Garavi Gujarat USA

કોરોનાની રસીને પ્ાથજમક સફળતા મળતાં શેરબજારમાં ઉછાળો

-

કોરોના િાઈરસને લીધે ફેલા્ેલી મહામારી અ્ટકાિિા મા્ટે ચાલી રહેલા િેકસીનના પ્રથમ તબક્ાના ટ્ા્લના સારા સમાચાર અમેદરકામાંથી આવ્ા છે. અહીં પહેલા કોરોના િેકસીન મેળિનાર વ્વતિઓ પર ટ્ા્લના ખૂબ જ સારા પદરણામો જોિા મળ્ા છે.આ િેકસીન તૈ્ાર કરનારી બોસ્ટન સસથત બા્ો્ટેક કંપની મોડ્વનાએ સોમિારે સાંજે જણાવ્ું હતું કે જે લોકો પર િેકસીનનું ટ્ા્લ કરિામાં આવ્ું છે તેમના શરીરમાં ધારણા કરતા પણ સારી ઈમ્ૂવન્ટી િધી છે અને સાઈડ ઈફેક્ટસ પણ નજીિા પ્રમાણમાં છે. આ રસીનું નામ mRNA1273 રખા્ું છે. આ સમાચાર પછી કંપનીના શેરમાં 30 ્ટકાનો ઉછાળો થ્ો છે. દરવમ્ાન આ સમાચારને લીધે અમેદરકાના શેરબજારોમાં ભારે તેજી જોિા મળી હતી અને બેનચમાક્ક ઈનડાઈવસસ લગભગ 3 ્ટકા િધ્ા હતા.

િચે ાણ પર પણ પ્રવતબધં લગાવ્ો છે. તને ાથી અપરાધનું પ્રમાણ ઘ્ટાડિામાં મદદ મળી છે. આવરિકામાં અત્ાર સધુ ીમાં સક્રં મણના 15 હજારથી િધુ કેસ પ્રકાશમાં આવ્ા છ,ે જ્ારે 264 લોકોના મોત થ્ા છે. નપે ાળમાં લોકડાઉનને 2 જનૂ સધુ ી લબં ાિિામાં આવ્ું છ.ે જમન્વ ી પોલીસે દેશમાં લાગુ કરિામાં આિલે ા પ્રવતબધં ોની વિરુદ્ધ દેખાિો કરી રહેલા 300થી િધુ લોકોની ધરપકડ કરી છે. તઓે સોવશ્લ દડસ્ટસનસગં ના વન્મોનો ભંગ કરી રહાં હતા.બીજી તરફ ન્ુ્ોક્કના ગિન્વર એનડ્ર્ૂ ક્ૂમોએ પત્રકારો સામેના લાઈિ બ્ીદફંગ દરવમ્ાન કોરોનાિાઈરસનો

્ટેસ્ટ કરાવ્ો. જમ્વની પોલીસે દેશમાં લાગુ કરિામાં આિેલા પ્રવતબંધોની વિરુદ્ધ દેખાિો કરી રહેલા 300થી િધુ લોકોની ધરપકડ કરી છે. તેઓ સોવશ્લ દડસ્ટસનસંગના વન્મોનો ભંગ કરી રહાં હતા.ક્ૂમોએ કહ્ં કે તેઓ એ જોિા માંગતા હતા કે ્ટેસ્ટ કે્ટલો ઝડપી અને સરળતાથી થા્ છે. તેમણે કહ્ં કે રાજ્માં પ્રત્ેક દદિસે 40 હજાર ્ટેસ્ટ કરિામાં આિી રહાં છે. ન્ુ્ોક્ક અમેદરકામાં મહામારીનું એવપસેન્ટર રહ્ં છે. અહીં 24 કલાકમાં 139 લોકો મૃત્ુ પામ્ા છે. મોતનો આંકડો 28 હજાર 325 થ્ો છે.

Newspapers in English

Newspapers from United States