Garavi Gujarat USA

કોરોના વાઇરસ મુદ્ે આતંરરાષ્ટી્ તપાસને ્ુકેનું સમથ્થન

-

કોિોના િાઇિસના મામલે આંતિિાષ્ટ્રી્ય સતિે સિતંત્ર ત્ાસ કિિાના મુદ્ે વરિટને સમ્્ણન આપ્યું છે. જોકે, વનણા્ણ્યક િીતે િલડ્ણ હેલ્ એસેમબલીમાં આ ઠિાિ્ી િોગના મૂળ સુધીની ત્ાસ કિાિિામાં ચીનને િાહત મળી છે. ્યુકેએ આ મામલે સમધાનકાિી િલણને મહત્િ આપ્યું છે, અવધકાિીઓ કહે છે કે, િોગની ત્ાસ માટે આ એક વ્યા્ક સમીક્ા કિિાનું પ્ર્મ ્ગલું છે.

િરૂઆતમાં આ પ્રસતાિ ્યુિોવ્્યન ્યુવન્યન અને ઓસટ્રેવલ્યા તિફ્ી આગળ િધાિા્યો હતો, જોકે, તેમાં ચીન અ્િા જ્યાં્ી આ મહામાિીની િરૂઆત ્ઇ હતી તે િુહાન િહેિનો વિિેર્ ઉલ્ેખ કિિામાં આવ્યો ન્ી. ્િંતુ િલડ્ણ હેલ્ ઓગષેનાઇઝેિન અને િલડ્ણ ઓગષેનાઇઝેિન ફોિ એવનમલ હેલ્ દ્ાિા િરૂિી િૈજ્ાવનક સહ્યોગ અને િાઇિસના મૂળ સત્રોતને ઓળખિા િણાિા્યું હતું. આ ઉ્િાંત તે માનિ િસતીમાં કેિી િીતે ફેલા્યો અને અદ્્યની ભૂવમકા ત્ાસિા કહેિા્યું છે. ્યુકેના સૂત્રો િણાિે છે કે, આ ઠિાિને લંડને ્ણ સમ્્ણન આપ્યું હતું અને હિે ચીન તેમ િ અમેરિકા સમવ્્ણત તેની આંતિિાષ્ટ્રી્ય સમીક્ા કિિા ્ણ િણાવ્યું છે.

ફોિેન ઓરફસના પ્રિક્ાએ િણાવ્યું છે કે, આ મહામાિીની સમીક્ાની િરૂિી્યાત િહેિે િ, િે્ી આ્ણે ભવિષ્યમાં આિનાિા િૈવશ્વક મહામાિીઓ સામેની સાિી િીતે તૈ્યાિીને સુવનવચિત કિી િકીએ. િલડ્ણ હેલ્ એસેમબલીનો આ ઠિાિ તેના તિફની મહત્િની કા્ય્ણિાહી છ.ે

જ્યાિે ગત મવહને ઓસટ્રેવલ્યાના િડાપ્રધાન સકોટ મોરિસને િણાવ્યું હતું કે, ચીનમાં આ મહામાિીના સત્રોતમાં આતંિિાષ્ટ્રી્ય સતિની સિતંત્ર ત્ાસ

્િી જોઇએ ત્યાિે ચીને તેનો ઝનૂન્ૂિ્ણક િિાબ આપ્યો હતો.

ચીને મોરિસન ્િ પ્રેવસડેદ્ટ ટ્રમ્ િતી બોલિાનો આિો્ મુક્યો હતો અને સંબંધો બગડતા ઓસટ્રેવલ્યાની કેટલીક ચીિ-િસતુઓ ્િ ટેકસ લાગુ ક્યયો હતો. જોકે, બોરિસ જોદ્સન અને ફોિેન સેક્ેટિી ડોવમવનક િાબે િણાવ્યું હતું કે, એકિાિ આ મહામાિીનો અંત આિે એટલે િાઇિસના સત્રોત િોધિામાં ઊંડી ત્ાસ ્િી જોઇએ. ચીન્ી મોટા પ્રમાણમાં ્ી્ીઇ અને િેન્દ્ટલેટસ્ણ આ્યાત કિિામાં આવ્યા હોિા્ી તેમણે ચીનની સીધી રટકા કિિાનું ટાળ્યું હતું. ટોિી એમ્ીઝે કોિોના મામલે ચીન સામે આકિા ્ગલા લેિાની માગણી કિી છે. હાિબિોના એમ્ી નીલ ઓ’રિા્યને એક આરટ્ણકલમાં િણાવ્યું છે કે, કોિોના મુદ્ે ્ોતાના ્િ ્્યેલી ટીકા ્છી બીિીંગે આકિો પ્રશ્ો ્ૂછનાિા િેિો પ્રત્યે કડક િલણ િાખવ્યું છે. ઓસટ્રેવલ્યાએ આંતિિાષ્ટ્રી્ય ત્ાસ કિાિિાની માંગણીની વહંમત િેખાડતા ચીનની સિકાિે તેની વનકાસ ્િ ટેકસ િધાિી િીધો છે. સિીડન, કેનેડા, દ્્યૂઝીલેદ્ડ બધા બીવિંગ તિફ ઢળેલા છે.

ઇ્યનુ ા વિિેિી બાબતોનાં પ્રિકત્ા િવિન્ણ ી બટ્ટુ-હેનિીકસને ઓસટ્રવે લ્યન મીરડ્યાને િણાવ્યું હતું કે, ઓગષેનાઇઝિે ન ત્ાસ માટે એકમત બને તને ા ્િ ધ્યાન કેદ્રિીત કિી િહ્ં છે. તમે ણે િણાવ્યું હતું કે, અમાિે તમામ મોટા િેિના સમ્ન્ણ ની િરૂિ છે અને તમે ાં ચીનનો ્ણ સમાિિે ્ા્ય છે.

ડોનાલડ ટ્રમ્ે ગત મવહને એિું િણાવ્યું હતું કે, કોિોના િાઇિસનું મૂળ િુહાનની ઇન્દ્સટટ્ૂટ ઓફ િા્યોિોજીમાં હોિાના ્ૂિાિા તેમણે જો્યા છ.ે જોકે, ચીને આ િાિાને નકા્યયો છે અને કોવિડ-19 મામલે અમેરિકાની કામગીિીની રટકા કિી હતી.

Newspapers in English

Newspapers from United States