Garavi Gujarat USA

કુવૈત-સરિ્નમાં ફસાયેલા ગુજરાતીઓની ફલાઇ્ અમદાવાદ પહોંચી યુકેથી 374 મુસાફરો અમદાવાદ પહોંચયા

-

લોકડાઉનની સસથસતમાં સવદેશમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવાના ભારત સરકારના પ્રયાસો રૂપે બુિવારે, 13 મેના રોજ મોડી રાત્રે 177 આવા પ્રવાસીઓને કુવૈતથી લઇને આવેલું ખાસ સવમાન અમદાવાદ સવમાની મથક આવી પહોંચયું હતું.

સવદેશમાં ફસાયેલા ભારતીય નાગરરકોને પરત લાવવાના સમશન વંદે ભારત અંતગત્ટ સવાસો મુસાફરો સાથે એર ઈસનડયાની ફલાઈટ કુવૈતથી અમદાવાદ પહોંચી હતી. જયારે સરિટનથી 200 મુસાફરો સાથે ફલાઈટ પરોરિયે અમદાવાદ આવી પહોંચયા હતા. અમદાવાદ એરપોટ્ટ પર પહોંચેલા મુસાફરોનું મેડીકલ ચેકઅપ કયા્ટ બાદ તેમના સામાનને સેનેટાઈઝ કરી એરપોટ્ટ પરથી તેમને રવાના

કરવાની વયવસથા કરવામાં આવી હતી.

રફસલપાઈનસ અને અમેરરકામાં ફસાયેલા 244 ગુજરાતી સવદ્ાથથીઓને લઈને એર ઈસનડયાની ફલાઈટ ગયા સપ્ાહે અમદાવાદ પહોંચી હતી. તમામ સવદ્ાથથીઓનું મેરડકલ કરાયા બાદ તેમને નક્ી કરાયેલા ક્ોરેનટાઈન સેનટર પર મોકલવામાં આવયા હતા. આ સમશન અંતગ્ટત કુવૈતથી ભારતીય નાગરરકોને લઈને એર ઈસનડયાની ફલાઈટ અમદાવાદ એરપોટ્ટ પર પહોંચી ગઈ હતી.

સમશન વંદે ભારત-2માં સંખયાબંિ ફલાઈટ દ્ારા હર્રો મુસાફરોને પરત લાવવવાની વયવસથા કરવામાં આવી રહી છે. જે વયવસથા અંતગ્ટત સંખયાબંિ અમદાવાદ એરપોટ્ટ પર લેનડ થશે.

સવદેશમાં ફસાયેલા ભારતીય નાગરરકોને પરત ભારત લાવવા માટે શરૂ કરાયેલા સમશન વંદે ભારત અંતગ્ટત યુકેથી 374 મુસાફર સાથે એર ઇસનડયાની ફલાઇટ ગયા સપ્ાહે અમદાવાદ આવી પહોંચી હતી. મુસાફરોનું એરપોટ્ટ ઉપર મેરડકલ ચેકઅપ કરાયું હતું. તેમના સામાનને સેસનટાઈઝ કરવામાં આવયો હતો તયારબાદ તેમને પસંદ કરાયેલા કોરેનટાઈન સેનટર પર રવાના કરવામાં આવયા હતા.

Newspapers in English

Newspapers from United States