Garavi Gujarat USA

અર્મતંત્રને િેઠું કરવા રાટે વનર્મલાનો ડિોઝ

-

કેન્દ્રની મોદી ્રકારે કોરોના મહામારી વચ્ચે અધધ 20 લાખ કરોડ રૂપિયાનું મહા આપ્્બક િચેકેર જાહેર કયુું છે.

એમએ્એમઇ ્ચેકટર પવશચેષ ફોક્ઃ ગચેરંટી પવના લોન અિાશચે

૧૫ હજાર રૂપ્પયાથી ઓછા પગારવાળા કમ્ચરારીઓનું ઇપીએફ ઓગસટ સુધી કેન્દ્ર સરકાર આપશે. કમ્ચરારીઓ અને કંપની રંનેનો ફાળો સરકાર જમા કરાવી રહી છે. આનાથી ૩.૬૭ લાખ કંપનીઓ અને ૭૨.૨૨ લાખ કમ્ચરારીઓને ફાયદો થશે. આ લાભ ફક્ત એવી કંપનીએોને જ મળશે જેની પાસે ૧૦૦થી ઓછા કમ્ચરારીઓ છે અને ૯૦ ટકા કમ્ચરારીઓનો પગાર ૧૫,૦૦૦ રૂપ્પયાથી ઓછો છે.

વિલડિરોને 6 રવહનાનરી રાહત

શ્ીમતી સીતારામને કહ્ં હતું કે, રીયલટી કંપનીઓ પર લાગુ કરવામાં આવેલા દરયલ એસટેટ રેગયુલેશન એંડા ડેવલપમેંટ (RERA) કાયદા અંતગ્ચત કોરોના વાયરસના પ્રકોપને ‘ટાળી ના શકાય તેવી આફત’ ગણાવતા પ્રોજેકટસ પુરા કરવાની સમયસીમા છ મપ્હના વધારવામાં આવી શકે છે.

વનર્મલાના િરીજં ડિોઝરાં ફેદરયા, ખેડિૂતો, રજૂરો રાટે જહેરાતો

તો સટેટ રેશન કાડ્ચ ન ધરાવતા પ્રવાસી શ્પ્મકોને આગામી રે મપ્હના એટલે કે જુલાઇ સુધી વયપ્ક્તદીઠ પાંર દકલો ઘઉં અથવા રોખા અને એક દકલો દાળ અથવા રણા પ્વનામૂલયે અપાશે.

મુદ્રા પ્શશુ લોન અંતગ્ચત લોન લને ારા નાના વેપારીઓને સરકારે રૂપ્પયા ૫૦,૦૦૦ સુધીની લોન લેનારને આગામી ૧૨ મપ્હના સુધી વયાજમાં રે ટકાની રાહત આપી છે. જેના કારણે ૩ કરોડ લોકોને રૂપ્પયા ૧,૫૦૦ કરોડનો લાભ થશે. સરકારે શેરીમાં લારી અને ફેરી કરનારા માટે પ્વશેષ યોજનાની જાહેરાત કરતા જણાવયું હતું કે, લારીવાળા અને સડકો પરના ફેદરયાને નવેસરથી કામકાજ શરૂ કરવા માટે રૂપ્પયા ૧૦,૦૦૦ સુધીની પ્ધરાણ સહાય કરાશે. આ માટે સરકારે રૂપ્પયા ૫,૦૦૦ કરોડની જોગવાઇ કરી છે.

સરકારે રૂપ્પયા ૬થી ૮ લાખના આવકજૂથના મધયમવગગીય પદરવારો માટેની ક્ેદડટ પ્લન્ક સરપ્સડી સકીમ માર્ચ ૨૦૨૧ સુધી લંરાવી દીધી છે. જેના પગલે હાઉપ્સંગ સેકટરમાં રૂપ્પયા ૭૦,૦૦૦ કરોડનાં રોકાણો આવવાની સરકારની ગણતરી છે.

ખેડિૂતો તેરનાં ઉત્પાિનો િેશના કોઇ ્પણ ભાગરાં વેચરી શકશે

 ??  ??

Newspapers in English

Newspapers from United States