Garavi Gujarat USA

હળવદમાં મા્ક નહીં પિહેરનારાને તડકામાં ઊભા રહેવાની સજા

-

રાજય સરકાર દ્ારા મોરબી જીલ્ા સપહત હળવદ શહેરમાં અને ગ્ામય પવ્તારમાં કેર્લીક છૂર્છાર્ો દેવામાં આવી છે. જોકે કોરોના વાઇરસ સામે લડવા માર્ે મા્ક પિણ પિહેરવું જરૂરી છે તયારે ગયા સપ્તાહે હળવદ શહેરમાં પિોલીસે સરપ્રાઇઝ ચેક કયુું. જો કે મોઢું નહીં ઢાકનાર વાહનચાલકો ને તંત્ર દ્ારા દંડનીય કાય્જવાહી ધમધોકતા તાપિ ઉભા રાખવાની સજા કરાઈ હતી. હળવદ પિી.આઈ. સંદીપિ ખાંભલા, પિીએસઆઈ પિી.જી. પિનારા તથા ્ર્ાફ હળવદની બજારોમાં નીકળયા હતા. જોકે મા્ક કે રૂમાલ બાંધયા વગર નીકળેલા વાહનચાલકો સામે તડકામાં ઊભા રહેવા સપહત દંડનીય કાય્જવાહી કરાઈ હતી.

 ??  ??

Newspapers in English

Newspapers from United States