Garavi Gujarat USA

્પાલન્પુરની યુવતીનું અમેરરકામાં ્યયૂમોહનયાના કારણે મૃતયું

-

પાલનપુર તાલુકાના વાસણા (કાણોદર) ગામની બે બહેનો ભૂમમ નરમસંહભાઈ ચૌધરી અને મસમધિ મેડિકલ અભ્ાસ માટે અમેડરકા ગઈ હતી. જ્ાં ૨૦ ડદવસ પહેલા ભૂમમને ન્ુમોમન્ા થતાં મેરીન હોસ્પટલમાં દાખલ કરાઈ હતી. માતામપતાએ તેમને ભારત પરત લાવવા પ્ર્ત્ો ક્ાયા હતા પરંતુ કમનસીબે તેનું અમેડરકામાં જ મૃત્ુ થ્ું હતુ.

પાલનપુર તાલુકાના વાસણા (કાણોદર) ગામના નરમસંહભાઈ ચૌધરીએ બંને દીકરીઓને િોકટર બનાવવા માટે અમેડરકાની આમમેની્ા કોલેજમાં મોકલી હતી. ભૂમમ ચોથા વરયામાં હતી અને નાની ડદકરી મસધધી બીજા વરયામાં અભ્ાસ કરતી હતી. ૨૦ ડદવસ અગાઉ ભૂમમની તમબ્ત લથિતાં તેણીને ત્ાંની મેરીન હોસ્પટલમાં દાખલ કરાઈ હતી. શરૂઆતમાં તેમની તમબ્તમાં સુધારો આવ્ો હતો પરંતુ બાદમાં તેના હાટયા,ડકિની અને ફેફસાંને નુકસાન

થતાં તેણીની તમબ્ત વધુ લથિી હતી.

ભૂમમને ભારત લાવવા માટે એરલીફટ કરવા પ્રાઈવેટ પલેન નક્ી કરા્ું હતું. પડરવારજનોએ કેનદ્ર સરકાર પાસેથી મંજૂરી માગી હતી.પરંતુ પરમમશન લેવામાં સમ્ મવતી ગ્ો હતો.૧પ મે ના રોજ પલેન લેવા માટે જવાનું હતું. તે પહેલા જ ભૂમમના મોતના સમાચાર આવતા પડરવારજનોના માથે દુઃખનો પહાિ તુટી પિ્ો છે.

Newspapers in English

Newspapers from United States