Garavi Gujarat USA

મહારાષ્ટ્રમાં મુંબઇ સહહતના શહેરોમાં લો્કડાઉન લંબાવાયુ

-

મહારાષ્ટ્ર સરકારે મુંબઇ, પૂણે, માલેિાંવ, રંિાબાદ અને સોલાપુર સગહતના કોરોના સંક્મણનાં હોટસપોટ શહેરોમાં લોકડાઉન ૩૧મી મે સુધી લંબાવવાનો ગનણ્ણ્ ક્યો છે. રાજ્ના સીએમ ઉદ્ધવ ઠાકરેના નેતૃતવમાં મળેલી બેઠકમાં આ ગનણ્ણ્ લેવા્ો હતો. બેઠક બાદ સુભાષ દેસાઇએ જણાવ્ું હતું કે, મુંબઇ, પૂણે, થાણે, માલેિાંવ અને રંિાબાદ સગહતનાં અન્ મોટાં શહેરોમાં લોકડાઉન લંબાવવામાં આવશે.

Newspapers in English

Newspapers from United States