Garavi Gujarat USA

લોકડાઉન ઝડપથી હટાવી લેવું જોખમીઃ અમેરિકન નનષ્ાત

-

અમેરિકાના ચેપી િોગોના નનષ્ાાંત એન્થની ફાઉચીએ ગયા સપ્ાહે ચેતવ્ીના સૂિમાાં અમેરિકન કોંગ્ેસનની એક કનમરિને જ્ાવયયાં હતયાં કે, સિકાિ કોિોના વાઇિસ માિેની વેક્સન બનાવવા મદદ કિી િહી છે પિંતય તેને ઉપલબ્ધ ્થતા હજય ્થોડો સમય લાગી શકે છે. ફાઉચીએ સીનેિ સવાસ્થય સનમનતને ઉદ્ેશીને કહ્ાં કે, "ઘાતક વાઇિસ અને કોનવડ 19 બીમાિી્થી લડવા માિે દેશે પોતાનયાં ધયાન નનવાિ્, બચાવ અને સાવ્વજનનક સવાસ્થય સેવાઓ પિ કેકનરિત કિવયાં જોઈએ." સા્થે જ તેમ્ે વેપાિ અને સામાજીક જીવન મામલે આિલી ઝડપ્થી

પ્રનતબાં્ધ હિાવી લેવા્થી અનાવશયક મયશકેલીઓ આવશે, મૃતયયનયાં જોખમ વ્ધશે અને આન્થ્વક સય્ધાિામાાં અડચ્ આવશે તેવી ચેતવ્ી પ્ આપી હતી. ફાઉચીને ડિ છે કે, જો ્યાાંક કોઈ નાની એવી ઉ્પ િહી જશે તો પ્ તે ભાિે મોિી મયશકેલીનયાં કાિ્ બની શકે છે. વહાઈિ હાઉસે 79 વર્ષીય સાંક્ામક િોગ નનષ્ાાંત ફાઉચીને દ્ેર્ી ગ્ાવીને ડેમોક્ેરિક નનયાંનરિત હાઉસ ઓફ રિપ્રેઝનિેરિવ પેનલ સામે જયબાની આપતા

અિકાવયા હતા

અને તયાિ બાદ સપ્ાહે ફાઉચીને સવાસ્થય, નશક્ા, શ્રમ અને પેનશન મામલે રિપકબલકન નનયાંનરિત સીનેિ સનમનત સામે િજૂ કિવામાાં આવયા હતા.

સયનાવ્ી દિનમયાન સીનેિ કનમરિના રિપકબલકન ચેિમેન લામિ એલે્ઝાાંડિે જ્ાવયયાં કે, "આપ્ા દેશે િેકસિંગ મામલે અતયાિ સય્ધી કયયું તે બ્ધયાં પ્રભાવશાળી છે પિંતય પયા્વપ્ ન્થી." ઓનલાઈન સયનાવ્ીની અધયક્તા કિી િહેલા એલે્ઝાાંડિના એક કમ્વચાિીનો કોિોના રિપોિ્વ પોનઝરિવ આવયો તયાિ બાદ તેઓ પ્ 14 રદવસ ક્ોિેનિાઈન િહ્ા હતા.

 ??  ?? ગયા
ગયા
 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States