Garavi Gujarat USA

ભૂપેનદ્રસસંહ ચુડાસમાની ચ્ણી રદ કરતા આદદેશ પર સુપ્ીમ કો્્ટનો સ્દે

-

ગુજરાતના કાયદા તેમજ સશક્ણમંત્રી ભૂપેનદ્રસસંહ ચુડાસમાની સવિાનસભા ચૂંટણી રદબાતલ ઠેરવતા ગુજરાત હાઇકોટ્ટના આદેશ પર સુપ્રીમ કોટટે 15 મેના રોજ સટે ફરમાવયો છે. સુપ્રીમ કોટ્ટ તરફથી સટે મળતા હાલ ભૂપેનદ્રસસંહ ચુડાસમાનું િારાસભયપદ સસપેનડ નહીં થાય. ભૂપેનદ્રસસંહ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે તેમની અને ચૂંટણી અસિકારી િવલ ર્ની વચ્ે કોઇ સંબંિ નથી. આ ઉપરાંત સવવારદત ૪૨૯ મતોની પુનઃગણતરી હાઇકોટ્ટ દ્ારા કરવામાં આવી નથી. તેથી તેમને ગેરકાયદે રદ કરાયા તેવંુ કહી શકાય નહીં. કોટટે હાઇકોટ્ટના આદેશ પર વચગાળાના સટે ફરમાવી અસવિન રાઠોડ સસહતના પક્કારોને નોરટસ પાઠવી જવાબ માગયો છે. સુપ્રીમ કોટ્ટના જસસટસ એમ.એમ. શાંતનાગૌડર અને જસસટસ આર. સુભાષ રેડ્ીની ખંડપીઠ સમક્ ભૂપેનદ્રસસંહ ચુડાસમા તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે જે ૪૨૯ પોસટલ બેલેટ રદ કરવામાં આવયા હતા તેની પુનઃગણતરી હાઇકોટટે કરી નથી. આ ગણતરી વગર જ હાઇકોટટે ચુકાદો આપયો છે. હાઇકોટ્ટમાં અરજદાર અસવિન રાઠોડે એક િારણા રજૂ કરી અને

કે પોસટલ બેલેટની ગણતરી પૂણ્ટ થાય તે પહેલાં જ ઇ.વી.એમ.ની મતગણતરી શરૃ કરવામાં આવી હતી. આવી રીતે ઘણીવાર ચૂંટણી પંચ અને સુપ્રીમ કોટ્ટની માગ્ટદસશ્ટકાનો ભંગ કરી મતગણતરી હાથ િરવામાં આવી છે. તેથી ્અરજદારને કોટ્ટ તરફથી કોઇ રાહત ન મળવી જોઇએ. આ ઉપરાંત અસવિન રાઠોડ સસહતના પક્કારોને નોરટસ પાઠવી જવાબ માગવામાં આવયો છે. ગુજરાતની કેસબનેટમાં કાયદા, સશક્ણ, એસવએશન સસહતના પોટ્ટફોસલયો સંભાળતા તેમજ ભઆજપના વરરષ્ઠ નેતા ભૂપેનદ્રસસંહ ચુડાસમાની સવિાનસભા ચૂંટણી હાઇકોટટે આકરી ટીકાઓ સાથે રદ કરતા આ કેસ હવે ભાજપ માટે પ્રસતષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે. જેથી ભૂપેનદ્રસસંહ તરફથી આ કેસ હરીશ સાલવ તેમજ નીરજ કીશન કૌલ લડી રહ્યા છે. જયારે અસવિન રાઠોડે પણ તેમના કેસ માટે કસપલ સસબબલ તેમજ અનય સસસનયર એડવોકેટને રોકયા છે.

 ??  ?? તે િારણના આિારે ચુકાદો આપવામાં આવયો છે. આ ઉપરાંત ભૂપેનદ્રસસંહ તેમજ િવલ ર્ની વચ્ે કોઇ સંબંિ નથી, તેથી હાઇકોટ્ટનો ચુકાદો ભૂલભરેલો છે. અસવિન રાઠોડ તરફથી રજૂઆત કરવામાં આવી હતી
તે િારણના આિારે ચુકાદો આપવામાં આવયો છે. આ ઉપરાંત ભૂપેનદ્રસસંહ તેમજ િવલ ર્ની વચ્ે કોઇ સંબંિ નથી, તેથી હાઇકોટ્ટનો ચુકાદો ભૂલભરેલો છે. અસવિન રાઠોડ તરફથી રજૂઆત કરવામાં આવી હતી
 ??  ??

Newspapers in English

Newspapers from United States