Garavi Gujarat USA

વિશ્વ આિોગ્ય સંસ્ાને કા્યમી ધોિણે ભંડોળ નહીં આપિાની ટ્રમપની ધમકી

-

અમેરિકાના પ્રમુખ ડોનાલડ ટ્રમ્ે વિશ્વ આિોગ્ય સંગઠ્ઠનને કા્યમી ધોિણે ભંડોળ નહીં આ્િાની ધમકી આ્ી છે. પ્રમુખ ટ્રમ્ે "હુ"ની કામગીિીમાં નોંધ્ાત્ર સુધાિા માટે 30 રિિસની મુિત ્ણ આ્ી છે. વિશ્વ આિોગ્ય સંસ્ા બૈવિંગ સા્ે વનકટતા ધિાિે છે ત્ા કોિોના મહામાિી અંગે તેનું સંચાલન બિાબિ ન્ી તેિો આક્ે્ મૂકીને િોવિંગટને એવપ્રલની મધ્યમાં "હુ"ને અ્ાતું ભંડોળ અટકાવ્યું હતું.

વિશ્વ આિોગ્ય સંસ્ાના િડા ટેડ્ોસ અધાનોમને ્ાઠિેલો ્ત્ર ્ોતે િ બધી િ સ્ષ્ટતા કિી છે તેમ િણાિીને પ્રમુખે આ ્ત્રની નકલ સા્ેના ટ્ીટમાં "હુ"ની કામગીિી 30 રિિસમાં સુધિે નહીં તો અમેરિકા તિફ્ી અ્ાતું ફંડ કા્યમી ધોિણે અટકાિિાની ધમકી આ્ી હતી.

પ્રમુખ ટ્રમ્ે વિશ્વ આિોગ્ય સંસ્ાને ચીનની કઠ્ૂતળી તિીકે ઓળખાિતા ઉમે્યુું હતું કે "હુ" ચીન કેન્દ્રિત બની િહ્ં છે. અમેરિકા વિશ્વ આિોગ્ય સંસ્ાને િિ િર્ષે 450 વમવલ્યન ડોલિનંુ ફંડ આ્ે છે િે કોઇ ્ણ િેિ દ્ાિા અ્ાતું સૌ્ી િધાિે ભંડોળ છે. પ્રમુખ ટ્રમ્ે એિી ્ણ ધમકી આ્ી હતી કે, અમાિી સા્ે બિોબિ વ્યિહાિ નહીં કિા્ય તો અમેરિકા "હુ"ના સભ્ય્િે ચાલુ િહેિાના વનણ્ણ્યની ્ણ ફેિવિચાિણા કિી િકે છે.

વિશ્વ આિોગ્ય સંસ્ાને ્ાઠિેલા ્ત્રમાં ટ્રમ્ે કોિોના મહામાિી સંબંવધત કામગીિીમાં "હુ"ની ઉણ્ો ગણાિતા ઉમે્યુું હતું કે, ચીનમાં કોિોનાના ઉ્રિિના પ્રાિંવભક અહેિાલોની અિગણના કિનાિ "હુ"ની ચીન સા્ે

ભંડોળ કા્યમી ધોિણે અટકાિી િકે છે.

િિવમ્યાનમાં "હુ"ના િડા ટેડ્ોસે કોિોના મહામાિીને પ્રવતસાિની સિતંત્ર સમીક્ાને ટેકો આ્તાં િણાવ્યું હતું કે, બનતી ઝડ્ે સિતંત્ર સમીક્ા ્યોજાિે. અમેરિકાના આિોગ્ય પ્રધાન એલેકસ અઝિે િણાવ્યું હતું કે, વિશ્વ આિોગ્ય સંસ્ાએ ઘણી બધી વિંિગીના ભોગે કોિોનાને બેકાબૂ ્િા િીધો છે.

વિશ્વમાં કોિોનાના 4.8 વમવલ્યન કેસો ્ૈકી 1.5 વમવલ્યન્ી િધાિે કેસો અને 90,000્ી િધાિે મોત અમેરિકામાં નોંધા્યા છે.

કોિોના મહામાિી અંગે વિશ્વ આિોગ્ય સંસ્ાની કામગીિીની સમીક્ા માટે 194 સભ્ય િેિોની િાવર્્ણક બેઠક ્યોજાિાની છે ત્યાિે ટ્રમ્ે અલટીમેટમ ્ત્ર ્ાઠવ્યો છે.

Newspapers in English

Newspapers from United States