Garavi Gujarat USA

અમરે િકામાં ભાિતીય એન્જિનિયિ પિ નમનિયિ ડોિિિા િોિકૌભાડં િો આિોપ હેકર્સે ટ્રમ્પ ર્હહતના અગ્રણીઓનો ડેટા હેક કરી ખંડણી માગી

-

અમેડરકામાં ભારતી્ મૂળના એક એસનજમન્ર પર નાના ઉદ્ોગોને મદદ કરવા માટે બનાવવામાં આવેલા કોરોના વાઇરસ રાહત કા્યાક્રમ હેઠળ છેતરમપંિી કરીને ૧૦ મમમલ્ન િૉલરથી વધુની લોન મેળવવાનો આરોપ મૂકવામાં આવ્ો છે. ૩૦ વરષી્ શશાંક રા્ે ્મોલ મબઝનેસ એિમમમન્ટ્ેશન (એસબીએ) દ્ારા કોરોના વાઇરસ સહા્, રાહત અને આમથયાક સુરક્ા ઍકટ હેઠળ બે જુદી જુદી બૅંકો પાસેથી ૨૫૦ કમયાચારીઓને તે વેતન આપી રહ્ો છે એવો દાવો કરીને લાખો િૉલરનો લોનમાફીનો દાવો ક્યો હતો, જ્ારે હકીકતમાં એક પણ કમયાચારી તેના કમથત વ્વસા્માં કામ કરતો નહતો.

ટેકસાસમાં રહેતા રા્ પર બૅંકની સાથે છેતરમપંિી, નાણાકી્ સં્થાઓને ખોટા

મનવેદનો આપવા અને એસબીએને ખોટા મનવદે નો આપવાનો આરોપ છે. ્ુએસના ઇ્ટનયા ડિસ્ટ્કટના એટનષી જનરલ જોસેફ બ્ાઉને રા્ની વતયાણૂંક અંગે જણાવ્ું હતું કે જે લોકો લોન અથવા અન્ સહા્ માટે અરજી કરે છે તેમણે સમજવું જોઇએ કે ત્ાં રજૂઆતોની તપાસ કરતા લોકો છે, એમ તેમણે જણાવ્ું હતું.

સંગીત ક્ેત્રના સેમલમબ્ટીના એકાઉનટ ધરાવતી પેઢી 'ગૂ્રબમાન શા્ર મમસલસ એનિ શેકસ'નો િેટા હેકસમે હકે કરી લીધો છ.ે આ જગમવખ્ાત કા્દાકી્ પેઢી છે અને તેની પાસે લેિી ગાગા, રોબટયા િી મનરો, એલટન જોન, નીડક મીનાઝ, મપ્ર્ંકા ચોપરા, મેિોના સમહતના અનેક સેમલમબ્ટીના એકાઉનટ છે. હેકસમે િેટા સહી-સલામત પરત આપવા માટે ૪.૨ કરોિ િૉલર (અંદાજે ૩૧૮ કરોિ રૂમપ્ા)ની ખંિણી માંગી છે. જો ખંિણી ન મળે તો અમેડરકી પ્રમુખ િોનાલિ ટ્મપની પણ ગુપ્ત ફાઈલો જાહેર કરવાની ધમકી આપી છે. ધમકીને ગંભીરતાથી લેવામાં આવે એટલા માટે

હેકસમે લેિી ગાગા સાથે સંકળા્ેલા ૨ ગીગાબાઈટ જેટલા િોક્ુમેનટ લીક પણ કરી દીધા છે.

હેકસમે કુલ ૧૦૦૦ ગીગાબાઈટ જેટલો િેટા ચોરી લીધો છે. હેકસમે ૧૪ તારીખે ૨.૧ કરોિ િૉલર માંગ્ા હતા. એ પછી હવે તેમની ડિમાનિ િબલ કરી દીધી છે. બીજી તરફ ગૂ્રબમાને હજુ સુધી પૈસા આપવા માટે તૈ્ારી દશાયાવી નથી. હેકસમે પોતાના સંદેશામાં જણાવ્ું છે કે જો મનધાયાડરત સમ્માં પૈસા નહીં મળે તો ટ્મપની એવી ફાઈલો ખોલી નાખીશું કે એ પ્રમુખ પદે રહેવા લા્ક નહીં રહે. લોકો ફરીથી તેને ચૂંટશે પણ નહીં. બીજી તરફ કંપનીએ કહ્ં હતું કે

ટ્મપ અમારા ક્ા્નટ છે નહીં, ક્ારે્ હતા પણ નહીં. તો એની ફાઈલ માટે અમે ક્ાંથી પૈસા આપીએ?

હકે સમે રોકિા પૈસા નથી માંગ્ા કે નથી ઓનલાઈન રકમ ટ્ાનસફર કરવાનું કહ્ં. તેમણે મબટકોઈન અને તેના જેવી મક્રપટોકરનસી દ્ારા વળતર માંગ્ુ છે. પડરણામે તેના સુધી આસાનીથી પહોંચી પણ ન શકા્. પ્રમુખને આ હડે કંગમાં સાંકળ્ા પછી હવે અમેડરકી એજનસી એફબીઆઈ તપાસમાં જોિાઈ છે. બીજી તરફ મવિટર પર આખા જગતને ધમકી આપતા ટ્મપે હજુ સુધી હેકસયાને કશું કહ્ં નથી.

 ??  ??

Newspapers in English

Newspapers from United States