Garavi Gujarat USA

અમેરિકામાં ગેિકાયદે ઘૂસતા પકડાયેલા

-

અમેરિકા આ અઠવારિયે 161 ભાિતીય નાગરિકોને સવદેશ પિત મોકલશે. તેમાંથી મોટાભાગના લોકો ગેિકાયદે મેક્સિકો સિિહદેથી અમેરિકામાં ઘૂસયા હતા. તેમની પાસિે અમેરિકામાં પ્રવેશ કિવા માટેના કોઇ દસતાવેજ નહોતા. એક વવશેષ વવમાનમાં તેમને પંજાબના અમૃતસિિ ખાતે મોકલાશે. જેમને પિત મોકલવાના છે તેમાં સિૌથી વધુ 76 લોકો હરિયાણાના છે. પછી પંજાબના 56, ગુજિાતના 12, ઉત્તિ પ્રદેશના પાંચ, મહાિાષ્ટ્રના ચાિ, કેિળ, તેલંગણ અને તવમલનાિુના બે-બે તેમ જ આંધ્ર પ્રદેશ અને ગોવાના એક-એક વયવતિનો સિમાવેશ થાય છે.

નોથ્થ અમેરિકન પંજાબી એસિોવસિએશન (NAPA) એક્ઝિ્યુરટવ િાયિે્ટિ સિતનામ વસિંઘ ચહલના જણાવયા મુજબ, આ લોકો અમેરિકાભિની 95 જેલોમાં કેદ 1,739 ભાિતીયો પૈકીના છે.

આ લોકોને અમેરિકામાં ગેિકાયદે પ્રવેશ કિવાના પ્રયાસિમાં ઇવમગ્ેશન એનિ કસટમસિ એન્ોસિ્થમેનટ અથવા આઇસિીઇ દ્ાિા પકિવામાં આવયા હતા. આઇસિીઇના િીપોટ્થ મુજબ 2018માં અમેરિકાએ 611 ભાિતીયોને સવદેશ પિત મોકલયા હતા અને ગત વષષે આ આંકિો અઢી ગણો વધીને 1616 પિ પહોંચયો હતો.

આ સિપ્ાહે જે 161 લોકોને પિત મોકલાશે

Newspapers in English

Newspapers from United States