Garavi Gujarat USA

કેરળના રોકસ્ાર મહિલા આરોગયપ્રધાન કોરોનાને મિાત કરવામાં મોખરે

-

કેરળના રોકસટિાર મનહલા આરોગ્ પ્રધાન, 63 વર્ચના શૈલજાએ 20મી જાન્્ુઆરીએ તેમના તબીબી તાલીમબદ્ધ ના્બને પૂછ્ું હતું કે રીનથી ઉદભવેલો કોરોના કેરળ આવી શકે? પ્રશ્નનો હકારમાં જવાબ મળતાં જ આરોગ્ પ્રધાને કોરોનાનો સામનો કરવાની કેરળમાં તૈ્ારી આરંભી હતી. 35 નમનલ્નની વસનતવાળા કેરળમાં કોરોનાના માત્ 524 કેસો અને રાર મોત નોંધા્ા છે અને સામુદાન્ક રેપ ફેલા્ો નથી.

કેરળમાં જીડીપી માથાદીઠ 2200 પાઉન્ડ છે તેની બમણી વસનતવાળા નરિટિનમાં જીડીપી માથાદીઠ 33100 પાઉન્ડ છે. નરિટિનમાં 40,000 મોત નોંધા્ા છે. કેરળ કરતાં દસ ગણી વસનતવાળા અમેદરકામાં જીડીપી માથાદીઠ 51000 પાઉન્ડ છે અને કોરોનાથી 91,000 મોત નોંધા્ા છે.

કેરળમાં શૈલજા ટિીરરના હુલામણા નામથી ઓળખાતા મનહલા આરોગ્ પ્રધાનને રોકસટિાર આરોગ્ પ્રધાન અને કોરોના સલે્ર જેવા હુમલામણા નામો પણ મળ્ા છે. સેકન્ડરી સકકૂલના ભૂતપૂવ્ચ સા્ન્સ ટિીરરે બતાવી આપ્ું છે કે, ગરીબ રાજ્માં પણ કોરોના અસરકારક રીતે કાબૂમાં રાખી શકા્ છે.

રીનમાં કોરોના ઉપદ્રવની જાણકારીના ત્ણ દદવસમાં અને કેરળમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાતા પૂવવે શૈલજાએ રેનપડ રીસપોન્સ ટિીમ બનાવી હતી. 24 જાન્્ુઆરીએ કંટ્ોલ રૂમ બનાવા્ો હતો અને 14 નજલ્ાના આરોગ્ અનધકારીઓ પાસે આવી જ વ્વસથા ઊભી કરાવડાવી હતી. વુહાનથી આવેલી ફલાઇટિ દ્ારા 27મીએ કેરળમાં પ્રથમ કેસ નોંધા્ો ત્ારે તો ટિેસટિ, ટ્ેસ આઇસોલેશન અને સપોટિ્ચ માટિેની નવશ્વ આરોગ્ સંસથા (હુ)ની માગ્ચદનશ્ચકા કેરળે અપનાવી લીધી હતી.

વુહાનથી આવતી ફલાઇટિના ત્ણ પેસેન્જસ્ચને તાવની તકલીફ જણાતાં તૈ્ાર કરી છે, તે ભારે રેપવાળા નવસતારોમાં આ રોગરાળાને રોકવા માટિે કડક હોવાનું કહેવા્ છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત અને વડોદરાનો આમાં સમાવેશ થા્ છે.

આવી નગરપાનલકા નવસતારોમાં એકને હોકસપટિલ અને બાકીનાને ઘરમાં આસોલેશનમાં રખા્ા. કોરોના સંબંનધત જાણકારી અને સાવરેતીનાં પગલાંની માનહતી આપતા પેમફલેટિ સથાનનક ભારામાં છાપીને લોકોને આપવામાં આવ્ા હતા.

ફેરિુઆરીમાં વેનનસથી આવેલો મલ્ાલી પદરવાર તેના પ્રવાસની નવગતો છૂપાવી ઘેર પહોંરી જતાં પદરવારનું પગેરૂં મેળવા્ું હતું. આરોગ્ કમદીઓએ આ પદરવારમાં કોનવડ-19નો કેસ નોંધ્ો ત્ાં સુધી પદરવાર સેંકડોના સંપક્કમાં આવ્ો હોઇને આ તમામનું પગેરૂં મેળવી બધાને ક્ોરન્ટિાઇન કરા્ા ત્ારે છ જણાંને કોરોના થ્ો હતો.

