Garavi Gujarat USA

ભારતમાં હવમાની મુસાફરી માટે આરોગયસેતુ એપ ફરજીયાત

-

એરપોટ્ણ ઓથોકરકટ ઓફ ઈસ્નડ્ાએ શુક્વારે, 15 મેના રોજ મુસાફરોને ફરજી્ાત આરોગ્ સેતુ એર ડાઉનલોડ કરવા કહ્ં છે. ઓથોકરકટએ તે પણ કહ્ં કે, ફલાઈટ કરગસવ કરવા માટે એરપોટ્ણ પર જતા પહેલા પોતાના બોકડુંિ પાસની ગપ્રંટ આઉટ લઈને જ પ્રવેશ કરવો.

AAI સમગ્ર દેશમાં 100થી વધારે એરપોટ્ણનું સંચાલન કરે છે. AAIએ કેટલાંક કદશાગનદદેશ જાહેર ક્ાું છે જે મુજબ મુસાફરોએ પોતાના સહમુસાફરોથી ચાર ફુટનું અંતર રાખવું જોઈએ, માસક અને અન્ સુરક્ાતમક કકટ પહેરી રાખવી જોઈએ. પોતાના હાથોને વારંવાર ધોતા રહેવા જરૂરી છે અને સેનેટાઈઝર હંમેશા પોતાની સાથે લઈને જ જવું જોઈએ.

બ્ૂરો ઓફ ગસગવલ એગવએશન ગસક્ોકરકટએ બુધવારે કહ્ં હતું કે, હવાઈ મુસાફરોને એક ફલાઈટમાં 350 ગમલીલીટર સુધી હેનડ સેનેટાઈઝર લઈ જવાની મંજુરી હશે. ડોમેસટીક ફલાઈટ ફરીથી શરૂ થવાની સંભાવના સાથે એએઆઈએ કેટલાક કદશાગનદદેશ જાહેર ક્ાું છે, જેનું મુસાફરોએ મસુ ાફરી દરગમ્ાન પાલન કરવું જોઈએ. કેનદ્ર સરકાર હવે ગવમાન સેવા જલદી જ શરૂ કરી શકે છે.

Newspapers in English

Newspapers from United States