Garavi Gujarat USA

લંડનથી ગુજરાત આવેલા પેસેનજરોને ક્ોરન્ાઇનના સથળ મુદ્દે હાલાકી નડી

-

લંડનથી ગુજરાતના NRIsને લઈને ફલાઈટ ગુરુવારે વહેલી સવારે બે કલાકે અમદાવાદ એરપોટ્ટ પહોંચી હતી. ફલાઈટમાં આવેલા પ્રવાસીઓને રીસસવ કરવા માટે અસિકારીઓ ત્રણ બસ લઈને પહોંચી ગયા હતા અને તમામ મુસાફરોને ગાંિીનગર લઈ આવયા હતા. જોકે, તયારબાદ અસિકારીઓ વચ્ેનું સંકલન ખોરવાતા પ્રવાસીઓને આઠ કલાક સુિી રઝળપાટ વેઠવી પડ્ો હતો. કેટલાક વગદારોને તંત્ર દ્ારા સવશેષ છૂટ અપાઈ હોવાના આક્ેપ થયા છે.

સવદેશથી પોતાના વતનમાં પરત આવી રહેલા નાગરરકોને એરપોટ્ટ પરથી જ સીિા કોરેનટાઈન સેનટરમાં લઈ જવાનો સનણ્ટય લેવાયો છે. તેમના માટે પેઈડ અને સરકરી કોરેનટાઈન ફેસસસલટીના સવકલપો તંત્ર દ્ારા અપાયા છે અને એરપોટ્ટ પર ઉતયા્ટ બાદ તેમને કોઈ તકલીફ ન પડે તે માટે ગાંિીનગર કલેકટરે બે નોડલ અસિકારી સસહત નવ અસિકારીઓની સસમસત બનાવી છે. આ સસમસતના અસિકારીઓ ત્રણ બસ લઈને એરપોટ્ટ પહોંચયા હતા અને NRIsને સામાન સાથે બસમાં ગાંિીનગર લઈ આવયા હતા. ગાંિીનગર ખાતે તેમને સેકટર-15 ખાતે આવેલી એલડીઆરપી હોસટેલની કોરેનટાઈન ફેસસસલટીમાં લઈ જવાયા હતા. સરકારે ઊભી કરેલી આ કોરેનટાઈન ફેસસસલટી સનઃશુલક છે અને તયાં રહેવા-જમવા ઉપરાંત સનયસમત મેરડકલ ચેકઅપ સસહતની સુસવિાઓ છે.

લંડનથી આવતા મોટાભાગના નાગરરકો માટે 40 રડગ્ી ગરમી અસહ્ય હોવાથી તેમણે સવખચચે હોટલની કોરેનટાઈન ફેસસસલટીમાં રહેવાની ઈચછા વયક્ત કરી હતી. જો કે એરપોટ્ટ પર તેમને લેવા ગયેલા સસમસતના અસિકારીઓ અનય અસિકારીઓને આ જવાબદારી સોંપીને જતા રહ્યા હતા. કોરેનટાઈન ફેસસસલટી માટે ગાંિીનગરમાં હોટલો સનયત કરાઈ છે, પરંતુ કઈ હોટલમાં કેટલી જગયા છે તેની પૂરતી માસહતી અસિકારીઓ પાસે ન હતી. સવદેશથી આવેલા ભારતીયોને તંત્ર દ્ારા હોટલોની યાદી અન પેકેજની સવગતો આપવામાં આવી હતી, પણ સસમતીના સભયોની ગેરહાજરી તથા સંકલનના કારણે સવારે ચાર કલાકે ગાંિીનગર પહોંચેલા નાગરરકો બપોરે 12 વાગયા સુિી રૂમ માટે રઝળતા રહ્યા હતા.કેટલાક લોકોએ હોટલના ભાડાને લઈને બાગચેઈન કયુું હોવાના કારણે તથા હોટલો પસંદ કરવામાં સવલંબ કયયો હોવાથી આ સસથસત સર્્ટઈ હોવાનંુ અસિકારીઓ જણાવે છે. લંડનથી આવેલા નાગરરકોમાં કેટલાક સસસનયર સસરટઝન પણ હતા અને આ રઝળપાટના કારણે તેમની હાલત કફોડી થઈ હતી.

Newspapers in English

Newspapers from United States