Garavi Gujarat USA

હાઇવે પર અ્કાવાતાં પરપ્ાંતીય શ્રસમકોએ હોબાળો મચાવયો

-

રાજયના અનેક સજલ્ામાંથી અરવલ્ી સજલ્ામાં પરપ્રાંતીયો પગપાળા અને વાહનો મારફતે પહોંચી રહ્યા છે. િોમિખતા તાપમાં પણ કોરોનાનો ડર અને રોજગારી છીનવાતા શ્રસમકો મોતને માથે લઇ વતન તરફ ચાલી નીકળવા મજબુર બનયા છે. અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર રાજેનદ્રનગર ચોકડીથી સાબરકાંઠા

સજલ્ામાંથી પ્રવેશ કરતા ૩૦૦ જેટલા શ્રસમકોને અરવલ્ી પોલીસે અટકાવતા શ્રસમકોએ હોબાળો કરી હાઈવે ચક્ાર્મ કરતા બંને સજલ્ાના પોલીસતંત્રના ઉચ્ અસિકારીઓ દોડી આવયા હતા.

શ્રસમકોને સમર્વી ટ્ારફકર્મ હળવો કયયો હતો. સાબરકાંઠા પોલીસ ૩૦૦ શ્રસમકોને પરત લઈ ગઈ હતી.

Newspapers in English

Newspapers from United States