Garavi Gujarat USA

ઘરવાપસી કરતા શ્રમજીવીઓની અનંત વણઝાર, વસમી હાડિમારી

-

ભારતના કોરોનાગ્રસત શહેરો અને ઔદ્ોગિક નિરોમાં લોકડાઉનના કારણે જનજીવન ઠપ થતાં ઘરવાપસી માટે આકુળવ્ાકુળ શ્રમજીવીઓની અનંત વણઝાર હાઇવે ઉપર ઉમટવા લાિી છે. ટ્રકો, બાઇકો કે, હાથવિા સાધનો કે પિપાળા પ્ર્ાણ કરતી આ શ્રમજીવી વણઝારની ્ાતના અવણ્ણની્ છે.

મુંબઇ આગ્રા હાઇવે ઉપર પૂનાથી ભોપાલના 800 કક.મી.ના પટ્ામાં નાના બાળકોને કાખમાં, માથા ઉપર કે પછી આંિળી પકડીને રીતસરની દોટ લિાવી રહેલા હજારો શ્રમજીવીઓની અનંત વણઝાર ગનહાળો તો તેમના ચહેરા ઉપર છલકાતી વેદના, જીવન બચાવવાની તથા પેટની ભૂખ સંતોષવાની જે વ્થા છે તે તો જાતે અનુભવીએ તો ખબર પડે તેવી છે.

મધ્ પ્રદેશના સેંધવા ખાતે વહેલી પરોઢે ચાર વાિે એક ટ્રકની હેડલાઇટ ચાર વષ્ણના નાના આક્રંદ કરતા બાળક ઉપર પડી. આ બાળક અને તેમના પકરવારજનો પૂનાથી ટ્રકમાં આવતા હતા. ઉત્તર પ્રદેશના લગલતપુર ગજલ્ામાં 26 વષ્ણની મગહલાએ બાલાભીત િામે રસતાની બાજુ ઉપર ઝાડ નીચે પુત્ીને જનમ આપ્ો હતો. આ મગહલા અને અન્ શ્રમજીવીઓ મધ્ પ્રદેશના ધારથી 500 કક.મી.ના પટ્ા ઉપર પિપાળા વતન પાછા ફરતા હતા.

પૂનાના કનટેઇનમેનટ ઝોનમાંથી ભાિેલા ચાર શ્રમજીવીઓ 1100 કક.મી.ની પિપાળા મજલ કાપી મધ્ પ્રદેશના સતના આવવા નીકળ્ા હતા. મહેશ શંકરની વ્થા પ્રમાણે, શંુ કરીએ? મિજે કામ કરવાનું બંધ ક્ુું છે. અમે તો લટકી િ્ા છીએ. આગ્રાનો વતની અજ્ ચૌહાણ પૂના રગવવાર પેઠમાંથી ભાિી નીકળ્ો હતો. ઘરવાપસીનો પાસ ના મળતા પિપાળા નીકળ્ો હતો.

માલેિાંવ નજીક જોવા મળેલી ટ્રકમાં પાછળના ભાિમાં તાડપત્ીના બંકરમાં એક જૂથ હતું જે સૂતી વખતે પણ દોરડાને પકડી રાખતું હતું જેથી ટ્રકમાંથી પડી ના જવા્. હાઇવે

 ??  ??
 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States