Garavi Gujarat USA

મે સુધી લંબાવવામાં આવયું લગ્નમાં 50 અને અંતતમતવતિમાં 20 લયોકયો જ સામેલ થઇ શકશે

-

કોરોના વા્રસના ખતરાને જોતા દેશભરમાં લોકડાઉનને વધુ એક વખત વધારી દેવામાં આવ્ું છે. લોકડાઉન 4.0 માટિે ગૃહ મંત્ાલ્ તરફથી નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. નવી ગાઇડલાઇનમાં ઘરેલૂનવદેશી ઉડાનોને પરવાનગી નથી. હોટિસપોટિ એદર્ામાં કડકાઇ ્થાવત રહેશે. આ સાથે જ મેટ્ો સેવા પર પ્રનતબંધ રહેશે. લોકડાઉન 4.0માં શાળા અને કોલેજને ખોલવાની ઇજાજત નથી.

લોકડાઉન 4.0માં ગૃહ મંત્ાલ્ તરફથી લગ્ન સમારોહ અને અંનતમ નક્ર્ામાં સામેલ થવા માટિે પણ દદશાનનદદેશ જાહેર કરવામાં આવ્ા છે. ગૃહ દદલહી, મહારાષ્ટ્ર, તાનમલનાડુ, ગુજરાત, પનચિમ બંગાળ, મધ્પ્રદેશ, રાજસથાન, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, પંજાબ અને ઓદડશા રાજ્ોનો સમાવેશ થા્ છે.

મીદટિંગ દરનમ્ાન નજલ્ાઓમાં

મંત્ાલ્ તરફથી જારી એક આદેશમાં કહેવામા આવ્ું છે,’લગ્નથી સંબંનધત સમારોહનું આ્ોજન સામાનજક અંતરને અનુસરીને કરી શકાશે. પરંતુ 50 થી વધુ લોકો લગ્ન સમારોહમાં ભાગ લેશે નહીં’

અંનતમ સંસકાર માટિે ગૃહ મંત્ાલ્ દ્ારા એવું કહેવામાં આવ્ું છે કે સામાનજક અંતરનું પાલન સુનનનચિત કરતી વખતે, અહીં ફક્ત 20 લોકો જ સામેલ થઈ શકશે. બહાર નીકળતા પહેલાં માસક કવર લગાવવંુ ફરનજ્ાત છે. વારંવાર હાથ ધોવા અથવા સાબુથી સેનનટિાઇઝ કરવા ઉપરાંત, બે ્ાડ્ચનું અંતર જાળવવાની સલાહ આપવામાં આવી છે.

કોરોનાની હાલની પદરકસથનતનો નહસાબ ત્ૈ ાર કરવામાં આવ્ો હતો, જમે ાં રપે પકુ ટિ દર, જીવલણે દર, ડબનલગં રેટિ, દસ લાખ દીઠ પરીક્ણ વગરે જવે ા તથ્ો પ્રકાનશત કરવામાં આવ્ા છે. અહીં જાણો કે આ રાજ્ોમાં ક્ા 30 શહેરો શામલે છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States