્ુઆંક કરતાં વધારે હોવો જોઇએ.

 ??  ??

Newspapers in English

Newspapers from United States