Garavi Gujarat USA

ગુજરાતમાં નાનાં વયવસાયીઓને રૂ.1 લાખ સુધીની લોન બે ્કા વયાજે

-

ગુજરાતમાં પ્રવત્ટમાન કોરોના વાઈરસ કોસવડ-૧૯ને કારણે સર્યચેલી લોકડાઉનની સસથસતમાંથી ઝડપભેર જનજીવન પૂવ્ટવત્ થાય અને નાના કારીગરો, નાના વેપારીઓ, વયરકતગત કારીગરો, શ્રસમક વગ્ટને ફરી વયવસાય રોજગારીમાં બેઠા કરવાની બહૂહેતુક એવી ‘આતમસનભ્ટર ગુજરાત સહાય યોજના’ની ર્હેરાત કરી છે.

મુખય પ્રિાન સવજય રૂપાણી આ યોજનાની ર્હેરાત કરતા કહ્ં હતું કે, રાજયમાં ૧૦ લાખથી વિુ એવા નાના િંિા-રોજગાર વયવસાયકારો જેમાં િોબી, વાળંદ, ઈલેસકટ્સશયન, કરરયાણાની નાની દુકાન વગેરેનો સમાવેશ થાય છે તેવા વગયોને આ આતમસનભ્ટર ગુજરાત સહાય યોજના અંતગ્ટત રૂ. ૧ લાખ સુિીની લોન રાજયની કો-ઓપરેટીવ

બૅંકો, સજલ્ા સહકારી બૅંકો અને રિેડીટ સોસાયટીઓ દ્ારા માત્ર બે ટકાના વાસષ્ટક વયાજે આપવામાં આવશે. સામાનયત્: આવી લોન ઉપર ૧૦ થી ૧ર ટકાનો માકકેટ રેટ લેવામાં આવતો હોય છે, રાજય સરકારે નાના કારીગરો, મધયમવગ્ટના વેપારીઓની વત્ટમાન સસથસતમાં માત્ર ર ટકા વયાજે બેનકો લોન આપે તેવું બેનકો સાથે બેઠકો યોજીને સુસનસચિત કયુ્ટ છે.

Newspapers in English

Newspapers from United States