Garavi Gujarat USA

બાઇબલના ઓનલાઇન ક્ાસમાિં અચાનક પોન્ન શવિીયો ચાલુ થઇ ગયો

-

નવડી્ો કોનફરનસ એપ ઝૂમ હેરકંગના કારણે કુખ્ાત થઈ ગઈ છે. ઝૂમ હેક થ્ાના બનાવો વધ્ા છે. અમેરરકામાં ઝૂમથી બાઈબલનો ક્ાસ લેવાતો હતો ત્ારે અરાનક પોનશા નવડી્ો શરૂ થઈ ગ્ો હતો.

કેનલફોનનશા્ાના એક રરચે ઝૂમ એપ સામે કેસ દાખલ ક્યો હતો. રિાઈવસીમાં ગરબડ રાખવા બદલ કંપનીને દંડ ફટકારવાની માગણી સાથે રરચે ઝૂમ રેટ કંપની નવરૂદ્ધ ફરર્ાદ દાખલ કરી છે.

ફરર્ાદ રિમાણે જ્ારે રરશા દ્ારા ઝૂમ એપથી બાઈબલના પાઠ ભણાવાઈ રહ્ા હતા ત્ારે અઅરાનક કોનફરનસની

વચ્ે પોનશા નવડી્ો શરૂ થ્ો હતો. એ વખતે ઓનલાઈન બાઈબલના ક્ાસમાં મોટાભાગના નસનન્ર નસરટઝન ભાગીદાર બન્ા હતા. તેમની સુરુનરનો ભંગ થ્ો હતો.

વકીલે કહ્ં હતું કે ઝૂમને તે અંગે ફરર્ાદ કરી હતી તો કંપનીએ કોઈ જ જવાબદારી સવીકારવાનો ઈનકાર કરી દીધો હતો. કંપનીએ હેરકંગ મુદ્ે હાથ ઊરા કરી દીધા હોવાથી આખરે કોટશામાં અરજી કરવી પડી હતી.

ઝૂમ સામે અગાઉ પણ આવી ફરર્ાદ ઉઠી છે. ઝૂમની રિાઈવસી નબળી હોવાનો આરોપ અગાઉ પણ લાગી રૂક્ો છે.

Newspapers in English

Newspapers from United States