Garavi Gujarat USA

અમદાવાદનો પ્ેમી 1300 દકં.મી ચાલી બનારસની પ્ેતમકાને મળવા પિહોંચ્ો

-

ભારતમાં અતયારે લોકડાઉન લાગુ છે, જેથી તમામ વાહનવયવહાર બંધ છે, તેવામાં લોકો પિગપિાળા સેંકડો રકલોમીર્ર ચાલી રહ્ા છે. પિોતાના ઘરે જવા માર્ે પ્રવાસી મજૂરો તડકામાં ભુખયા અને તર્યા પિગપિાળા સફર કરી રહ્ા છે. તયારે એક યુવક અમદાવાદથી ચાલીને બનારસ પિહોંચયો છે, પિરંતુ તે બાકીના મજૂરો કરતા અલગ છે. કારણ કે આ યુવક 1300 રકલોમીર્ર ચાલીને પિોતાની ગલ્જફ્ેનડને મળવા ગયો છે. કહેવાય છે કે લોકો પ્રેમમાં કંઇ પિણ કરે છે, જેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. આ

યુવકની પ્રેમ કથા તો આનાથી પિણ વધારે આશ્ચય્જજનક છે.

બનારસના પમજા્જ મુરાદ પિોપલસ ્ર્ેશનમાં 12 મેના રાતે એક મપહલા આવે છે અને પિોતાની રદકરીના પગમ થવાની ફરરયાદ લખાવે છે. પિોપલસ તે યુવપતના મોબાઇલને ટ્ેસ કરે છે તો તેનું લોકેશન બનારસના જ લંકા પવ્તારમાં મળે છે. જયારે પિોપલસની રર્મ તયાં પિહોંચે છે તો તેને ખબર પિડે છે કે યુવપત પિોતાની મરજીથી બોયફ્ેનડને મળવા આવી છે. જયારે તે યુવક સાથે પિોપલસે પિુછપિરછ કરી તો ખબર પિડી કે તે પિણ બનારસનો જ છે, પિરંતુ અમદાવાદમાં રહીને કામ કરે છે.

ચાર પિાંચ મપહના પિહેલા એક પમ્ડ કોલના માધયમથી બંનેની દો્તી થઇ હતી. તયારબાદ બંનેએ મળવાનો પલાન બનાવયો, પિરંતુ તેવામાં લોકડાઉન થઇ ગયું. કોઇ વાહન ના મળતા યુવકે ચાલીને જવાનું નક્ી કયુ્જ. જેથી તે અમદાવાદથી બનારસ સુધીની 1300 રકમીની સફર પિગપિાળા કરીને ગલ્જફ્ેનડને મળવા પિહોંચયો. યુવક અને યુવપત બંને પિુખત વયના હોવાથી પિોપલસે કોઇ કાય્જવાહી કરી નથી અને બંનેને છોડી દીધા હતા.

Newspapers in English

Newspapers from United States