Garavi Gujarat USA

ગુજરાતમાં એક જજલ્ામાંથી બીજા જજલ્ામાં જવા માટે પાસની જરૂર નહીં

-

ગુજરાતમાં એક વજલ્ામાંથી બીજા વજલ્ામાં જિા માંગતા હજારો લોકો મા્ટે રાહતના સમાચાર છે. રાજ્ સરકારે લોકડાઉનમાં છૂ્ટછા્ટ આપ્ા બાદ હિે મંગળિાર, 19મેથી એક વજલ્ામાંથી બીજા વજલ્ામાં જિા માંગતા લોકોએ પાસ લેિાની જરૂર રહેશે નહીં.

ના્બ મુખ્પ્રધાન નીવતન પ્ટેલે જણાવ્ું કે કન્ટેઇનમેન્ટ ઝોન વસિા્ના લોકોએ એક જગ્ાએથી બીજી જગ્ાએ જિા મા્ટે પાસ કઢાિિાની જરૂર રહેશે નહીં. જ્ારે કે, કન્ટેઇનમેન્ટ ઝોનમાં રહેતા લોકો તે વિસતારમાંથી બહાર નહીં નીકળી શકે અને અન્ કોઇ લોકો પણ કન્ટેઇનમેન્ટ ઝોનમાં નહીં જઇ શકે. નીવતન પ્ટેલની આ જાહેરાત મુજબ હિે સમગ્ર ગુજરાતમાં અિરજિર મા્ટે કોઇ પ્રવતબંધ નથી

રાજ્માં એક જીલ્ામાંથી બીજા વજલ્ામાં જિા મા્ટે પહેલા પરવમશન લેિી પડતી હતી પરિંતુ હિે વન્મોમાં છૂ્ટછા્ટ આપિામાં આિી છે. કોઈપણ વ્વતિ હિે એક વજલ્ામાંથી બીજા વજલ્ામાં જઈ શકે છે.

પહેલા એક વજલ્ામાંથી બીજા વજલ્ામાં જિા મા્ટે ઓનલાઈન પરવમ્ટ કઢાિિી પડતી હતી પરિંતુ હિે ના્બ મુખ્મંત્રીએ જાહેરાત કરતાં જણાવ્ું કે કોઈ પણ વ્વતિ રાજ્ના કોઈ પણ વજલ્ામાં અિરજિર કરી શકશે. તેના મા્ટે કોઈ પરવમ્ટ કઢાિિાની રહેશે નહીં. કોઈ જાતના પાસની જરૂદર્ાત રહેશે નહીં.

Newspapers in English

Newspapers from United States