Garavi Gujarat USA

અમદાવાદમાં કન્ેઇનમેન્ વવસ્ારમાં લોકડાઉનનો કડક અમલ

-

ગુજરાતના મુખ્યપ્રધાન વિજ્ય રૂપાણીએ રાજ્યમાં સૌ નાગરરકોનો કોરોના મહામારીના સંક્રમણ વન્યંત્રણ માટેના પગલાંઓમાં સહ્યોગ-સહકાર માટે આભાર વ્યકત ક્યયો છે. તેમણે આ સંદભ્ભમાં કહ્ં કે, પ૪ રદિસથી લોકડાઉનની સ્થતીમાં વન્યમોના અનુપાલન કોરોના િોરર્યસ્ભ એિા તબીબો, પોલીસ, નસ્ભ ્ટાફ, સફાઇ કમમીઓની સેિા ભાિનાને પણ તેમણે વબરદાિી હતી. તેમણે જણાવ્યું કે, લોકડાઉન ૧,ર અને ૩ ના વન્યમોના પાલન બાદ હિે લોકડાઉન-૪ માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને ગ્ીન, રેડ, ્યલો, ઓરેન્જ ઝોનના આધારે લોકડાઉન અનુપાલન કરિા સૂચિેલું છે.

ગુજરાતમાં રાજ્ય સરકારે આિા ઝોનમાં કન્ટેનમેન્ટ ઝોન અને નોન કન્ટેનમેન્ટ ઝોનના આધાર ઉપર વન્યમોમાં કેટલીક છૂટછાટો સાથે લોકડાઉન-૪ માટેની ગાઇડ લાઇન સોમિારે સાંજે ના્યબ મુખ્યપ્રધાન નીવતન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રરદપવસંહ જાડેજાની ઉપસ્થતીમાં જાહેર કરી હતી. રૂપાણીએ એમ પણ

ગુજરાતમાં કેટલીક છૂટછાટો સાથે લોકડાઉન-૪નો અમલ કરિામાં આિશે. ગુજરાત સરકારે કોરોનો સંક્રમણને કાબુમાં રાખિા સાથે આવથ્ભક ગવતવિવધરોજીંદી જીિન પ્રવૃવતિઓને ગાઇડલાઇન આવધન છૂટછાટ આપિાનો વ્યૂહ અપનાવ્યો છે. સમગ્ દેશમાં કોરોનાના કેસને મામલે મુંબઇ બાદ બીજું ્થાન ધરાિતા અમદાિાદમાં પૂિ્ભ અને પવચિમ વિ્તાર પ્રમાણે છૂટછાટ નક્ી કરિામાં આિેલી છે. ૩૩ ટકા કેપેવસટી સાથે પ્રાઇિેટ ઓરફસ પણ કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિ્તારમાં ચાલુ કરિા દેિાશે. જણાવ્યું કે, રાજ્યમાં જાહેરમાં મા્ક ફરજી્યાત બનાિા્યા છે ત્યારે લોકોને મા્ક સરળતાએ મળી રહે તેિી વ્યિ્થાઓ પણ રાજ્ય સરકારે ગોઠિી છે. જે વ્યરકતઓને N-95 કે વત્રપલ લે્યર મા્ક પોતાના ઉપ્યોગ માટે ખરીદિા હો્ય તેમને રાજ્યમાં અમૂલના દૂધ પાલ્ભર ઉપરથી તે મળી શકશે.

પ્રથમ તબક્ે અમદાિાદ મહાનગરમાં તેનું િેચાણ શરૂ કરા્યા બાદ ક્રમશ: સમગ્ રાજ્યમાં અમૂલ પાલ્ભર પરથી આિા મા્કનું િેચાણ થશે. તેમણે કહ્ં કે, આિા મા્કની રકંમત પણ N-95 માટે રૂ. ૬પ પ્રવત મા્ક અને વત્રપલ લે્યર મા્ક માટે પ્રવત મા્ક રૂ. પ ની રાખિામાં આિી છે.

તેમણે ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યના હરેક નાગરરકની આરોગ્ય સલામવતની વચંતા કરીને તેમજ લોકોની રોગપ્રવતકારક શરકત િધારી કોરોના સામેના જંગમાં જીત મેળિિાની પ્રવતબદ્ધતાથી સંપૂણ્ભ સરકાર રદિસ-રાત કા્ય્ભરત છે.

પરંતુ અમદાિાદ શહેરમાં પૂિ્ભમાં ખાનગી ઓરફસો હાલ બંધ રાખિાની રહેશે. મુખ્યમંત્રી વિજ્ય રૂપાણી દ્ારા જારી કરિામાં આિેલી માગ્ભદવશ્ભકા પ્રમાણે સાબરમતી નદીની પવચિમે આિેલા અમદાિાદ નગરમાં કન્ટેન્મેન્ટ ઝોનની બહાર આવથ્ભક ગવતવિવધઓ, િેપાર-ધંધા-ઓરફસ ચાલુ કરિા દેિાશે. અમદાિાદ મહાનગરના પૂિ્ભ વિ્તારમાં આિી છૂટછાટ આપિામાં આિી નથી. સરકારની નદીની વ્યાખ્યાને ધ્યાનમાં લેિામાં આિે તો અમદાિાદના જે વિ્તારમાં આવથ્ભક ગવતવિવધ માટે છૂટછાટ અપાઇ નથી તે આ મુજબ છે.

Newspapers in English

Newspapers from United States