આરબ દેશોમાંથી મોટિી સંખ્ામાં કેરળ પાછા ફરનારા અનેક પ્રવાસીઓમાં ઘણાને રેપ લાગેલો હતો. 25મી મારવે દેશભરમાં લોકડાઉન કરા્ું તેના બે દદવસ પહેલાં જ કેરળનાં રારે્ નવમાનીમથકો ઉપર ફલાઇટસના ઉતરાણ ઉપર મનાઇ ફરમાવાઇ હતી.

કેરળમાં કોરોના રેપ ઊંરાઇ પર હતો ત્ારે 17,0000 લોકોને આરોગ્ કમદીઓની રુસત દેખરેખમાં ક્ોરન્ટિાઇન કરા્ા હતા. રાજ્ સરકારના ખરવે બાથરૂમની સાઇઝની જગ્ાઓ પણ આ માટિે ઉપ્ોગમાં લેવાઇ હતી. આઇસોલેશનનો આંક હવે ઘટિીને 2100 થ્ો છે.

શૈલજા ટિીરરના કહેવા પ્રમાણે આજુબાજુના રાજ્ોના 150000 માઇગ્રન્ટિ વક્કસ્ચને છ સપ્તાહ સુધી દરરોજ ત્ણ વખત ભોજન અપા્ું હતું.

શૈલજા ટિીરર કોનવડ-19 પૂવવે પણ તેમની કામગીરી માટિે જાણીતા બન્્ા હતા. 2018માં નીપાહ નામની જીવલેણ વાઇરલ નબમારી વખતે શૈલજાએ કરેલી કામગીરીથી પ્રેરણા મેળવીને “વાઇરસ” નામની દફલમ પણ પણ રીલીઝ થઇ હતી.

શૈલજા ડો્ટિસ્ચની ટિીમ સાથે અસરગ્રસતોની વચ્ે હાજર થતાં પણ

અરકાતાં નથી. બધાને નહંમત આપતા રહેતા શૈલજાના કહેવા પ્રમાણે કેરળમાં સાક્રતા વધારે હોવા ઉપરાંત આ્ુષ્ વધારે, બાળમૃત્ુ ઓછા તથા લોકો દ્ારા અપાતા સહકારના કારણે કોઇ પણ તકલીફનો સામનો કરવામાં સરળતા રહેતી હો્ છે. શૈલજા સામાનજક કા્્ચકરો અને આઝાદીના લડવૈ્ાઓના પદરવારમાં જન્મેલા છે. તેમના દાદીએ અસપૃશ્તા સામે લડત રલાવી હતી.

કેરળમાં ટિેસટિના પદરણામ 48 કલાકમાં અપા્ છે તેની સામે આરબ રાષ્ટ્રો, નરિટિન અને અમેદરકામાં સાત દદવસે દરઝલટિ મળે છે. ભારત સરકાર દ્ારા લોકડાઉન ઉઠાવવા અંગે જે કોઇ નનણ્ચ્ લેવા્ તે પછી મલ્ાલીઓનો મોટિો ધસારો વતન વાપસીરૂપે કેરળમાં અનુભવા્ તો તેની સામે તકેદારીના પગલાંરૂપે પલાન એ, બી અને સી તૈ્ાર રખા્ા છે. સૌથી ખરાબ કસથનત જન્મે તો 1,65,000 પથારી ઉપલબધ બને તે માટિે હોટિલો, હોસટિેલો, કોન્ફરન્સ સેન્ટિરોના સંપાદનની પણ તૈ્ારી કરાઇ છે. શૈલજા ટિીરર કોરોનાનો ભ્ તતકાળ દૂર થા્ તેમ માનતા નથી. કેરળમાં નવધાનસભાની રૂંટિણી આડે એક વર્ચ હજુ બાકી છે ત્ારે શૈલજા ભનવષ્માં ફરીથી નશક્ણ કા્્ચમાં પાછા ફરવાનો પણ નવરાર અને તૈ્ારી ધરાવે છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States